________________
નહીં તો તડકામાં હેરાન થશો. જે અનુકૂળતામાં ધર્મ સાધી લે, એને પ્રતિકૂળતા જોવાનો વારો જ આવતો નથી.
इह पत्तो वि सुधम्मो, तं कूडालंबणेण हारिहिसि। માવિમવે, થમે, સંદેહ તં સમીસિ. ૨૮.
અહીં સુધર્મ મળ્યો છે, તો ય તેને ખોટા બહાનાથી હારી જાય છે. અને ભાવિ ભવોમાં ધર્મ મળશે કે કેમ એ સંદેહ છે, તેની તું ઇચ્છા કરે છે.
ता धिद्धी मइनाणे, ता वजं पडउ पोरिसे तुज्झ। દુક્સ વિવેકારો, ગુમંડારો મહારારા ૨ जं निअकज्जे वि तुमं, गयलीलं कुणसि आलविसारेसि। अन्नं न कजसजो-सि पाव ! सुकुमारदेहो सि॥३०॥
(યુમમ્) તારા મતિજ્ઞાનને ધિક્કાર થાઓ, તારા પૌરુષ પર વજ તૂટી પડો. જેમાં વિવેક પ્રધાન છે એવો મહાસારભૂત તારો ગુણભંડાર બળીને ખાખ થઈ જાઓ. કારણ કે તે પોતાના આત્મકાર્ય પ્રત્યે આંખ આડા કાન કરે છે. ગલ્લા-તલ્લા કરે છે. વળી કર્તવ્ય પ્રત્યે ઉદ્યત નથી થતો, અને સુખશીલતા સેવે છે.
अन्नं च सुणसु रे जिअ!, कलिकालालंबणं न घित्तव्वं । जं कलिकाला नटुं कहूं, न हु चेव जिणधम्मो॥३१॥
રે જીવ! તું બીજું પણ સાંભળ. કે કળિકાળનું બહાનું કાઢવા જેવું નથી. કારણ કે કળિકાળથી અતિ ઉગ્ર સાધનારૂપ કષ્ટ નાશ પામ્યું છે. પણ જિનધર્મ નાશ પામ્યો નથી.
(૧૭૮)