________________
(સમર્પણ) છે. યહ જીવનધન તુમસે પાયા, સબ કુછ તેરા, ના હી પરાયા.... જે મળ્યું છે એ પ્રભુની કૃપાથી. હવે એમાંથી થોડાનું પ્રભુને દાન કરવું? કે પ્રભુના ચરણોમાં સર્વસ્વનું સમર્પણ કરવું?
વાસ્તવમાં તો દીક્ષા એ જ સર્વસ્વનું સમર્પણ છે. હવે કોઈ નિર્ણય નથી કરવાનો પણ પોતે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવાનું છે. એ કરે એનું પરમપદ સમીપ છે. પૂિર્ણમ્... મૌન એકાદશી, વિ. સં. ૨૦૬૬, કેવલબાગ તીર્થ સિરોડી (રાજસ્થાન)] ઉસૂત્રાદિ નિરૂપણ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. કૃપા કરીને બહુશ્રુતો આનું સંશોધન કરે.
ઈતિ અજ્ઞાતકર્તક શ્રી યતિશિક્ષાપંચાશિકા પર વાર્તિકરૂપ
હિતોપનિષદ્
(૧૮૯)