________________
ज्ञानाद्युपजीवकाः प्रतिषेवणाकुशीला इत्यर्थः । अनुयुज्येति सर्वत्र યોગ્યમ્રા
ઉત્તરાર્ધને જ સ્પષ્ટ કરતાં કહે છે
જ્યાં સુધી જીવોમાં સંયમતા છે, ત્યાં સુધી મૂળ અને ઉત્તર ગુણો છે. અને ઇત્વરિકસંયમ - છેદસંયમ છે, ત્યાં સુધી બકુશ અને પ્રતિસેવનાકુશીલ નિગ્રંથ છે. II ૧રૂ II
જ્યાં સુધી જીવોમાં સંયમતા છે- બીજા ગુણોના અભાવે પણ જ્યાં સુધી ષડ્થવનિકાયની યતનામાત્ર પણ મળે છે, ત્યાં સુધી મૂલગુણો અને ઉત્તરગુણો છે. જ્યાં સુધી મૂલગુણો અને ઉત્તરગુણો છે, ત્યાં સુધી સામાયિકસંયમ અને છેદોપસ્થાપનીય સંયમ છે. જ્યાં સુધી આ બે સંયમ છે, ત્યાં સુધી બકુશ અને આયપ્રતિસેવી, આ બે નિગ્રંથો છે. આય એટલે જ્ઞાનાદિ લાભ. જેઓ તેને પ્રતિકૂળ ચેષ્ટા કરે, તેઓ આયપ્રતિસેવી છે. અર્થાત્ જ્ઞાનાદિના ઉપજીવક છે. એટલે કે પ્રતિસેવનાકુશીલ છે. અહીં સર્વત્ર અનુયોગ કરીને એમ સમજવું. (ષટ્કાયસંયમની પાછળ મૂલોત્તરગુણો જોડાયેલા છે. ઇત્યાદિ)
ननु विदेहैरवतसर्वतीर्थेषु का व्यवस्था इत्याहसव्वजिणाणं निच्वं बकुसकुसीलेहिं वट्टए तित्थं । नवरं कसाय - कुसीला अपमत्तजई वि संतेणं ॥ १४॥
सर्व जिनानां भरतैरावतविदेहतीर्थकृतां नित्यं बकुशकुशीलाभ्यां वर्त्तते तीर्थम् । पुलाकादीनामऽल्पत्वात्कादाचित्कत्वात् । नवरं केवलमयं विशेषः । सत्त्वेन कषायसत्तयाऽप्रमत्ततयापि सप्तमस्थानवर्त्तिनोऽपि कषायकुशीला भण्यन्ते, अत ( ૨૦૦ )