________________
નથી હોતી. જ્યાં સુધી પકાયસંચમ છે, ત્યાં સુધી બંનેની અનુવૃત્તિ થાય છે. || ૧૨ ll
સામાન્યથી સંયમીઓ વિના તીર્થ નથી હોતું. (વિશેષ-સ્નાતક વગેરે વિના હોઈ શકે. પણ એક પણ સંયમી ન હોય અને તીર્થ હોય, એવું ન બને.) તીર્થ વિના નિગ્રંથો પણ નથી હોતા. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલોનો જ આ નિયમ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે- હે ભગવંત ! પુલાક તીર્થમાં હોય ? ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં ન હોય. આ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ સમજવા. પછી કષાય કુશીલની પૃચ્છા કરે છે. ગૌતમ! તીર્થમાં હોય અથવા અતીર્થમાં હોય. જો અતીર્થમાં હોય તો શું તીર્થકર હોય કે પ્રત્યેકબુદ્ધ હોય ? ગૌતમ ! તીર્થંકર હોય અથવા પ્રત્યેકબુદ્ધ પણ હોય. આ રીતે નિગ્રંથ અને સ્નાતક પણ સમજવા. (ભગવતીસૂત્ર શતક-ર૬, ઉસ-૬)
માટે જ્યાં સુધી પકાયસંયમ છે, ત્યાં સુધી બકુશ અને પ્રતિસેવનાકુશીલ બનેની અનુવૃત્તિ ચાલશે, એવો અહીં અર્થ-છે
उत्तरार्द्धमेव विवृण्वन्तिजा संजमया जीवेसु, ताव मूला य उत्तरगुणा य। इत्तरिअछेअसंजम, निअंठबकुसायपडिसेवी॥ १३॥
यावत् संयमता जीवेषु, शेषगुणाभावेऽपि यावत् षड्जीवनिकाय-यतनामात्रमपि लभ्यते, तावन्मूला मूलगुणा उत्तरगुणाश्च, यावदेते तावदित्वरछेदसंयमौ सामायिकसंयमच्छेदोपस्थानीयसंयमौ यावच्चैतौ तावनिर्ग्रन्थौ बकुशायप्रतिषेविणौ आयो ज्ञानादिलाभः, तस्य प्रतिकूलं सेवन्ते चेष्टन्ते आयप्रतिषेविणो
(૧૯૯)