Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
९२४
रोहिण्यादितपसो मोक्षमार्गप्रतिपत्तिः
द्वात्रिंशिका - १३/२३
न ह्येवमत्र विषादित्वप्रसङ्गो, न वा तद्धेतुत्वभङ्गः, फलाऽपेक्षाया बाध्यत्वात् ।
इत्थमेव मार्गाऽनुसरणोपपत्तेः ।। २३ ।।
सौभाग्यादिफलापेक्षया रोहिण्यादेस्तपसः करणे अत्र अनुष्ठाने विषादित्वप्रसङ्गो, न वा चरमावर्ति - कर्तृकत्वेऽपि फलकाङ्क्षया तद्धेतुत्वभङ्गः, न वा सनिदानत्वाऽऽपत्तिः; फलाऽपेक्षायाः = सौभाग्यादिफलकाङ्क्षाया सच्छास्त्रोपदेशादिसापेक्षत्वेन बाध्यत्वात् = मूलतो निवर्तनीयस्वभावत्वात् । न हि निरनुबन्धस्याऽऽदिधार्मिकादिप्रवृत्तिकालीनस्य दोषस्य सद्धर्मोपदेश-बहुमानगर्भधर्मप्रवृत्तिसातत्यादिना निवर्तनीयता सर्वज्ञाऽनभिमता । इत्थमेव स्वोचितभूमिकाऽऽनुरूप्येणेहलौकिकादिफलाऽपेक्षातोऽपि कषायनिरोधब्रह्मचर्य-जिनपूजनोपवासादिधर्मकरणे एव मार्गाऽनुसरणोपपत्तेः = मोक्षमार्गाऽऽभिमुख्यसङ्गतेः । सम्प्रतिभूपजीवादिकञ्चाऽत्रोदाहरणतया भावनीयम् ।
मुग्धलोको हि तथाप्रथमतया प्रवृत्तः सन्नभ्यासात्कर्मक्षयोद्देशेनाऽपि प्रवर्तते, न पुनरादित एव तदर्थं प्रवर्तितुं शक्नोति, मुग्धत्वादेवेति (पं.१९ / २६-पृ.२९७वृ.) व्यक्तं पञ्चाशकवृत्तौ । यथोक्तं पञ्चाशकेऽपि
=
•
=
•
जत्थ कसायणिरोहो बंभं जिणपूयणं अणसणं च । सो सव्वो चेव तवो विसेसओ मुद्धलोमि ।। एवं पडिवत्तीए एत्तो मग्गाऽणुसारिभावाओ । चरणं विहियं बहवो पत्ता जीवा महाभागा 11 सव्वंगसुंदरो तह णिरुजसिहो परमभूसणो चेव । आयइजणगो सोहग्गकप्परुक्खो तहन्नो वि ।। पढिओ तवोविसेसो अण्णेहि वि तेहिं तेहिं सत्थेहिं । मग्गपडिवत्तिहेउं हंदि विणेयाऽऽणुगुण्णेणं ।।
← (पञ्चा.१९/२६-२९) इत्युक्तम् । एतेन साभिष्वङ्गत्वान्नैतानि तपांसि मुक्तिमार्ग इति प्रत्युक्तम् मोक्षमार्गप्रतिपत्तिहेतुत्वोक्त्या मोक्षमार्गत्वोपपत्तेः । यश्च मार्गप्रतिपत्तिहेतुः स मार्ग एवोपचारादिति (पञ्चा.१९/२९वृ.) पञ्चाशकवृत्तिकारः । एतेन सनिदानत्वोक्तिरप्यत्र परिहृता, शुद्धाऽऽशययोगेन बहुमानसारक्रियया बोधिबीजभावात् भवविरागाच्च । यथोक्तं पञ्चाशके एएसु वट्टमाणो भावपवित्तीए बीयभावाओ । सुद्धाऽऽसयजोगेणं अणियाणो भवविरागाओ ।। ← (पञ्चा. १९/४१ ) इति भावनीयं तत्त्वमेतद् विमुक्तकदाग्रहैः । ।१३ / २३ ।।
જણાવેલ છે કે → મુગ્ધ જીવોના સમ્યક્ હિત માટે રોહિણી વગેરે તપ બતાવેલ છે. - પરંતુ આ રીતે માનવામાં આરાધના વિષ અનુષ્ઠાન વગેરે સ્વરૂપ બનવાની કોઈ આપત્તિ નિહ આવે કે તદ્ભુતુ અનુષ્ઠાન ભાંગી પડવાની સમસ્યા નહિ સર્જાય. કારણ કે ફલકામના બાધ્ય છે, શાસ્ત્રોપદેશને આધીન છે. આ રીતે જ મોક્ષમાર્ગનું અનુસરણ સંગત થાય છે. (૧૩/૨૩)
વિશેષાર્થ :- સૌભાગ્ય વગેરે ફળની કામનાવાળા જીવો માટે શાસ્ત્રમાં રોહિણી વગેરે તપ બતાવેલ છે. છતાં કોઈને શંકા થઈ શકે છે કે → સૌભાગ્યની કામનાથી તપ કરવામાં તો વિષઅનુષ્ઠાન કેમ ન બને ? તેનો કર્તા જીવ ભલે ને ચરમાવર્તી હોય. પણ સૌભાગ્યકામનાથી કરવામાં આવતી તપશ્ચર્યા તદ્ભુતુઅનુષ્ઠાનરૂપ કઈ રીતે બની શકે ? ♦ પરંતુ આ શંકા નિરાધાર છે. કારણ કે પ્રસ્તુત ફલકામના શાસ્ત્રોપદેશને સાપેક્ષ છે. તેથી જ તે દૂર થવાના સ્વભાવવાળી છે. પરપુરુષોથી પોતાના શીલની રક્ષા થાય તે માટે સ્ત્રીને અખંડ સૌભાગ્યની ઈચ્છા થાય તે અનુચિત કઈ રીતે કહેવાય ? તેથી જ શાસ્ત્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org