Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 346
________________ • उपेक्षया तीर्थदर्शने क्रियारागाभावः • ९२५ इत्थं च 'वसुपालस्य भवभ्रान्तौ न बाधकः । गुणाऽद्वेषो न यत्तस्य क्रियारागप्रयोजकः ।।२४।। ___इत्थं चेति । इत्थं च = मुक्त्यद्वेषविशेषोक्तौ च वसुपालस्य पूर्वभवे साधुदर्शनेऽप्युपेक्षयाऽजाततद्गुणरागस्य चौरस्य भवभ्रान्तौ = दीर्घसंसारभ्रमणे न बाधकः, यद् = यस्मात् तस्य गुणाऽद्वेषः क्रियारागप्रयोजको न अभूत् । ननु मुक्त्यद्वेषो न साक्षात् तद्धत्वनुष्ठानकारणमपि तु अबाध्यफलापेक्षाविरहविशिष्टः सन् सदनुष्ठानरागद्वारैव तद्धत्वनुष्ठानकारणमित्यत्र किं नियामकम् ? इत्याशङ्कायामाह- 'इत्थमिति । मुक्त्यद्वेषविशेषोक्तौ च = अबाध्यफलापेक्षाशून्यस्याऽपि मुक्त्यद्वेषस्य सदनुष्ठानरागद्वारैव तद्धत्वनुष्ठानकारणत्वप्रतिपादने हि वसुपालस्य पूर्वभवे चौरावस्थायां साधुदर्शनेऽपि = मूलोत्तरगुणसहस्रकलितसाधुदर्शनेऽपि उपेक्षया = उदासीनतया अजाततद्गुणरागस्य = अनिष्पन्नमुनिगुणबहुमानस्य चौरस्य दीर्घसंसारभ्रमणे न बाधकः = नैव प्रतिबन्धकः समजनि साधुगुणाऽद्वेषलक्षणो मुक्त्यद्वेषः । यस्मात् कारणात् तस्य वसुपालस्य गुणाऽद्वेषः = मुक्तिमार्गप्रस्थितगुणाऽद्वेषः क्रियारागप्रयोजकः = मुक्त्युपायत्वप्रकारकसदनुष्ठानविशेष्यक-रागप्रयोजकः नाऽभूत्। इष्यते च तादृशः = सदनुष्ठानरागप्रयोजक एव अयं = मुक्त्यद्वेषः तद्धत्वनुष्ठा-नोचितत्वेन પોતે જ સતીની તેવી કામના સફળ થાય તે માટે રોહિણી તપનું વિધાન કરે છે. સૌભાગ્યની રક્ષા માટે રોહિણી તપની વાત કરનાર શાસ્ત્રકાર ભગવંતો મોક્ષ માટે રત્નત્રયની આરાધના પણ બતાવે છે અને તેવા સૌભાગ્યકામી ચરમાવર્તી જીવો રત્નત્રયીની આરાધનાને મોક્ષસાધન તરીકે સ્વીકારે પણ છે તથા મોક્ષ પ્રત્યે તેમના દિલમાં હૈષ પણ નથી હોતો. રોહિણીતપની આરાધનાથી પોતાનું અખંડ સૌભાગ્ય ટકવાથી શાસ્ત્રકાર મહર્ષિઓની અન્ય વાત ઉપર પણ તે મુગ્ધ અપુનબંધક જીવની શ્રદ્ધા વધતી જાય છે. આ રીતે જ તેવા જીવો મોક્ષમાર્ગે આગળ વધતાં હોય છે. આ રીતે શાસ્ત્રકારોએ બતાવેલ મોક્ષ અને મોક્ષમાર્ગ ઉપર તેના હૃદયમાં બહુમાન-અહોભાવ-આદરભાવ પ્રગટ થતા તેવા જીવો ઝડપથી આત્મકલ્યાણ પણ સાધે છે. મોક્ષ પ્રત્યેનો દ્વેષ રાખીને-વધારીને કેવળ ભોગતૃષ્ણા પોષવાના જ મલિન આશયથી અખંડ સૌભાગ્ય મેળવવા રોહિણીતપ કરવાની હલકી વૃત્તિ ચરમાવર્તી અપુનબંધક જીવોની હોઈ ન શકે. માટે તે તપશ્ચર્યા તહેતુઅનુષ્ઠાનસ્વરૂપ જ બની રહે છે – એમાં કોઈ શંકા ન કરવી. શાસ્ત્રકારોના ગંભીર-ઉમદા આશયને યથાર્થ રીતે સમજવા એક આગવું દિશાસૂચન પ્રસ્તુત ગાથામાં કરેલ છે. (૧૩/૨૩) ગાથાર્થ :- આ રીતે માનવાથી “મુક્તિઅદ્વેષ વસુપાલ ચોરને ભવભ્રમણામાં બાધક ન બન્યો તે વાત સંગત થાય છે. કારણ કે તેનો ગુણઅષ સદનુષ્ઠાનરાગનો પ્રયોજક ન બન્યો. (૧૩/ર૪) જે વસ્તુપાલ-ચોર દષ્ટાંત વિચાર છે. ટીકાર્થ :- આ રીતે મુક્તિઅદ્વેષની વિશેષતા કહેવાથી વસુપાલને પૂર્વભવમાં ચોરદશામાં સાધુનું દર્શન થવા છતાં પણ તેમના પ્રત્યે ઉપેક્ષાભાવના લીધે તેને સાધુ ભગવંત પ્રત્યે ગુણાનુરાગ પ્રગટ ન થયો. આમ તે ચોરના જીવને ગુણઅષ દીર્ઘકાલીન સંસારભ્રમણને અટકાવનાર ન થઈ શક્યો. કારણ કે વસુપાલને ગુણઅષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક ન બન્યો. સદનુષ્ઠાનના રાગમાં પ્રયોજક બને ? મુકિતપ્રતો ‘વસ્તુપાત્તચ' ત્યશુદ્ધ: પાd: ૨. ‘વધ તિ મુદ્રિતપ્રતો / રૂ. મુદ્રિતપ્રતો ‘વસ્તુપાત્ત..ફૂટ્યશુદ્ધ પાડા ૪. “જ્ઞાત' તિ મુદ્રિતત્રતાવશુદ્ધ: 8: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358