Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
९३२
• अपुनर्बन्धकतया धर्माधिकारितारम्भः • द्वात्रिंशिका-१३/३२ अधिकारित्वमित्थं चाऽपुनर्बन्धकतादिना । मुक्त्यद्वेषक्रमेण स्यात् परमानन्दकारणम् ॥३२॥ जीवातुरित्याद्यारभ्याऽष्टश्लोकी सुगमा ।।३२।।
।। इति मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका ।।१३।। अभीष्टकार्यक्षमपटुस्मृतितः समाहितं = समाधियुक्तं चेतः स्थैर्य = तथाविधचित्तप्रबन्धविस्रोतसिका-विरहेण प्रतिपन्नस्वधर्मनिर्वाहणे स्थिरत्वं अपि अवलम्बते = अवगाहते ।।१३/३१ ।।
उपसंहरति- 'अधीति । इत्थञ्च = व्यावर्णितरीत्या हि भव्यस्याऽपि अपुनर्बन्धकतादिना प्रारब्धं सद् मुक्त्यद्वेषक्रमेण प्रवर्धमानं विशुद्ध्यद् वा धर्मे अधिकारित्वं परमानन्दकारणं = द्रव्यकर्म-भावकर्मनोकर्माऽसम्पृक्ताऽकृत्रिमाग्य-कमनीयाऽऽनन्दसन्दोहनिमित्तं स्यात्, न तु भव्यत्वमात्रेण । यथोक्तं पञ्चाशके → भव्वा वि एत्थ णेया जे आसन्ना ण जाइमेत्तेणं । जमणाइ सुए भणियं एयं ण उ इट्ठफलजणगं ।। - (पञ्चा.३/४७) इति । अपुनर्बन्धकादितोऽन्यत्र परमार्थतो भावधर्मयोग्यताऽपि नास्ति, आस्तां भावधर्मः इति वक्ष्यते (द्वा.द्वा.१४/३, भाग-४, पृ.९३९) । ततश्च निवृत्तप्रकृत्यधिकारत्वेन मुक्त्यद्वेषक्रमेणाऽपुनर्बन्धक एवाऽधिकारीति फलितम् । यथोक्तं योगशतके → अहिगारी पुण एत्थं विण्णेओ अपुणबंधगाइ त्ति। तह तह णियत्तपगईअहिगारो णेगभेओ त्ति ।। -(यो.श.९) इति शम् ।।१३/३२।। मुक्त्यद्वेषप्रयुक्ता हि फलाऽऽशायाः प्रबाध्यता । निराशंसप्रवृत्त्या तु मुक्तिरागः प्रजायते ।।१।। स्व-परसमयाभ्यासात् योग-तर्कसमन्वयात् । गुरुदेवादिभक्तेश्च तत्त्वं ग्राह्यं न रागतः ।।२।। ___इति मुनियशोविजयविरचितायां नयलतायां मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिकाविवरणम् ।।१३।। છે. મનની પ્રસન્નતાના આધારે આરાધના માટે વર્ષોલ્લાસ પ્રગટે છે. તેના આધારે સ્મૃતિ તેજધારધારદાર-શાનદાર થાય છે. આરાધનામાં વિધિ-જયણા-લક્ષ્ય વગેરેની સ્મૃતિ ટકી રહેવાથી મનમાં સમાધિ આવે છે, ટકે છે, વધે છે. તથા સમાધિયુક્ત મન, શુદ્ધ થયેલ મન સ્થિરતાને ધારણ કરે છે. મનની સ્થિરતા માટે સમાધિ અને શુદ્ધિ બહુ જરૂરી છે. તો જ તેવી સ્થિરતા અધ્યાત્મ જગતમાં ઉપકારી નિવડી શકે. વિશેષ પ્રયત્ન મનની સમાધિ અને શુદ્ધિ માટે કરવાના હોય છે. તેની અનિવાર્ય નીપજ છે મનની સ્થિરતા આ વાત મુમુક્ષુઓએ અને મુનિઓએ ભૂલવી ન જોઈએ. (૧૩/૩૦-૩૧)
ગાથાર્થ :- આ રીતે અપુનબંધકતા વગેરે અવસ્થાથી મુક્તિઅષના ક્રમથી ધર્મનું અધિકારીપણું निश्चित थाय छे. ते पिडारी५Y ५२मानन ॥२९॥ छे. (१3/3२)
વિશેષાર્થ :- ધર્મનો અધિકાર અપુનબંધક દશાથી મળે છે. મુક્તિઅષના ક્રમથી તે અધિકાર આગળ વધુ ને વધુ દઢ થતો જાય છે. આગળ જતાં મળનાર પરમાનંદમય મોક્ષની પ્રાપ્તિમાં તે મહત્ત્વનો (भाग ४वे छे. मापात ध्यानमा २५वी. (१3/3२.)
દ્વાત્રિશત્ કાત્રિશિકા મહાગ્રંથરત્નની નવથી તેર બત્રીસીનું ગુજરાતી વિવેચન (ાત્રિશિકા પ્રકાશ) પરમપૂજ્ય ન્યાયવિશારદ સંઘહિતચિંતક ગચ્છાધિપતિ સ્વ.દાદા ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય શાસનપ્રભાવક પદ્મમણિતીર્થોદ્ધારક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્ય મુનિ યશોવિજય દ્વારા દેવગુરુધર્મકૃપાથી સહર્ષ સંપન્ન થયેલ છે.
જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 351 352 353 354 355 356 357 358