Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 355
________________ ९३४ • ચાલો પ્રજ્ઞાને વિકસ્વર કરીએ • ક ૧૩. નયલતાની અનુપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. મુક્તિ-અદ્વેષ શેમાં પ્રયોજક છે ? ૨. મોક્ષસાધનાને ખતમ કરવી એ કોના જેવું છે ? તેનું કારણ સમજાવો. ૩. મોટા દોષવાળા જીવને સક્રિયા પણ ગુણકારી થતી નથી તે કઈ રીતે ? તે સમજાવો. ૪. પાંચેય અનુષ્ઠાન સમજાવો. ૫. ચરમપુગલપરાવર્તમાં પૂર્વસેવા કઈ રીતે બદલાઈ જાય છે ? તે સમજાવો. ૬. ચરમાવર્તમાં કર્યું અનુષ્ઠાન માન્ય છે ? કઈ રીતે ? તે સમજાવો. ૭. પૂર્વપક્ષી મુક્તિ-અષને અન્યથાસિદ્ધ કઈ રીતે સાબિત કરે છે ? ૮. વસુપાલચોરને મુક્તિ-અદ્વેષ ભવભ્રમણમાં બાધક ન બન્યો તેનું કારણ સમજાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. ચારિત્રધર્મની આરાધના શું ભળે તો નુકશાનકારી છે ? શા માટે ? ૨. રૈવેયકની પ્રાપ્તિમાં કોણ કારણ છે ? ૩. નવમો ગૈવેયક ક્યારે ન મળે ? ન મળવામાં મુખ્ય કારણ શું ? ૪. દ્રવ્યચારિત્ર પાળનારાને મુક્તિના ઉપાયમાં દ્વેષ ન થવામાં કારણ શું છે ? ૫. વિષાદિ ૫ અનુષ્ઠાનમાંથી છેલ્લા બે અનુષ્ઠાન સફળ કેમ છે ? ૬. અમૃત અનુષ્ઠાન કોને કહેવાય ? ૭. મુક્તિ-અષના બે પ્રકાર ક્યા ક્યા ? અભવ્યને ચારિત્રપાલનમાં બેમાંથી ક્યો અદ્વેષ હોય? ૮. તહેતુ અનુષ્ઠાનનું બીજ જણાવો. ૯. ક્યો મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનનો પ્રાણ છે ? ૧૦. મુક્તિઅદ્વેષ ધારાબદ્ધ શુભભાવ કેવી રીતે જન્માવે છે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. સરાગચારિત્ર ........ નું પણ સાધન છે. (મોક્ષ, વર્ગ, દુર્ગતિ) ૨. .... જીવે કરેલ દેવપૂજન વગેરે ક્રિયા કર્મનિર્જરાદિ ફળને દેનાર છે. (ચરમાવર્તી, અચરમાવર્તી, અભવ્ય) ૩. રોહિણીતપનું ફળ ....... છે. (સૌભાગ્ય, સ્વર્ગ, મોક્ષ) ૪. રોહિણી વગેરે તપ ........ અનુષ્ઠાનરૂપ છે. (વિષ, તહેતું, અમૃત) ૫. સદનુષ્ઠાનનો રાગ પ્રગટાવવા માટે ........ કર્મનો ઘટાડો જોઈએ. (મિથ્યાત્વમોહનીય, ચારિત્રમોહ, અંતરાય) ૬. કર્મ નહિ પણ ....... ભૂંડા છે, હેરાન કરનાર છે. (કષાય, કાળ, વિષય) ૭. મુક્તિઅદ્વેષથી ....... પ્રગટે છે. (નિર્ભયતા, નિર્લેપતા, સરળતા) ૮. મોક્ષ, મોક્ષમાર્ગ કે ........ પ્રત્યે દ્વેષ હોય ત્યાં સુધી વાસ્તવિક પૂર્વસેવા થતી નથી. (એકેય, આરાધના, મોક્ષમાર્ગયાત્રી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358