________________
થાય છે કે “આ બધો સંયમજીવનનો આનંદ છે. સાધુના સુખનું શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે, તે આ જ સુખ છે. જો આ સુખ સંયમજનિત હોય, તો હાસ્યકલાકારોની સભાને જે સુખ થાય છે, એ ય સંયમજનિત માનવું પડશે. ના ભાઈ ના, આ સંયમસુખ નથી. આ તો હાસ્યમોહનીયનો ઉદય છે અને હાસ્યમોહનીયનો બંધ પણ છે. લાભાલાભનો વિચાર કરીને ગીતાર્થ વ્યાખ્યાનકારોને હાસ્યરસ પીરસવો પડે, એ વાત અલગ છે. બાકી સામાન્યથી તો હાસ્યાદિ એ પણ હેય છે. એ પણ શત્રુઓ છે. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે વાáિશિકામાં કહ્યું છે
भयमेव यदा न बुध्यते स कथं नाम भयाद्विमोक्ष्यते ?॥४-९॥
જ્યારે ભય શું છે ? કોનાથી ડરવાનું છે ?” એ જ ખબર નથી, તો તે ભયથી મુક્ત શી રીતે થશે?
“હાસ્ય પણ મારો શત્રુ, વિઠ્યા પણ મારો શત્રુ, પ્રમાદ પણ મારો શ.' આટલું સમજી લે. પછી તો શત્રુનો સંહાર એ બધું તારા માટે રમતવાત
गुरूनवाप्याप्यपहाय गेहमधीत्य शास्त्राण्यपि तत्त्ववाश्चि। निर्वाहचिन्तादिभरायभावेડથું ! %િ પ્રેત્યહિતાય યત્નઃ? ૬૪
હે ઋષિ ! તને ગુરુનો યોગ થયો, તે ઘર-બાર પણ છોક્યો, તત્વપ્રતિપાદક શાસ્ત્રોનું અધ્યયન પણ તે કર્યું, તને
(૧૫૫)