________________
તિલોયપણત્તિ, ભાગ-૧, મહા.૪. સૂ. ૧૭૮૧ પૃ. ૩૭૫ પર મંદર મહાપર્વતને એક હજાર યોજન ઊંડો, નવાણું હજાર યોજન ઊંચો બતાવવામાં આવ્યો છે. જ્યોતિષ તેમજ ખગોલથી મેરૂ પર્વતનો સંબંધ પ્રહગમનાદિ સાથે જ છે. પણ જ્યોતિષ તેમજ ખગોલ સંબંધી પ્રમાણ આપી હજી પણ પ્રાચીન વિધિને રહસ્યમય રાખવામાં આવી છે. પુનઃ તિ.૫. તેજ, સૂત્ર ૬, પૃ. ૧૪૩ પર ત્રસનાલીના બહુમધ્ય ભાગમાં ચિત્રા પૃથ્વીના ઉપરના ભાગમાં ૪પ00000 યોજના વિસ્તારવાળો અતિગોળ મનુષ્યલોક છે. જેનું બાહલ્ય ૧૦0000 યોજન અને પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજન દર્શાવવામાં આવી છે. આ બધા માપોનો ઉપયોગ થતો રહ્યો હશે. સૂત્ર ૨૭૧, પૃ. ૧૪૪
કથન, કથંચિત્ શાશ્વત અને કથંચિત્ અશાશ્વત એ જેબૂદીપ છે. જે સ્યાદ્વાદ પ્રણાલી પર આધારિત છે અન્ય શબ્દોમાં (કહીએ તો) એ સાપેક્ષ કથન છે. પર્યાયદષ્ટિથી અશાશ્વત અને દ્રવ્યદષ્ટિથી શાશ્વત છે. સૂત્ર ૩૧૮, પૃ. ૧૭૪-૧૭૫
અહીં, ૧૦૮ અથવા એકસો આઠમી સંખ્યાવાળા અનેક ચિન્હોનું વિવરણ છે.
કલ ૧૦૮૦ ધ્વજાઓનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. (એ) દાલમિક સંકેતનામાં વર્ણિત છે. સૂત્ર ૩૧૯, પૃ. ૧૭૫
અહીં યાવતુ શબ્દનો ઉપયોગ છે જે ગણિતમાં પ્રયુક્ત હોય છે. સૂત્ર ૩૧૯, પૃ. ૧૭૫
અહીં ગણિતીય શબ્દ બહુમધ્યદેશ ભાગ છે. સૂત્ર ૩૧૯, પૃ. ૧૭૫
અહીં ચાર હજારમાં દારામિક સંકેતનાનો ઉપયોગ થયો છે. સૂત્ર ૩૧૯, પૃ. ૧૭૫
આ બધામાં દામિક સંકેતનાનો ઉપયોગ થયો છે. જયાં આઠ હજાર, દશ હજાર, બાર હજારનો ઉપયોગ થયો છે. સૂત્ર ૩૨૨, પૃ. ૧૭૭
અહીં આયામ વિખંભ ૧૨000 યોજન લેવામાં આવ્યો છે. પરિક્ષેપ ૩૭૯૪૮ યોજનથી કંઈક અધિક છે. સ્પષ્ટ છે કે - ૧૨000 x V૧૦ અથવા ૧૨000 x ૩.૧૬૨૨૭ અથવા ૩૭૯૪૭૨૪થી કંઈક વધુ બતાવવામાં આવ્યો છે. સૂત્ર ૩૨૩, પૃ. ૧૭૭
પ્રાકાર કોટનું આયામ સહિત મૂળ, મધ્ય તેમજ ઉપરના ભાગનું વર્ણન કરવામાં આવ્યું છે. જે ભૂમિતેય રૂપમાં છે. જે ગોપુચ્છાકારે છે. અહીં યોજન, કોસ ઘટકનો ઉપયોગ થયો છે. આ પ્રકારે આગળના ૩૨૪ લ ૩૨૭ સૂત્ર સુધી એ ઘટકનો ઉપયોગ થયો છે. વળી આ પ્રકારે આગળના સૂત્ર ૩૩૧, ૩૩૨ વગેરેની ગાથાઓમાં એનો ઉપયોગ થયો છે. એના દ્વારા વિભિન્ન આકારવાળી વસ્તુઓના આયામાદિનું પ્રમાણ આપવામાં આવ્યું છે. સૂત્ર ૩૪૦, પૃ. ૧૯૨-૧૯૩
સિદ્ધાયતનની લંબાઈ ૧૨, યોજન, પહોળાઈ = યોજન અને ઊંચાઈ ૯ યોજન આપવામાં આવી છે. એ ઘનાયતન આકારનો છે. સૂત્ર ૩૫૨, પૃ. ૧૯૫ ' એ સૂત્રમાં યાવતુ શબ્દનો ઉપયોગ થયો છે તથા દાશમિક સંક્તનામાં એક સો આઠનો અનેક વાર ઉપયોગ થયો છે. સૂત્ર ૩૬૩, પૃ. ૨૦૦-૨૦૧
એમાં એક હજાર આઠ, એક સો આઠ, વૈક્રિય સમુદ્યાત યાવતનો ગણિતીય ઉપયોગ થયો છે. સૂત્ર ૩૭૩, પૃ. ૨૨૧
આ સૂત્રમાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત મનુષ્યોના સ્થાન મનુષ્યક્ષેત્રમાં પીસ્તાલીસ લાખ યોજન અઢાઈ દ્વીપમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિઓમાં અને છપ્પન અંતર્લી પોમાં બતાવવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org