________________
નાડી ખસી ગઈ છે, ભાઈ બેભાન થઈ ગયા છે.’ ઝીણવટથી જોયું તો આંખોનું તેજ ચાલ્યું ગયું હતું અને તેમનો આત્મા પરલોક ચાલ્યો ગયો હતો. | અમે તુરત જ સ્થાનિક મુમુક્ષુને ઍબ્યુલન્સ લાવવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે દેહ છૂટી ગયો છે માટે ‘શબવાહિની' જોઈશે.
વીસેક મિનિટમાં શબવાહિની આવી ગઈ. અમે સ્વાધ્યાય-બેઠકને સમેટીને સૌ તેમની સાથે જ શબવાહિનીમાં અમદાવાદ ગયા અને તેમના સ્વજનોને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા. આગળની કાર્યવિધિ અમે સંભાળી લઈશું એમ કહી તેઓએ અમને સાભાર વિદાય આપી ત્યારે સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળી ગ
ઈ.સ. ૧૯૬૯ થી ૧૯૭૪નાં આ ચાર-પાંચ વર્ષનો ગાળો અત્યંત વ્યસ્ત પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફનો હતો. ધીમે ધીમે વ્યવહારિક જવાબદારીઓ છૂટતી જતી હતી. હૉસ્પિટલની, કન્સલ્ટિગ પ્રેક્ટિસની તથા ઘરની ખૂબ જ જરૂરી હોય એટલી જવાબદારી રહેતી. ડૉક્ટરની મુખ્ય સાધના તો અમદાવાદ અને આજુબાજુનાં સ્થળોમાં મુખ્યપણે રહેતી.
Jain Education Intematon
For Private Personal use only
www.janellety.org