Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 350
________________ ९२९ • कदाग्रहविरहे मोक्षाद्वेषस्य शुभभावहेतुता • धारालग्नः शुभो भाव एतस्मादेव जायते । अन्तस्तत्त्वविशुद्ध्या च विनिवृत्ताऽऽग्रहत्वतः।।२६।। = भूयःपुद्गलपरावर्तप्रमाणसंसारपरिभ्रमणलक्षणव्यवधानविरहतः गुणरागस्य बीजत्वं = गुणाऽनुरागकारणत्वं मुक्तिरागकारणत्वमिति यावत् ।।१३/२५ ।। अस्यैव सानुबन्धप्रशस्ताऽध्यवसायकारणतामाह- 'धारे'ति । एतस्मादेव = अबाध्यफलाऽऽकाङ्क्षाशून्यदर्शितमुक्त्यद्वेषादेव अन्तस्तत्त्वविशुद्ध्या = व्यवहारनयत आत्मस्वभावभूतमलक्षयेण विनिवृत्ताऽऽग्रहत्वतश्च = “દિરેવ સુમસ્તી'ત્યાદ્રિત્તક્ષTISત્યન્તવતથા મિનિવેશTSભાવાદ્ધિ થારતિનિઃ = સાનુવન્ય: શુમઃ = 'आत्मन्येवाऽकृत्रिममनन्तमव्याबाधमपराऽधीनं सुखमस्ति, कषायादिक्लेश एव मदीयदुःखकारणम्, शुद्धदेवादितत्त्वसमुपासनादित एव कान्येन तद्व्यपोहसम्भवः, ततः शरणीकर्तव्या एव मयका शुद्धदेवादयो यावज्जीवं सम्यग्' इत्यादिलक्षणो दृढतरः प्रशस्तो भावः = अध्यवसायो जायते । ततो धर्मार्थादिगोचरं सर्वमेवाऽनुष्ठानं तेषां श्रेयस्कारि भवति कर्माऽणवश्च न प्राग्वन्मालिन्यकारिणो भवन्ति । अत एव तत्प्रकाराल्पाल्पतरः कर्मबन्धः सम्पद्यते, न तु प्राग्वत् भूयान् । यथोक्तं योगबिन्दौ → ततः शुभमनुष्ठानं सर्वमेव हि देहिनाम् । विनिवृत्ताऽऽग्रहत्वेन तथाबन्धेऽपि तत्त्वतः ।। नाऽत एवाऽणवस्तस्य प्राग्वत् सङ्क्लेशहेतवः । तथाऽन्तस्तत्त्वसंशुद्धेरुदग्रशुभभावतः ।। ૯ (ચો.4િ.999/9૭૨) રૂતિ | ‘તત: = માવશુદ્ધઃ સવાશા', શિષ્ટ પમ્ સારૂ/દ્દા વિશેષાર્થ :- પ્રસ્તુત બત્રીસીના પ્રસ્તુત શ્લોકથી છેલ્લા ૩ર મા શ્લોક સુધીનો અર્થ ગ્રંથકારશ્રીની દષ્ટિએ સરળ હોવાથી તેમને આ આઠ શ્લોક ઉપર વિવરણ-સંસ્કૃત વિવેચન કરવાની જરૂરત જણાઈ નથી. છતાં અમે ઉચિત સ્પષ્ટતા વિશેષાર્થમાં કરીશું. આ શ્લોકમાં ગ્રંથકારશ્રી કહેવા માગે છે કે યોગની પૂર્વસેવામાં છેલ્લે જણાવેલ અબાધ્યફલાકાંક્ષાશૂન્ય મુક્તિદ્વેષ એ જ સદનુષ્ઠાનનો પ્રાણ છે. તે આવ્યા પછી અનેક પુદ્ગલપરાવર્તનું ભવભ્રમણ સંભવતું નથી. કારણ કે ટુંક સમયમાં તે ગુણાનુરાગને પ્રગટાવે છે, મુક્તિરાગને જન્માવે છે. તેથી ભવભ્રમણ એક પુદ્ગલ પરાવર્ત કરતાં વધુ સંભવતું નથી.(૧૩)ર૫) ગાથાર્થ :- તેવા મુક્તિઅષથી જ ધારાબદ્ધ શુભ ભાવ જન્મે છે. કારણ કે તેના નિમિત્તે અંદરના કલેવરની શુદ્ધિ થવા દ્વારા કદાગ્રહની નિવૃત્તિ થાય છે. (૧૩/૨૬) વિશેષાર્થ :- કદાગ્રહ-હઠાગ્રહ-પૂર્વગ્રહ રવાના ન થાય ત્યાં સુધી સાનુબંધ શુભ અધ્યવસાયની ધારા પ્રગટતી નથી. કવચિત્ કદાચિત્ શુભ ભાવ જો ગાઢ કદાગ્રહની હાજરીમાં આવે તો તેનું આધ્યાત્મિક દૃષ્ટિએ કશું મૂલ્ય નથી. ગંધાતી ગટરમાં પડેલ ગંગાજલનું શું મૂલ્ય હોઈ શકે ? જ્યાં સુધી જીવનું અંદરનું કલેવર બદલાય નહિ, શુદ્ધ થાય નહિ, અંતરપલટો થાય નહિ, હૃદયપરિવર્તન થાય નહિ ત્યાં સુધી “સુખ બહારમાં છે, પુણ્યોદયથી જ જીવની તાત્ત્વિક સુરક્ષા છે...' ઈત્યાદિ સ્વરૂપ અનાદિકાલીન કદાગ્રહ દૂર થતો નથી. “સુખ આત્મસ્વભાવ છે. પુણ્યોદય નહિ પણ શુદ્ધ પુણ્યબંધ વર્તમાનમાં થતો રહેશે તો જ મારી ભવિષ્યમાં સલામતી છે. નિર્મળ પરિણતિથી જ મારી કાયમી તાત્ત્વિક સુરક્ષા છે. કર્મ નહિ પણ કષાય ભૂંડા છે, તે જ મને હેરાન કરનાર છે. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની હાર્દિક બિનશરતી શરણાગતિ અને નિરતિચાર આજ્ઞાપાલનના નિસ્પૃહ પરિણામ દ્વારા જ કષાય નિર્મૂળ થશે....' ઈત્યાદિ સ્વરૂપ સાનુબંધ નિર્મળ અધ્યવસાય ધારા પ્રગટાવવામાં અબાધ્યફલાકાંક્ષાશૂન્ય મુક્તિઅદ્દેષ મહત્ત્વનો ભાગ ભજવે છે. (૧૩/ર૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358