________________
પ્રસ્તાવનામાં ગ્રંથકારે ગ્રંથના પાથેય, પ્રયોજન, ઉપયોગિતા અને અધિકૃતતા તરફ વાચકને સર્વાંગ સ્પષ્ટતા કરી આપેલ છે; જે અવશ્ય પઠનીય છે.
વર્તમાન આવૃત્તિ બીજી, કુલ પુસ્તકસંખ્યા ૪,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૨૭૬.
૧૩. અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા
આ પુસ્તિકામાં પૂર્વાચાર્યોની અને સંત-મહાત્માઓની ગૂઢ અનુભવવાણી સમજવા માટેની ભૂમિકારૂપ પાત્રતા આવે તે માટે અધ્યાત્મનું અલ્પ અને પ્રાથમિક કક્ષાનું જ્ઞાન, સમસ્ત જિજ્ઞાસુ જગતને ગ્રાહ્ય થઈ શકે તે પ્રકારે અવતરિત કર્યું છે. તદ્દન સરળ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં આત્મસાધનામાં ઉપયોગી થાય એવા માત્ર થોડા જ સર્વોપયોગી મુખ્ય વિષયો પ્રશ્નોત્તરરૂપે રજૂ કરેલ છે.
વર્તમાન આવૃત્તિ આઠમી, કુલ પુસ્તકસંખ્યા ૧૮,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૩૨.
અધ્યાત્મતત્ત્વ પ્રશ્નોત્તરી
M
શ્રી વાઇ
ક
શ્રીમદ રાજ્ય માયાત્મિક સાધના tree = {{જ Śીન Joe: 04/07185
૧૫. બોધસાર
પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ સંપાદિત કરેલ અને સાધનાનાં મુખ્ય તેર અંગોનું નિરૂપણ કરતાં સંત-મહાત્માઓનાં વચનામૃતોનો આ સંગ્રહ, મુમુક્ષુઓને આત્મ-સાધના કરવાના વિકટ માર્ગમાં પ્રેરણા અને ઉત્સાહ આપી, નિરાશામય અને ડામાડોળ મનોવૃત્તિ થાય ત્યારે તેને ફરીથી માર્ગારૂઢ થવામાં સહાયક બનવાનું પાથેય પૂરું પાડે છે.
વર્તમાન આવૃત્તિ પાંચમી, પૃષ્ઠસંખ્યા ૭૦.
Jain Education International
૧૪. અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોતરી
આ નાની પુસ્તિકામાં શાશ્વત આધ્યાત્મિક સત્યોનું પ્રશ્નોત્તરરૂપે આલેખન કર્યું છે. બીજા પ્રકરણમાં પ્રભુ મહાવીરનું પાયારૂપ તત્ત્વજ્ઞાન સરળ ભાષામાં અવતિરત કર્યું છે. ત્રીજા પ્રકરણમાં જૈન ધર્મ અંગેની સાંસ્કૃતિક અને સંક્ષિપ્ત, આધુનિક, ઐતિહાસિક માહિતી આપી છે.
વર્તમાન આવૃત્તિ પાંચમી, કુલ પુસ્તકસંખ્યા ૬,૮૦૦, પૃષ્ઠસંખ્યા ૩૨.
189
અધ્યાત્મજ્ઞાત-પ્રવેશિકા
For Private & Personal Use Only
શ્રી રાજય મધ સાવ
બોંધસાર
શ્રીચંદ વાજાના અધાત્મિક ના ઉન
www.jainelibrary.org