Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 339
________________ ९१८ = - • = अनुत्कटद्वेषसत्त्वे उत्कटद्वेषापत्तिः भावादेवाऽनुष्ठानं तद्धेतुः स्यादिति पूर्वार्धाऽर्थः । नैवं, उपेक्षायां सत्यां द्वेषमात्रस्य वियोगतः, ( = द्वेषमात्रवियोगतः ) अन्यथा स्वष्टसांसारि कसुखविरोधित्वेनोत्कटोऽपि द्वेषस्तेषां मुक्तौ स्यादित्युत्तरार्धाऽर्थः ।। १९।। ऽभावात् = उत्कटाऽनुत्कटोभयविधद्वेपविरहात् एव अनुष्ठानं देवपूजादिलक्षणं तद्धेतुः स्यात् । इत्थञ्च केवलनवमग्रैवेयकप्रयोजकीभूताऽभावप्रतियोगिनि मुक्तिद्वेपे उत्कटत्वमपेक्ष्यते परं तद्धेतुत्वप्रयोजकीभूताऽभावप्रतियोगिनि मुक्तिद्वेपे तन्नाऽपेक्ष्यते, मुक्तिद्वेपत्वस्यैव तादृशाऽभावप्रतियोगिताऽवच्छेदकत्वात् । अतोऽभव्यादिगतमुक्त्यद्वेप-चरमावर्तप्रविष्टाऽऽदिधार्मिकगतमुक्त्यद्वेषयोः उत्कटाऽनुत्कटत्वाभ्यां = उत्कटत्वप्रवेशाप्रवेशाभ्यामेव प्रतियोगिकृतः प्रतियोगिभेदकृतः अयं = भेदः अस्तु । अभव्यादिगतमुक्त्यद्वेषस्य सावच्छिन्नत्वान्न तद्धेतुत्वप्रयोजकत्वमिति नाऽभव्याद्यनुष्ठानविशेपेऽतिव्याप्तिः । आदिधार्मिकगतमुक्त्यद्वेपस्य च निरवच्छिन्नत्वात्तद्धेतुत्वप्रयोजकत्वमिति न मनाग्मुक्तिरागप्रागभावसमानाधिकरणमुक्त्यद्वेपप्रयुक्ताऽनुष्ठानेऽव्याप्तिरिति पूर्वार्धार्थः प्रकृतश्लोक पूर्वार्धभावार्थः । = पूर्वपक्षी प्रकृते उत्तरयति- नैवम् । अभव्यानां नवमग्रैवेयकादिलाभार्थिनां द्रव्यलिङ्गिनां स्वर्गभिन्ने मोक्षे उपेक्षायां सत्यां द्वेषमात्रस्य द्वेपसामान्यस्य, उत्कटाऽनुत्कटोभयविधद्वेषस्य द्वेपत्वाऽवच्छिन्नस्येति यावत्, वियोगतः अभावात् दुर्वारैवाऽतिव्याप्तिः । पूर्वपक्षी विपक्षबाधमाह - अन्यथा = नवमग्रैवेयकादिलाभार्थिनामभव्यानां द्रव्यश्रामण्याऽवस्थायां मुक्तावनुत्कटद्वेषाऽभ्युपगमे मुक्तेः स्वेष्टसांसारिक सुखविरोधित्वेन उत्कटोऽपि द्वेषः तेषां = अभव्यानां मुक्तौ स्यात् = प्रसज्येत । न च नवमग्रैवेयकादिलाभार्थितया न तत्र तेषामुत्कटद्वेषाऽऽपत्तिरिति वाच्यम्, तर्हि तत एवाऽनुत्कटद्वेषोऽपि तत्र तेपां न स्यात्, रागसामग्र्या द्वेषसामान्यप्रतिबन्धकत्वात्, प्रतिबध्यताऽवच्छेदककोटावुत्कटत्वदाने गौरवात्, अनुत्कटद्वेपसत्त्वेऽपि स्वर्गादिसुखहासाऽऽपत्तेश्च इत्युत्तरार्धार्थः । । १३ / १९ ।। · द्वात्रिंशिका - १३/१९ - શકે છે. માટે અભવ્યની આરાધના તદ્ભુતુઅનુષ્ઠાનસ્વરૂપે નહિ બની શકે. જ્યારે ચ૨માવર્તી અપુનબંધક જીવોને તો મોક્ષ વિશે ઉત્કટ કે અનુત્કટ કોઈ પણ પ્રકારનો દ્વેષ જ ન હોવાથી તેમની આરાધના તદ્વેતુઅનુષ્ઠાન સ્વરૂપે બની શકશે. ← પરંતુ આ દલીલ વ્યાજબી નથી. કારણ કે નવમા ત્રૈવેયકમાં જવા માટે ચારિત્ર પાળતા અભવ્ય જીવને મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોવાથી ઉત્કટ કે અનુત્કટ કોઈ પણ પ્રકારનો દ્વેષ સંભવી શકતો જ નથી. બાકી તો મોક્ષ પોતાને ઇષ્ટ એવા સાંસારિક સુખનો વિરોધી હોવાથી અભવ્ય જીવોને મોક્ષ ઉપર ઉત્કટ દ્વેષ પણ થઈ જાય. આમ શંકાકારે ઉત્તરાર્ધમાં ઉપરોક્ત દલીલનું નિરાકરણ सुरेस छे. (१३/१८) વિશેષાર્થ :- મુક્તિઅદ્વેષને તદ્ભુતુઅનુષ્ઠાનનો હેતુ માનવામાં વાદીના મતે અભવ્ય જીવના ચારિત્રપાલનમાં તદ્ભુતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાતિ ન આવે તે માટે મુક્તિઅદ્વેષને મુક્તિદ્વેષઅભાવસ્વરૂપ માનવા છતાં મુક્તિઅદ્વેષના બે પ્રકાર કોઈક મધ્યસ્થ માણસ દર્શાવવા માગે છે. તે માટે તે એમ કહે છે કે મુક્તિદ્વેષ બે પ્રકારે છે. ઉત્કટ મુક્તિદ્વેષ અને અનુત્કટ મુક્તિદ્વેષ. તેથી અદ્વેષ પણ બે પ્રકારનો થાય. ઉત્કટમુક્તિદ્વેષનો અભાવ અને અનુત્કટ મુક્તિદ્વેષનો અભાવ. અભવ્યને ચારિત્રપાલનકાળ દરમ્યાન મોક્ષનો ઉત્કટ દ્વેષ ન હોવા છતાં અનુત્કટ દ્વેષ તો હોય જ છે. તેથી તેની પાસે એક પ્રકારનો મુક્તિદ્વેષ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358