Book Title: Hirde me Prabhu Aap
Author(s): Jayant Modh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 209
________________ ૨૫. શાંતિ પથ દર્શન | ‘યથા નામ તથા ગુણ” એ ઉક્તિ અનુસાર, આપણા જીવનમાં સાચી શાંતિ પ્રાપ્તિ કરવા માટે જે પ્રકારની સાચી સમજણની જરૂર છે અને તે સમજણ અનુસાર આચરણ કરવાની જરૂર છે તે બધું આ ગ્રંથમાં પરમ પૂજ્ય જિનેન્દ્ર વર્ગીજી મહારાજે સરળ, સહજ, અનુભવસિદ્ધ અને રસમય શૈલીમાં દૃષ્ટાંતો સહિત સમજાવ્યું છે. મૂળ હિંદીમાં લખાયેલા આ ગ્રંથનો સુંદર અનુવાદ આદરણીય બહેનશ્રી સુનંદાબહેન વોહરાએ કરેલ છે. આ ગુજરાતી ગ્રંથ બે ખંડોમાં ઉપલબ્ધ છે અને સૌ સાધકોને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. પ્રથમ ખંડ પૃષ્ઠસંખ્યા ૨૮૦. બીજો ખંડ : પૃષ્ઠસંખ્યા ૩૯૧. (હાલ અનુપલબ્ધ) (અંગ્રેજી પ્રકાશનો) Aspirant's Guid 26. Aspirant's Guide This is the English version of the popular book 'Sadhak Sathi.' The author has provided very useful material to develop various virtues in life in simple, scientific and lucid style. The historical examples given at the end of each chapter makes the reading very interesting, fruitful and practical. Useful for all those who want to make their life noble, virtuous and peaceful. Pages 194Total No. 3,000. SIMPLICITY 27. Our Cultural Heritage. H Shri Aimanandit 28. Adhyatma-Gnan-Praveshika. 29. Prayer & Its Power. 30. Jain Approach to Self Realization. ( હિન્દી પ્રકાશનો , ३१. अध्यात्मज्ञान-प्रवेशिका महान पूर्वाचार्यों की और संतो की अनुभववाणी को वास्तविक रूप से समझने की पात्रता प्राप्त करने के प्रयोजन से, अध्यात्म का संक्षिप्त और प्रारंभिक कक्षा का पाथेय, परम श्रद्धेय श्री आत्मानंदजी ने इस पुस्तिका में अवतरित किया है । बिलकुल सरल भाषा में, और साधना में उपयोगी हो ऐसे केवल थोड़े ही मुख्य विषयों को यहाँ प्रश्नोत्तरी के रूप में प्रस्तुत किया गया है। यह पुस्तिका सभी संप्रदायों के साधकों को समान रूपसे उपयोगी हो सकती है। वर्तमान आवृत्ति दूसरी, कुलसंख्या २,०००, पृष्ठसंख्या ३२. Jain Education International For Private & Personal Lise Only www.ainelibrary.oh

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244