________________
પ્રગાઢ ધ્યાન લાગ્યું હોય તેવા કેટલાક દિવસો અને સ્થળોનું સ્મરણ કરીએ : ૧૯૬૯ - ૧૪ ફેબ્રુઆરી, અમદાવાદ. ૧૯૮૧ - હૈદરાબાદ, ૧૦૦ મિનિટ. ૧૯૮૨ - આસો સુદ-૨, કોબા, રાત્રે ૯-૩૦ થી ૧૦-૩૦. ૧૯૮૯ - દક્ષિણ ભારતની યાત્રા, મૈસૂર ધર્મશાળા, ૯-૩૦ થી ૧૦-૩૦. ૧૯૯૧ - મોમ્બાસા, પ્રભાતના ૬-૩૦. ૧૯૯૨ - આસો સુદ-૨, કોબા, પ્રભાતના ૬-૦૦ થી ૭-૩૦.
આ પછીની ધ્યાનદેશાઓ, મુખ્યપણે નવા સ્વાધ્યાય-હૉલમાં, સવારની ભક્તિ-બેઠકમાં લાગેલ; જેથી તેનો રેકૉર્ડ બરાબર રહી શક્યો નથી; પણ આજ સુધી, વધતી-ઓછી માત્રાઓમાં તે ચાલુ જ રહી છે. તા. ૧૦-૯-૨૦૦૬ના રોજ સવારે ૬-૦૦ થી ૭-૧૦ સુધી તેઓ કાયોત્સર્ગ-ધ્યાનમાં સુસ્થિત રહ્યા હતા.
ધ્યાનમગ્ન પૂજ્યશ્રી
પૂજ્યશ્રીનો બહુમુખી ઘનિષ્ઠ સાધનાક્રમ :
પ-૦૦ થી ૬-૦૦ ચિંતન-ધ્યાન ૬-૦૦ થી ૭-૧૦ ભક્તિ-પ્રાર્થના-દર્શન-ગુરુવંદના ૭-૧૦ થી ૭-૩૦ યોગાસન-પ્રાણાયામ ૭-૩૦ થી ૯-OO શારીરિક નિત્યક્રમ ૯-૦૦ થી ૯-૪૦ પ્રભુપૂજા ૯-૪૫ થી ૧૧-૧૫ દર્શનાર્થીઓ માટે તથા પત્રવ્યવહાર-વાચન ૧૧-૧૫ થી ૧૧-૫૦ સ્વાધ્યાય - ધર્મવાર્તા ૧૨-૩૦ સુધી આહારવિધિ ૧૨-૩૦ થી ૩-00 મૌન-ચિંતન-વિશ્રાંતિ ૩-૧૦ થી ૪-૦૦ સાધકલક્ષી વાચન અને ધર્મવાર્તા ૪-૧૦ થી પ-00 ધ્યેયનિષ્ઠ, મુમુક્ષુઓને સાધના અંગે વ્યક્તિગત માર્ગદર્શન પ-00 થી ૬-૧૫ આહારવિધિ ૬-૧૫ થી ૭-00 સામૂહિક ચાલવા-ફરવા (પરિશ્રમ) ૭-00 થી ૮-૩૦
મૌન ૮-૩૦થી ૯-૧૫ ભક્તિ-ક્ષમાપનાદિ ૯-૧૫ થી ૧૦-00 વિશેષકાર્ય વિચારણા ૧૦-00 થી અંતરનિરીક્ષણ અને વિશ્રાંતિ
છે કે
બીજા