Book Title: Hirde me Prabhu Aap
Author(s): Jayant Modh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
________________
કન્સલ્ટિગ-રૂમ્સ અને મેટરનિટી-હોમનો પ્રારંભ : તા.૫-૩-૧૯૬૭, ૨ - હરિનગર સોસાયટી, કાંકરિયા રોડ, અમદાવાદ-૩૮૦૦૨૮ મોઢામાં ચાંદાની ગંભીર બીમારી (Apthous stomatitis) : છ મહિનાના ગહન-ચિંતન-મનનના પરિપાકરૂપે આત્મસાક્ષાત્કાર-શુદ્ધાત્મજ્ઞાનપ્રકાશ - તા. ૧૪-૨-૧૯૬૯ અમદાવાદમાં, શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા, પંચભાઈની પોળમાં તથા અન્ય સ્થળોમાં સ્વાધ્યાય-પ્રવૃત્તિનો પ્રારંભ : ઈ.સ. ૧૯૬૯ થી ૧૯૯૧ શ્વેત વસ્ત્રોનો સ્વીકાર, કોટ-પેન્ટનો ત્યાગ : ઈ. સ. ૧૯૭૦ એકાંત સદ્વાચન-ચિંતન-મનનની સાધના : એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ, વન-ટ્રી-હિલ ગાર્ડન, કાંકરિયા, અમદાવાદ શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર, મીઠાખળી, અમદાવાદની સ્થાપના : તા. ૯-૫-૭૫ બાપુનગર જનરલ હોસ્પિટલમાંથી રાજીનામું : જૂન-૧૯૭૫ તીર્થયાત્રાઓ : ૧૯૭૨ થી ૨૦O૬ : આ ગાળા દરમ્યાન, સમસ્ત ભારતમાં તથા યુ.એસ.એ., યુ.કે. અને કેન્યામાં ૪00 ઉપરાંત ધર્મયાત્રા અને ધર્મપ્રવાસોના આયોજન દ્વારા વિશિષ્ટ ધર્મપ્રભાવનાનો યોગ; જેમાં વિવિધ સત્સંગ-સ્વાધ્યાય, ધર્મપ્રશ્નોત્તરી, ભક્તિની બેઠકો અને સાધુ-સંતો સાથેની ધર્મવાર્તાઓનો સમાવેશ થયેલ છે. બ્રહ્મચર્યવ્રત પૂ. શ્રી સહજાનંદજી વર્ણીજીની આજ્ઞા અને પ્રેરણાથી : શાહપુરના અજિતનાથ દિ. જૈન મંદિરમાં, તા. ૫--૧૯૭૬ સંસ્થાનું કોબા, ગાંધીનગરમાં સ્થાનાંતરણ : ઈ. સ. ૧૯૮૨ અને શ્રીમદ્ રાજચંદ્ર નામકરણ વિધિ : ઈ.સ. ૧૯૮૬ ગિરનાર તીર્થમાં પૂ. મુનિ શ્રી સમંતભદ્રની આજ્ઞાથી નામ-વેશપરિવર્તન : તા. ૫-૭-૧૯૮૪ શ્રી પાર્શ્વપ્રભુ મંદિરમાં પ્રભુજીની મંગળ સ્થાપના : ઈ. સ. ૧૯૮૬ ‘Declaration on Nature'નો મંગળ પ્રસંગ, લંડનના બકિંગહામ પેલેસમાં, પૂજ્યશ્રી દ્વારા નવકારમંત્રના ઉચ્ચારણથી મંગળ પ્રારંભ : આંતરરાષ્ટ્રીય જૈન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઈ. સ. ૧૯૯૦ વિદ્યા-ભક્તિ આનંદધામ-સ્વાધ્યાય હૉલનો પૂ. પ્રમુખસ્વામીના હસ્તે મંગળ પ્રારંભ : ડિસેમ્બર ૧૯૯૧ વિશ્વધર્મ પરિષદની શિકાગોમાં ઊજવાયેલી શતાબ્દી નિમિત્તે સક્રિય સહયોગ : ઈ. સ. ૧૯૯૩ શ્રી આત્મસિદ્ધિ રચના શતાબ્દી વર્ષ નિમિત્તે : ગુજરાત, મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ૧૦૦ ઉપરાંત પારાયણો : ઈ.સ. ૧૯૯૬ સંસ્થાના રજત જયંતિ વર્ષ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સમાજહિતૈષી કાર્યક્રમોનું આયોજન તથા અમદાવાદ મુકામે ‘સદ્ગુરુપ્રાસાદ'નો મંગળ પ્રારંભ : ઈ.સ. ૨૦OO વિદ્યા-ભક્તિ-આનંદધામ-ગુરુકુળના નવનિર્મિત સંકુલનો મંગળ પ્રારંભ : તા. ૨૧-૭-૨૦૦૫ ‘જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવનું આયોજન : ડિસેમ્બર ૨૦૦૫ થી ડિસેમ્બર ૨૦૦૬ . આ ગાળા દરમ્યાન સત્સંગ-સ્વાધ્યાયની બેઠકો, ભક્તિ-સંગીતના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજહિતના વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન.
del
Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244