________________
दुःप्रसभान्तो दुःप्रसभाचार्यपर्यन्त आज्ञायुक्तानां साधूनां चरणं चारित्रं यद्यस्मात् भणितं भगवता श्री वीरस्वामिना इह क्षेत्रे भारताव(भरता)ख्ये तस्मादिदं न भवत्यधुनेति तस्य व्यामोहो મૂદતિ વહઃ વાર્થ: ૧૦
શા માટે તેને સંઘની બહાર કરવો ? તે કહે છે
દુષ્પસહસૂરિ સુધી આજ્ઞાયુક્ત શ્રમણોનું ચારિત્ર આ ક્ષેત્રમાં હશે એવું ભગવાને કહ્યું છે. માટે વર્તમાનમાં ચારિત્ર ના હોય એવું કહેવું એ વ્યામોહ છે. || ૧૦ ||
ભગવાન શ્રીવીર પ્રભુએ કહ્યું છે કે આ ભરતક્ષેત્રમાં દુપસહ નામના આચાર્ય સુધી આજ્ઞાયુક્ત સાધુઓનું ચારિત્ર હશે. માટે વર્તમાનમાં ચારિત્ર ન હોય એવું કહેવું તે વ્યામોહ એટલે કે મૂઢતા છે. માટે એવું કહેનારને
એવું કહેવું તે આ સાધુઓનું ચારિત્ર
સંઘ બહાર
ननु तथाविधबुद्धिबलाद्यभावः, तत्कथमिदानी चरित्रसम्भव इत्याह
कालोचिअजयणाए मत्सररहिआण उज्जमंताणं। जणजत्तारहिआणं होइ जइत्तं जईण सया॥११॥
सुगमा, नवरंजनयात्रारहितानां कृतिप्रतिकृतिसुख-दुःखचिन्तादिलोकव्यवहाररहितानां भवति तीर्थं यावत् ॥११॥
વર્તમાનમાં તથાવિધ બુદ્ધિ, બળ વગેરેનો અભાવ છે, તો વર્તમાનમાં ચારિત્ર કેમ સંભવે ? એ કહે છેજેઓ મત્સરરહિત છે, કાલોચિત યતનાથી ઉદ્યમવંત તથા
(૧૯૭)