Book Title: Hirde me Prabhu Aap
Author(s): Jayant Modh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
જીવનરેખા
જન્મ : ઈ.સ. ૧૯૩૧, ૨જી ડિસેમ્બર, વિ. સં. ૧૯૮૮, કારતક વદ છઠ જન્મસ્થળ : અમદાવાદ મૂળ વતન : મૂળી (જિ. સુરેન્દ્રનગર), સૌરાષ્ટ્ર, ગુજરાત મોસાળ : લીંબડી (જિ. સુરેન્દ્રનગર), સૌરાષ્ટ્ર, ગુજરાત પિતા : શ્રી વીરજીભાઈ ત્રિભોવનદાસ સોનેજી માતા : શ્રીમતી ભાગીરથીબહેન શાળાનો અભ્યાસ : ૧૯૪૨ થી ૧૯૪૯, ઠાકર્સ હાઈસ્કૂલ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ નીલકંઠ-મહાદેવ, લૉ-કોલેજ-તળાવડીઓ, સમર્થેશ્વર-મહાદેવ અને એમ.જે. લાયબ્રેરીમાં વાચન-એકાંતચિંતનનો અભ્યાસ : ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૫૪ દસવર્ષીય સામૂહિક ભક્તિ-સત્સંગનો નિયમિત લાભ : યોગ-સાધન-આશ્રમ, ૧૬ - પ્રીતમનગર, એલિસબ્રિજ, અમદાવાદ : ઈ.સ. ૧૯૪૭ થી ૧૯૫૬ એસ.એસ.સી. પરીક્ષા : ઈ.સ. ૧૯૪૯ હિન્દીની વર્ષાની પરીક્ષા ‘રાષ્ટ્રભાષા રત્ન’ : ઈ.સ. ૧૯૫૦ ‘શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો' (ગૂજરાત વિદ્યાપીઠ) - ગ્રંથરત્નની એમ. જે. લાયબ્રેરીમાંથી પ્રાપ્તિ : ઑક્ટોબર, ઈ. સ. ૧૯૫૪ (દિવાળી વેકેશન) એમ.બી.બી.એસ. : ઈ. સ. ૧૯૫૬, અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજ અમદાવાદ સરકારી નોકરી : (BMS Class - II) ખોપોલી, મુંબઈની જે. જે. હોસ્પિટલ તથા માણસા (જિ. મહેસાણા) ગહન શાસ્ત્ર-અધ્યયનનો બીજો તબક્કો : ડિસેમ્બર ૧૯૫૬ થી માર્ચ ૧૯૬૦ ગૃહસ્થાશ્રમ-પ્રવેશ : (ડૉ.) શર્મિષ્ઠાબહેન શંકરલાલ માધુ સાથે, તા. ૯-૫-૧૯૬૦. મુ. પેથાપુર (જિ. ગાંધીનગર) મેડિકલના વિશેષ અભ્યાસાર્થે વિદેશગમન : ૨૪ સપ્ટેમ્બર, ૧૯૬૧ D.T.M.&H. (London) ઈ. સ. ૧૯૬૧ તથા M.R.C.P. (U.K.), ઈ. સ. ૧૯૬૫ સ્વદેશાગમન : જૂન-૧૯૬૬ પુત્ર રાજેશનો જન્મ : તા. ૧૮-૯-૧૯૬૬, ઇન્દોર જીવન વીમા યોજનાના સર્વ પ્રથમ ઓનરરી ફિઝિશિયન તરીકે નિમણૂક : ઑગસ્ટ ૧૯૬૬
196
જીવકારેછળ]
જીવનરેખા જીવનરેખા જીવનરેખા જીવનરેખા જીવનરેખા જીલ્લાના
Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244