Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 327
________________ ९०६ • મનમોમીમાંસા • ત્રિશિર્વા-૧૩/૨૦ निष्फलम् । द्वयं उत्तरं च 'सत्यं = सफलं, विपर्ययात् = भवाभिष्वङ्गाऽनाभोगाऽभावात् ।।९।। इहाऽमुत्र फलाऽपेक्षा भवाऽभिष्वङ्ग उच्यते। क्रियोचितस्य 'भावस्याऽनाभोगस्त्वतिलङ्घनम् ।।१०।। इहेति । प्रागेव शब्दार्थकथनाद् गतार्थोऽयम् ।।१०।।। द्वयं उत्तरं तद्धत्वमृतानुष्ठानद्वितयं सफलम् = संसारोत्तारणलक्षणफलसम्पादकम्, भवाभिष्वङ्गाऽनाभोगाऽभावात्, अन्यथा तत्त्वानुपपत्तेः । यथोक्तं योगबिन्दौ → भवाभिष्वङ्गभावेन तथाऽनाभोगયોતિ: | સાધ્વનુષ્ઠાનમેવદુર્તતાન મેવાનું વિપસ્થિત: || ૯ (યો.વિં.૧૦) રૂતિ | તાન = વિષાવીન त्रीन् । कर्तृभेदे क्रियाभेदाऽनभ्युपगमेऽनुष्ठानानां पञ्चविधत्वमसङ्गतमेव स्यादिति भावः ।।१३/९ ।। धर्माऽनुष्ठाननैष्फल्याऽऽपादकं विवेचयति- ‘इहे'ति । इह = मनुष्यभवे, अमुत्र = स्वर्गादौ परलोके फलाऽपेक्षा = इह की,देरमुत्र सुरविभूत्यादेः स्पृहा भवाऽभिष्वङ्ग उच्यते = निगद्यते । अनाभोगस्तु क्रियोचितस्य = विधीयमानाऽनुष्ठानोचितस्य भावस्य = शुद्धसूत्रार्थ-तदुभय-विधि-मुद्राऽऽसनाऽऽलम्बनाऽऽशयशुद्ध्याधुपयोगस्याऽनुष्ठान-तदुपकरण-तत्कर्तृगोचरबहुमानस्य वा अतिलङ्घनं = वैकल्यम् । यथोक्तं योगबिन्दौ → इहाऽमुत्रफलाऽपेक्षा भवाऽभिष्वङ्ग उच्यते । तथाऽनध्यवसायस्तु स्यादनाभोग इत्यपि ।। ૯ (ચો.વિં.99) રૂતિ 19૩/૧૦Iી. જેવી પ્રવૃત્તિની જેમ અજ્ઞાનથી થાય છે. જ્યારે છેલ્લા બે અનુષ્ઠાન સફળ છે. કારણ કે તેમાં નથી સાંસારિક સુખની આસક્તિ કે નથી અજ્ઞાન. (૧૩/૯) વિશેષાર્થ:- ૧૧ મી ગાથામાં જે પાંચ અનુષ્ઠાનોની ઓળખાણ આપવામાં આવશે તેમાંથી પ્રથમ બે અનુષ્ઠાન ભોગતૃષ્ણાથી થાય છે. તૃતીય અનુષ્ઠાન અજ્ઞાનજન્ય છે. માટે બાહ્ય રીતે આરાધના તરીકે જણાવા છતાં તે ત્રણેય અનુષ્ઠાનો આધ્યાત્મિક ફળ આપી શકતા નથી. આધ્યાત્મિક દૃષ્ટિએ વિષ-ગર-અનનુષ્ઠાનઆ ત્રણ આરાધના નિષ્ફળ છે. છેલ્લા બે અનુષ્ઠાનોમાં ભોગતૃષ્ણા કે અજ્ઞાનનો પગપેસારો ન હોવાથી તે આધ્યાત્મિક દૃષ્ટિએ પણ સફળ છે. જો કર્તાના ભેદથી, કર્તાના પરિણામના ભેદથી ક્રિયામાં ભેદ માનવામાં ન આવે તો શાસ્ત્રોક્ત અનુષ્ઠાનના પાંચ પ્રકાર અસંગત બની જાય. કારણ કે બાહ્ય દષ્ટિએ તો તે પાંચેય અનુષ્ઠાન પ્રાયઃ સમાન જ દેખાતા હોય છે. આમ કર્તા બદલાવાથી ક્રિયા બદલી જાય છે – આ સિદ્ધાન્ત, અનુષ્ઠાનના શાસ્ત્રીય પાંચ પ્રકારો દ્વારા પણ, પ્રામાણિક છે – એમ ફલિત થાય છે. (૧૩/૯) ગાથાર્થ :- આ લોકના અને પરલોકના ફળની અપેક્ષા ભવતૃષ્ણા કહેવાય છે. તથા ક્રિયાને ઉચિત એવા પરિણામનું અતિક્રમણ-ઉલ્લંઘન એ અનાભોગ = અજ્ઞાન કહેવાય છે. (૧૩/૧૦) ટીકાર્ય - નવમા શ્લોકમાં જ આ શ્લોકના શબ્દનો અર્થ કહેવાઈ ગયેલ હોવાથી આ શ્લોક ગતાર્થ ચરિતાર્થ-કથિતાર્થ છે. (૧૩/૧૦) વિશેષાર્થ :- “આ લોકનું ફળ વાહ-વાહ, નામનાની કામના વગેરે તથા પારલૌકિક ફળ તરીકે દેવલોકવૈભવ વગેરે આ ધર્મારાધનાથી પ્રાપ્ત થાવ'-આવી ભોગતૃષ્ણા અનુષ્ઠાનમાં આધ્યાત્મિક ફળજનક શક્તિને ખલાસ કરે છે. તથા ક્રિયાને ઉચિત એવા સૂત્રશુદ્ધિ, અર્થશુદ્ધિ, મુદ્રાશુદ્ધિ, બહુમાન આદિ ભાવને છોડીને ક્રિયા કરવી તે અનાભોગ જાણવો. ત્રીજા અનુષ્ઠાનનું તે પ્રયોજક છે. ભોગતૃષ્ણા પ્રથમ ૨. મુદ્રિત તો “સર્ચ પર્વ તાત્તિ | ૨. દસ્તક “ભાવ: ચ' શુદ્ધ: T8: | For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358