________________
यतः - कुग्गहकलंकरहिआ जहसत्तिं जहागमं च जयमाणा। जेण विसुद्धचरित्त त्ति वुत्तमरिहंतसमयंमि॥ १७॥
कुग्रहोऽसदभिनिवेशः, स एव कलङ्को दोषस्तेन रहिता। यथाशक्ति यथागमं यतमाना येन कारणेन च विशुद्धचारित्रा इत्युक्तमर्हत्समये जिनमते॥ १७॥
કારણ કે
જેઓ કદાગ્રહરૂપી કલંકથી રહિત છે, યથાશક્તિ શાસ્ત્રાનુસારે યતના કરે છે, તેઓ વિશુદ્ધચારિત્રી છે એવું અરિહંત प्रभुना सिद्धान्तमायुं छे. ॥ १७॥
કદાગ્રહ એટલે ખોટો અભિનિવેશ, તે જ કલંક-દોષ, તેનાથી જે રહિત હોય. યથાશક્તિ શાસ્ત્રાનુસારે જયણા કરનારા વિશુદ્ધચારિત્રી છે એવું જિનમતમાં કહ્યું છે.
तादृशाश्च दृश्यन्त एव तथाहिअजवि तिन्नपइन्ना गुरुअभरुव्वहणपच्चला लोए। दीसंति महापुरिसा अक्खंडिअसीलपब्भारा॥ १८॥
सुगमा, नवरं तीर्णसामायिकादिप्रतिज्ञा दुर्वहसंयमभारोद्वहनसमर्थाः॥ १८॥
અને તેવા મહાત્માઓ તો દેખાય જ છે. તે આ મુજબઆજે પણ પ્રતિજ્ઞાનો પાર પામનારા, મોટા ભારને
( २०3 )