Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 347
________________ वसुपालोदाहरणोपदर्शनम् द्वात्रिंशिका - १३/२४ इष्यते च तादृश एवाऽयं तद्धेत्वनुष्ठानोचितत्वेन संसारहासकारणमिति ||२४|| तद्धेत्वनुष्ठानबीजत्वेन संसारहासकारणमिति । यद्यपि अष्टकवृत्त्यनुसारेण वसुपालस्य न गुणाऽद्वेष आसीत् परं गुणद्वेप एव यतिद्वेषमूलः । तथाहिवसुपालोदाहरणं अष्टकप्रकरणवृत्तौ इत्थमावेदितम् कौशाम्ब्यां नगर्यां धन-यक्षाभिधानयोः श्रेष्ठिनोर्धनपाल - वसुपालाभिधानावन्योन्यमतिस्नेहवन्तौ स्नेहवशादेव प्रायः समचित्तौ समशीलौ समधनौ सुतावभवताम् । अन्यदा श्रीमन्महावीरवर्धमानस्वामी तत्र विहरन्नाजगाम । ततोऽसावमरवरविनिर्मितस्य रत्ना - दिप्रभापटलविपुलजलमध्यगस्य विचित्र पत्रपङ्क्तित्रयोपेतसहस्रपत्रोपमस्य रजत- तपनीय-मणिमयविशालशालवलयत्रयस्य मध्यगतः केसरनिकराकारकायो मधुकरनिकरकल्पाशोकानोकहनिरुद्धगगनाऽऽभोगः गगनतलोपनिपतत्कलहंसयुगलकल्पोपलीयमाननिर्मलधवलचामरयुगो मत्तमधुकरनिकरझङ्काररवरम्यतममहाध्वनिः जगज्जननियन्त्रकमोहवरत्रात्रटत्त्रोटनपटीयांसं सुरनिवहसङ्कुलसंसदि सद्धर्माऽकुण्ठकुठारमुपदिशति स्म । ततस्तत्रत्यनरपतिः समवगतपारगतागमनवार्तोऽन्तःपुर- पुरजनादिपरिवृतो भक्तिभरावर्जितमानसो जिनान्तिकमाजगाम । तावपि नैगमनायकतनयो भक्ति- कौतुकाभ्यां तत्राऽऽगतौ । ततो भगवताऽभिहिते जन्तुसन्तानस्य कर्मबन्धहेतौ वर्णिते मुक्तिकारणे, दर्शिते भवनैर्गुण्ये, प्रकटिते निर्वाणसुखानन्त्ये, मोहनिद्राविद्रवणेन दिनकरकरनिकरैरिवाम्भोजराजयो भगवद्वचनैः प्रतिबुद्धा भूयांसो भव्यजन्तवः । ततस्तयोरपि वणिग्नन्दनयोर्ज्येष्ठस्य सम्पन्ना बोधिः, द्वितीयस्य तु वज्रतण्डुलस्येव दुर्भेदत्वेन बोधिर्नाऽभवत् । ततो ज्येष्ठस्य हर्षोऽजनि 'अहो धन्योऽहं येन मयाऽनर्वाक्पारभवजलनिधिनिमग्नेन सद्धर्मयानपात्रमेवंविधमवाप्तम्' । इतरस्य तु क्लिष्टकर्मणा माध्यस्थ्यमेवाभवत् । ततः परस्परस्याभिप्रायमवगतवन्तौ यथावयोर्धर्मपरिणतिविशेषे भेदोऽभूत् । ततो ज्येष्ठो भगवन्तं पप्रच्छ, यदुत भगवंस्तुल्यस्नेहयोरावयोस्तुल्य एव विभूति-रूप-विनयादिसम्बन्धोऽभवत्, अधुना पुनर्मुक्तिफलकल्पतरुकल्पसम्यक्त्वविभूतिप्राप्तावतुल्यता जाता, मम मित्रस्य तद्विकलत्वात्, तत् किमत्र कारणम् । ततो भगवानुवाच “भो भद्र ! भवन्तौ जन्मान्तरे ग्राममहत्तरसुतावभूताम्, તેવો જ અદ્વેષ તદ્ભુતુઅનુષ્ઠાનના બીજરૂપે સંસારને ઘટાડવામાં નિમિત્ત બને છે. (૧૩/૨૪) વિશેષાર્થ :- વસુપાલનું ઉદાહરણ અષ્ટક અને પંચાશકની વૃત્તિમાં આ મુજબ જણાવેલ છે કે – કૌશામ્બી નગરીમાં ધનશ્રેષ્ઠીનો પુત્ર ધનપાલ અને યક્ષશ્રેષ્ઠીનો પુત્ર વસુપાલ હતો. બન્નેને પરસ્પર અત્યન્ત સ્નેહ હતો. તે બન્નેના મન અને સ્વભાવ પણ સરખા જ હતા. બન્નેની તમામ ઈચ્છા સમાન રહેતી. આથી ‘બન્નેના દેહ જુદા છે પણ જીવ એક છે, મન એક જ છે' આમ લોકપ્રવાદ ફ્લાયો. એક વખત ચરમ તીર્થાધિપતિ શ્રીમહાવીરસ્વામી ત્યાં પધાર્યા. તે બે મિત્રો પણ પ્રભુની ધર્મદેશના સાંભળવા ગયા. પ્રભુની વૈરાગ્યદેશના સાંભળીને ધનપાલને વૈરાગ્ય-સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. વસુપાલને સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. સંસારક્ષેત્રે એકમનવાળા તે બન્નેને ધર્મક્ષેત્રે મતભેદ-મનભેદ ઊભો થયો. તેથી સહુને આશ્ચર્ય થાય છે. તેનું કારણ પ્રભુને પૂછતાં શ્રીવીર કહે છે કે → પૂર્વભવમાં વ્યસનથી પરાભવ પામીને ચોરી કરનારા ગ્રામમુખીના બે પુત્ર હતા. એક વાર ચોરીનો માલ પોતાના સ્થાન તરફ તે બન્ને લઈ જતા હતા ત્યારે રાજાના માણસો તેની પાછળ પડે છે. તેથી ભાગતા એવા તે બન્ને પર્વતની એક ગુફામાં છૂપાઈ જાય છે. ત્યાં આતાપના લઈ રહેલા સાધુને જોઈને ધનપાલના જીવને સાધુ પ્રત્યે અહોભાવ-આદરભાવ પ્રગટે છે. પોતાની જાત પ્રત્યે ધિક્કારભાવ જાગે Jain Education International For Private & Personal Use Only ९२६ = • • www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358