Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 320
________________ • મુવજ્યવસ્વસ્થોપવનમ્ • ८९९ मुक्तौ च मुक्त्युपाये च मुक्त्यर्थं प्रस्थिते पुनः' । यस्य द्वेषो न तस्यैव न्याय्यं गुर्वादिपूजनम् ।।५।। | મુ તિ | WE: TITI द्रव्यलिङ्गिनां दिव्यसुखकामिनां ज्ञाततदुपायानां 'यदि सकलकर्ममुक्तमपवर्गमहमधुना द्विष्याम् तर्हि मे नवमग्रैवेयकादिसुखं हास्यति, मा मे नवमग्रैवेयकादिसुखं हीयतामिति वाञ्छागर्भया स्वेष्टविघातशङ्कया = स्वाऽभिलाषगोचरनवमग्रैवेयकादिसुखह्रासशङ्कया तत्र = मोक्षे द्वेषो न स्यादिति द्रष्टव्यम् । न દિ વિધાતં ોડવીચ્છતિ | તહુ વૃદમણે Tી નેચ્છડ઼ ? ૯ (વૃષ્ઠ.મા.ર૪૭) તિ બાવનીયમ્ II9રૂ/૪ मुक्त्यद्वेपप्राधान्यमाविष्करोति- 'मुक्ताविति । तस्यैव = मुक्त्याद्यद्वेषिणः एव न्याय्यं गुर्वादिपूजनं योगपूर्वसेवास्वभावम्, गुरुतरदोषत्यागात्, एवकारेण मुक्त्यादिद्वेषिव्यवच्छेदोऽकारि । यथोक्तं योगबिन्दौ → येषामेवं न मुक्त्यादौ द्वेषो गुर्वादिपूजनम् । त एव चारु कुर्वन्ति नाऽन्ये तद्गुरुदोपतः ।। વિશેષાર્થ :- ગાઢ મિથ્યાત્વી જીવન કે અભવ્યને કે દૂરભવ્ય વગેરેને મોક્ષ અને મોક્ષના સાધન ઉપર દ્વેષ જ હોય ને ! આવી માન્યતા પકડાઈ જવી સ્વાભાવિક જ છે. પરંતુ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે નવમા રૈવેયકે જવાનો દઢ સંકલ્પ કરનાર દ્રવ્યચારિત્રધારી અભવ્ય-દૂરભવ્ય-નિલવ-સમકિતભ્રષ્ટ વગેરે જીવોને ચારિત્રપાલન કાળ દરમ્યાન મોક્ષ કે મોક્ષસાધનરૂપ ચારિત્ર ઉપર દ્વેષ નથી હોતો. આનું કારણ એ છે કે જેમ ચારિત્ર મોક્ષસાધન છે તેમ સરોગચારિત્ર સ્વર્ગસાધન પણ છે. સ્વર્ગાદિની ઝંખનાવાળા જીવો ચારિત્રને સ્વર્ગાદિના સાધનરૂપે જુએ છે તથા સ્વર્ગાદિના સાધનરૂપે જ તેને સ્વીકારે છે અને પાળે છે, જીવનભરની પાપત્યાગવિષયક પ્રતિજ્ઞા પણ પોતાની મરજીથી નિભાવે છે. આમ, ઈષ્ટ સ્વર્ગાદિના સાધન તરીકે જણાતી ચારિત્રક્રિયામાં તો ઠેષ થવાની શક્યતા જ રહેતી નથી. મોક્ષને અભવ્ય વગેરે જીવો સ્વીકારતા જ નથી. તેમની દૃષ્ટિમાં જે ચીજ જ ન હોય તેના પ્રત્યે દ્વેષ તેમને કઈ રીતે થઈ શકે ? અજ્ઞાત વસ્તુ ઉપર કોઈને દ્વેષ નથી હોતો. શાસ્ત્રમાં બતાવેલ સ્વર્ગ જ તેમની દષ્ટિએ મોક્ષ છે. સ્વર્ગ વગેરે ઉપર તો તેમને રાગ જ છે. તેથી સ્વર્ગાદિસુખથી અભિન્નરૂપે જણાતા મોક્ષમાં તેમને દ્વેષ સંભવી ન શકે, પણ અભીષ્ટ સ્વર્ગાત્મક જણાતા મોક્ષ પ્રત્યે તેમને ભારોભાર રાગ જ હોય છે. જો શાસ્ત્રને ગુરુગમથી ભણે, શાસ્ત્રોક્ત મોક્ષનું સ્વરૂપ વિચારે તો સૂક્ષ્મબુદ્ધિવાળા સાધુવેશધારી અભવ્ય, દૂરભવ્ય વગેરે જીવો સ્વર્ગ કરતાં મોક્ષને જુદો સમજી પણ લે છે. પરંતુ “જો અત્યારે મોક્ષ ઉપર દ્વેષ કરીશ તો નવમા સૈવેયકના બદલે આઠમો, સાતમો કે છઠ્ઠો રૈવેયક મળશે. અથવા સાવ નિમ્ન કક્ષાનો સ્વર્ગ મળશે.' - આ પ્રકારના ભયથી કે અનિષ્ટ શંકાથી મોક્ષ ઉપર ત્યારે તે દ્રવ્યસાધુ દ્વેષ કરતો નથી. આમ નવમા રૈવેયકના સુખની કામનાવાળા અભવ્ય વગેરે જીવોને સાધ્વાચારપાલન દરમ્યાન કે સાધુજીવન દરમ્યાન મોક્ષ કે ચારિત્ર ઉપર દ્વેષ થતો નથી. તેથી જ તેમને નવમો રૈવેયક મળી શકે છે - આવું ઉપરોક્ત વિચારવિમર્શથી ફલિત થાય છે. (૧૩/૪) ગાથાર્થ :- મોક્ષ, મોક્ષના ઉપાય અને મોક્ષમાર્ગયાત્રી પ્રત્યે જેને દ્વેષ ન હોય તેનું જ ગુરુપૂજન વગેરે વ્યાજબી છે. (૧૩/૫) ૨. હૃસ્તા ‘પુર' ત્યશુદ્ધ: 8: | ૨. હસ્તાદ્રાઁ “નાથ્ય' ત્યશુદ્ધ: પાટ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358