________________
एवम्भूताः कषायकुशीला अपि यावत्तीर्थं भवतीति भावः॥ १४॥
મહાવિદેહ અને ઐરાવતક્ષેત્રના સર્વ તીર્થોમાં શું વ્યવસ્થા હોય छ ? मेहेछ
સર્વ જિનોનું તીર્થ હંમેશા બકુશ અને કુશીલોથી ચાલે છે. भात्र सधभत्तयतिमो पा सत्ताथी उषायशी होय छे.॥१४॥
ભરત-ઐરવત-મહાવિદેહક્ષેત્રના સર્વ તીર્થકરોનું તીર્થ હમેશા બકુશો અને કુશીલોથી ચાલે છે. કારણ કે પુલાક વગેરે અલ્પ હોવાથી કદાચિત્ક હોય છે. ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. માત્ર આ વિશેષ છે કે અપ્રમત્તતા હોવા છતાં પણ – સાતમા ગુણસ્થાનકે રહેલા પણ ક્રોધાદિ કષાયમોહનીયની સત્તાને કારણે કષાયકુશીલ કહેવાય છે. માટે આવા કષાયકુશીલો પણ જ્યાં સુધી તીર્થ હોય, ત્યાં સુધી હોય છે.
यत एव बकुशकुशी(ला)भ्यां तीर्थप्रवृत्तिरत-एवगुरुगुणरहिओ य इह, दट्ठव्वो मूलगुणविउत्तो जो। न य गुणमित्तविहीण त्ति, चंडरुद्दो अ आहरणं ॥१५॥
गुरुगुणरहितो द्रष्टव्यो यो मूलगुणवियुक्त उपलक्षणत्वादभीक्ष्णमुत्तरगुणविराधकः, जो चयइ उत्तरगुणे मूलगुणेविइति वचनात् । न पुनर्गुणमात्रहीनः, प्रियवचनविशिष्टोपशमादिगुणविकल इत्यर्थः। चण्डरुद्राचार्य उदाहरणः - दृष्टान्तः। अयं हि प्रकृतिरोषणो हि बहूनां संविग्नगीतार्थशिष्याणाममोचनीयो बहुमानविषयश्चाभूत् तस्येयमेव॥१५॥
( २०१)