Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• स्वसमयप्रतिपत्तिफलिका विक्षेपणीकथा कर्तव्या
६४९
=
क्षिति । स्वश्रुतार्थं परश्रुते क्षिप्त्वा तत्र दोषान्तरं दद्यात् यथा स्वश्रुतस्यं दाढर्यं भवति परश्रुतस्य चाप्रतिपत्तिरिति । तथाहि यथाऽस्माकमहिंसादिलक्षणो धर्मः साङ्ख्यादीनामप्येवम्, 'हिंसा' नाम भवेद्धर्मो न भूतो न भविष्यति' ( ) इत्यादिवचनात् । किं त्वसावपरिणामिन्यात्मनि न युज्यते, एकान्तनित्यानित्ययोहिंसाया अभावादिति । वा = अथवा अस्मिन् = परश्रुते उच्यमाने शोभनोह' शालिनः श्रोतुः व्याक्षेपे मार्गाभिमुख्यलक्षणे जाते ( मार्गाssप्ते) अदः = परश्रुतं दूषयेत् । इत्थं हि दूषणार्थं केवलस्याऽपि तस्य कथनं प्राप्तम् । तदिदमुक्तं- “जा ससमएण मुब्बिं अक्खाया श्रोतुः मिथ्यात्ववृद्धि-द्वेपादिदोपजनकतया अस्या = विक्षेपण्याः कथाया अकथने अनुच्चारणे प्राप्ते सति ग्रन्थकारः केवलपरसमयगर्भितायाः तस्या विधि विधानं आह ' क्षिप्त्वे 'ति । क्षिप्त्वा = निक्षिप्य = निधायेति यावत्, तत्र = परश्रुते दोषान्तरं दद्यात् । न खलु परपक्षेऽदूषिते स्वपक्षस्याऽञ्जसा व्यक्ता सिद्धिर्भवति । तदुक्तं बृहत्कल्पभाष्ये परपक्खं दूसित्ता जम्हा उ सपक्खसाहणं कुणइ । नो खलु अदूसियम्मी परे सपक्खंजसा सिद्धी ।। ← (बृ. क. भा. २७० पीठिका) इति । इत्थञ्चेयं कथा परसमयवक्तव्यतायामप्यवतरति । हिंसाया अभावादिति । एकान्तनित्यात्मपक्षे केनापि रूपेणात्मनो ध्वंसाऽप्रतियोगितया हिंसाया असम्भवात्, सर्वथा क्षणिकत्वपक्षे चात्मनः स्वतः विनश्वरतया हिंसाया असम्भवात् कस्मिन्नपि व्याधादौ तद्धिंसकत्वाऽयोगेन हिंस्यत्वाऽसम्भव इत्याशयः प्राग्वत् ( द्वा.द्वा.८/२०, भाग-२ पृ. ६०० ) भावनीयः ।
=
•
अत्र दशवैकालिकनिर्युक्तिसंवादमाह - 'जा' इति । तस्या हारिभद्रीयव्याख्या चैवम् या स्वसमयेन ટીકાર્થ :- જૈન સિદ્ધાન્તને જૈનેતર શાસ્ત્રના સિદ્ધાન્તમાં ગોઠવીને પરશ્રુતમાં એવી રીતે દોષોદ્ભાવન કરવું કે જૈનેતર શ્રોતાને જૈન સિદ્ધાન્તમાં દૃઢતા આવે તેમ જ મિથ્યાશાસ્ત્રનો તે સ્વીકાર ન કરે. જેમ કે શ્રોતા જો સાંખ્ય ધર્મ વગેરેનો અનુયાયી હોય તો તેને એમ કહી શકાય કે → “જેમ અમારા જૈનોના મતે અહિંસાલક્ષણ ધર્મ છે તેમ સાંખ્ય વગેરેના શાસ્ત્રોમાં પણ અહિંસા જ ધર્મનું લક્ષણ બતાવેલ છે. કારણ કે સાંખ્યોના શાસ્ત્રમાં જણાવેલ છે કે ‘હિંસા ક્યારેય ભૂતકાળમાં ધર્મ બનેલ નથી કે ભવિષ્યમાં બનશે પણ નહિ.' પરંતુ આ હિંસાત્યાગરૂપ ધર્મ જો આત્માને અપરિણામી = ફૂટસ્થનિત્ય વગેરે સ્વરૂપ માનવામાં આવે તો સંગત થઈ ન શકે. કારણ કે એકાન્ત નિત્યની કે એકાન્ત અનિત્ય આત્માની હિંસા થઈ શકતી નથી.' ← (માટે આત્માને નિત્યાનિત્ય માનવો વ્યાજબી છે. આ રીતે કહેવામાં આવે
વિક્ષેપણી કથા નુકશાનકારક ન બને પરંતુ શ્રોતાને જૈનધર્મ યુક્તિસંગત લાગવાથી જૈન શાસન પ્રત્યે આકર્ષણ-શ્રદ્ધા પ્રગટ થાય છે. તથા પોતે પૂર્વે સ્વીકારેલ મિથ્યાધર્મના કલ્પિત સિદ્ધાન્તો પ્રત્યેની આસ્થા રવાના થાય છે. આવું ફળ લાવે તે રીતે વિક્ષેપણી કથા પણ જરૂર કહી શકાય છે.)
વા. । અથવા એમ પણ કહી શકાય કે પરદર્શનના સિદ્ધાન્તો કહેવાતા હોય ત્યારે સુંદર પ્રકારની ચિંતનશક્તિવાળા શ્રોતાને જો જિનશાસન પ્રત્યે રુચિ જાગે તો તે સમયે પરદર્શનના સિદ્ધાન્તોનું ધર્મદેશક ખંડન કરી શકે. આ રીતે ખંડન કરવા માટે ફક્ત પરસમય પણ કહી શકાય છે.
માટે જ દશવૈકાલિકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે → ‘જે અહિંસા વગેરે વાત પૂર્વે સ્વસમય જૈનસિદ્ધાન્ત બતાવવાની સાથે બતાવેલી હોય તે વાતને (પરદર્શનની વાત કરતી વખતે १. हस्तादर्शे ‘प्येवं हिंसा नाम' इति नास्ति । २. मुद्रितप्रतौ ' शोभनोऽहं शालिन' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्शे 'जा सम...' इत्यशुद्धः त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org