________________
इति यतिविचारः।
स्पष्टा। नवरं सम्पूर्णेति न पूर्वयतिभ्यो न्यूना, स्व-सामर्थ्यતુનનાથા: સમાનાર્થાત્વા (સમાનત્તાત્ ?) . રરૂ.
इति यतिविचारगाथावचूरिः सम्पूर्णा । संवत् १५२३ वर्षे ज्येष्ठवदि ७ दिने लिखित(ता)। कुम्भलमेरुदुर्गे।
આ રીતે અનેક પ્રકારે ચારિત્રના અસ્તિત્વને સિદ્ધ કરીને નિગમન કહે છે
તેથી પોતાના બળથી તુલના કરીને યથાશકિત શાસ્ત્રાનુસારે યતના કરતા, એવા દુષ્ણસહસૂરિ સુધીના સાધુઓની ક્રિયા સંપૂર્ણ જ છે. II ૨રૂ II ઇતિ યતિવિચાર.
સ્પષ્ટ છે, માત્ર સંપૂર્ણ એટલે પૂર્વના મુનિઓ કરતાં ન્યૂન નહીં તેવી. કારણ કે તેઓ પણ પોતાના સામર્થ્યની તુલના કરીને યથાશક્તિ ક્રિયા કરતાં હતાં અને વર્તમાનમાં પણ ઉપરોક્ત મુનિઓ પોતાના સામર્થ્યની તુલના કરીને પોતાની શક્તિને ગોપવ્યા વિના ક્રિયા કરે છે.
આ રીતે યતિવિચાર ગાથાની અવચૂરિ સમાપ્ત થઈ. આ અવસૂરિ સંવત્ ૧૬૨૩ જેઠ વદ ૭ના દિવસે કુંભલમેરુ દુર્ગમાં લખાઈ છે.
ઇતિ સાનુવાદ સાવચૂરિ યતિવિચાર પર વાર્તિકરૂપ
હિતોપનિષદ્દ
(૨૦૬ )