________________
હવે આ સર્વે ય વર્તમાનમાં મળે કે પછી કેટલાક ? એ કહે છે
નિગ્રંથ, સ્નાતક અને પુલાક આ ત્રણનો વિચ્છેદ થયો છે. બકુશ અને કુશીલ આ બંને જ્યાં સુધી તીર્થ છે, ત્યાં સુધી रहेश. ॥ ३॥
આ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. अ(थ) यावत्तीर्थे भाविनौ प्रति किं कार्यमित्याहता तेसिं असढाणं जहसत्ति जहागमं जयंताणं। कालोचिअ जयणाए बहुमाणो होइ कायव्वो ॥४॥ बहुमाणो वंदणयं निवेअणा पालणा य जत्तेण। उवगरणदाणमेव य गुरुपूआ होइ विन्नेआ॥५॥
तत्तस्मात्तयो-र्बकुशकुशीलयोरशठयोर्यथाशक्ति यथागमनम् । कालो दुःषमा, तदुचितयतनया यतमानयोर्बहुमानः पूजा कर्तव्या। पूजामेव व्यञ्जयति। बहुमानो मानसिकी प्र(प्री)तिः, वन्दनकं द्वादशावर्त्तः, निवेदना द्रव्यतो धनधान्यादि-समर्पणा, भावतः सर्वात्मना सर्व-मनःसमर्पणम्, पालना तदा-देशयाने यत्नेन रहस्यमेतदित्यादरेण, उपकरणस्य वस्त्रादेर्दानम् । एवेति समुच्चये। चकारादभ्युत्थान-अभिगमानुगमनादिका च गुरुपूजा भवति विज्ञेया॥४-५॥
જ્યાં સુધી તીર્થ રહેશે ત્યાં સુધી રહેનારા એવા આ બકુશ અને કુશીલ મુનિઓ પ્રત્યે શું કરવું ? એ કહે છેતો અશઠ એવા, શાસ્ત્રાનુસારે કાલોચિત જયણાથી
( १८3)