________________
अत्र चार्थः - केषाञ्चिदागमानभिज्ञान (ना) मादेशो मतं यथा दर्शनज्ञानाभ्यां वर्तते तीर्थं चारित्रं व्यवच्छिन्नमिति वदति ब्रुवाणे भवति प्रायश्चित्तम् ॥ ८ ॥
કેટલાકનો એવો મત છે કે ‘તીર્થ દર્શન અને જ્ઞાનથી ચાલે છે. અને ચારિત્રનો વ્યવચ્છેદ થયો છે.’ આવું બોલતાં પ્રાયશ્ચિત્ત 2419. 112 11
અહીં અર્થ આ મુજબ છે- આગમને નહીં જાણતા એવા કેટલાકોનો આ મત છે કે ‘તીર્થ જ્ઞાન-દર્શનથી ચાલે છે, ચારિત્રનો વ્યવચ્છેદ થયો છે.’ આવું બોલે તો પ્રાશ્ચિત્ત આવે.
अमुमेवार्थं भावयति
जो भइ नत्थि धम्मो न य सामाईअं न चेव वयाई । सो समणसंघबज्झो कायव्वो समणसंघेण ॥ ९ ॥
स्पष्टा ॥ ९ ॥
આ જ અર્થને સમજાવે છે- જે એમ કહે કે ધર્મ નથી. સામાયિક પણ નથી અને વ્રતો પણ નથી. તેને શ્રમણસંઘે श्रमासंघनी जहार अरवो मध्ये. ॥ ९ ॥
આ ગાથા સ્પષ્ટ છે.
किमिति स बहि: कार्य इत्याह
दुप्सतं चरणं जं भणिअं भगवया ईहिं खित्ते । आणाजुत्ताणमिणं, न होइ अहुणत्ति वामोहो ॥ १०॥
(१८९ )