Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• बहुगुणानप्येको बलवान् दाषा नसत . ९०१ पादेन स्पर्श च परिहृतवान् । यथाऽस्य पादस्पर्शपरिहारो गुणोऽपि शस्त्रव्यापारेणोपहतत्वान्न गुणः, किं तु दोष एव । एवं मुक्तिद्वेषिणां गुरुदेवादिपूजनं योजनीयम् ।।६।। मुक्त्यद्वेषान्महापापनिवृत्त्या यादृशो गुणः । गुर्वादिपूजनात्तादृक् केवलान्न भवेत्क्वचित् ।।७।। | મુચિષાવિતિ | અષ્ટ: IIT/ मुक्तिद्वेषे-णोपहतत्वान्न गुणः किन्तु दोष एव इति । प्रकृते → कुणमाणो वि निवित्तिं परिच्चयंतोऽवि
-ધન-મોg | કિંતોગવિ દુહ ૩૨ મિટ્ટિી ને સિલ્ફ ૩ || - (.નિ.૨૨૦) રૂતિ સવારनियुक्तिवचनं, → चीराजिणं नगिणिणं जडी संघाडि मुंडिणं । एयाणि वि न तायंति दुस्सीलं परियागयं 6 (उत्त.५/२१) इति उत्तराध्ययनसूत्रवचनं, → एकोऽपि गरीयान् दोषः समग्रमपि गुणग्रामं दूपयति ૯ (વા.રા.9 રૂ૬) રૂતિ વાનરીમીયજીવન, દૂન જુનેજો કોષો પ્રસરે ૯ (વા.ફૂ.9૬9) રૂતિ વાનવમૂત્ર યોનનીયમ્ T૦રૂ/દ્દા
गुर्वादिपूजनमुपसर्जनीकृत्य मुक्त्यद्वेषप्राधान्यमाविष्करोति- 'मुक्त्यद्वेषादि'ति । महापापनिवृत्त्या = प्रदीर्घसंसाराऽऽवहमुक्तिद्वेषप्रयोजकविषयसुखोत्कटाऽभिलाषादिव्यावृत्त्या यादृशो गुणः अपारसंसारपारकरणलक्षण आध्यात्मिकलाभः जायते इत्यादि। यथोक्तं योगबिन्दौ → गुर्वादिपूजनान्नेह तथा गुण उदाहृतः । मुक्त्यद्वेषाद्यथाऽत्यन्तं महाऽपायनिवृत्तितः ।। 6 (यो.बि.१४९) इति । इत्थञ्च मुक्त्यद्वेषस्य पूर्वसेवायां રાખી. (એક બાજુ તલવાર આદિ શસ્ત્રોને વાપરી સાધુનો પરાભવ કરવો અને બીજી બાજુ પોતાનો પગ તેમને અડકી ન જાય તેની કાળજી રાખવી. આ ખૂબ જ વિચિત્ર સ્થિતિ છે. પોતાની દષ્ટિએ તપસ્વી સાધુને પોતાનો પગ અડી ન જાય તેની સાવધાની રાખવાથી ઘણો લાભ થયો, નુકશાનીથી બચી ગયો - એવું તે ભીલ માને છે. હકીકતમાં તો સાધુનો શસ્ત્રપ્રયોગથી નિગ્રહ/પરાભવ કરવાથી મોટું નુકશાન જ થયેલ છે.) જેમ ભૌત સાધુને પોતાનો પગ ભલે ન અડાડ્યો. પરંતુ તે ગુણની સામે સાધુ પ્રત્યે તલવાર વગેરે શસ્ત્ર ઉઠાવવા એ દોષ બહુ મોટો છે. સાધુ ઉપર શસ્ત્રપ્રયોગ સ્વરૂપ મોટા દોષથી હણાયેલ હોવાથી સાધુને પગ ન અડાડવા સ્વરૂપ ગુણ પણ ગુણસ્વરૂપે રહેતો નથી. પરંતુ દોષરૂપ જ બને છે. સાધુને પોતાનો પગ અડી ન જાય તેવી સાવધાની પણ ગુણપ્રાપ્તિનું નિમિત્ત બની શકતી નથી. આ જ રીતે મુક્તિષવાળા જીવોના ગુરુપૂજન વગેરે અંગે સમજવું. (૧૩/૬)
વિશેષાર્થ :- સાધુ ઉપર શસ્ત્રો ચલાવવા અને તેમને પોતાનો પગ ન અડી જાય તેની કાળજી રાખવી તે “ખાળે ડૂચા અને દરવાજા મોકળા' જેવી પરિસ્થિતિ દર્શાવે છે. સાધુને પગ ન લગાડવો એ ગુણ ખરો. પરંતુ સાધુ ઉપર શસ્ત્રપ્રયોગ કરવામાં તો તે ગુણ ગુણરૂપે રહેવાના બદલે દોષસ્વરૂપે પરિણમે છે. તેમ ગુરુપૂજન, દેવપૂજા, સદાચાર વગેરે પૂર્વસેવા ગુણ છે. તે ગુણનિમિત્ત જરૂર છે. પરંતુ મુક્તિદ્વેષરૂપ મોટો દોષ હાજર હોય તો તે ગુરુપૂજન વગેરે પણ દોષરૂપે પરિણમે છે. ઝેરવાળો ખોરાક ઝેરરૂપે પરિણમે તેમ. આથી પૂર્વસેવા ગુણરૂપ-ગુણનિમિત્તરૂપ બને તે માટે મોક્ષ, મોક્ષમાર્ગ, મોક્ષમાર્ગયાત્રી પ્રત્યે દ્વેષ ઊભો ન થઈ જાય તે માટે સાધકે ખાસ સાવધાની રાખવી. (૧૩/૬)
ગાથાર્થ - મહાપાપ રવાના થવાના લીધે મુક્તિઅદ્વેષથી જેવો ગુણ-લાભ થાય છે તેવો ગુણલાભ માત્ર ગુરુપૂજન વગેરેથી ક્યારેય નથી થતો. (૧૩/૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org