Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 321
________________ ९०० मुक्तिद्वेषिणां गुरुपूजनादेर्न गुणरूपता द्वात्रिंशिका - १३/६ गुरुदोषवतः स्वल्पा सत्क्रियापि गुणाय न । भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिषेधनम् ।।६।। गुर्विति । गुरुदोषवतः अधिकदोषवतः स्वल्पा = स्तोका सत्क्रियाऽपि = सच्चेष्टापि गुणाय न भवति । यथा भौतहन्तुः = भस्मव्रतिघातकस्य तस्य = भौतस्य पदस्पर्शनस्य = ચરસङ्घट्टनस्य निषेधनं (=पदस्पर्शनिषेधनम् ) । कस्यचित् खलु शबरस्य कुतोऽपि प्रस्तावात् 'तपोधनानां पादेन स्पर्शनं महतेऽनर्थाय सम्पद्यत' इति श्रुतधर्मशास्त्रस्य कदाचिन्मयूरपिच्छैः प्रयोजनमजायत । यदाऽसौ निपुणमन्वेषमाणो न लेभे तदा श्रुतमनेन त ( ? ) था भौतसाधुसमीपे तानि सन्ति, ययाचिरे च तानि तेन तेभ्यः, परं न किञ्चिल्लेभे । ततोऽसौ शस्त्रव्यापारपूर्वकं 'तान्निगृह्य जग्राह तानि, ૮ (ચો.વિં.૧૪૭) રૂતિ ||૧૩/।। ननु मुक्तिद्वेषे सत्यपि गुर्वादिपूजनजन्यफले का क्षतिः ? इत्याशङ्कायामाह - ‘गुर्वि 'ति । अधिकदोषवतः सच्चेष्टिताऽपेक्षया बृहदपराधसमन्वितस्य । निषेधनं हन्तव्यान् भौतान् प्रतीत्येति शेषः। ग्रन्थकारः વાદરતિ- િિતિ। સ્માભિઃ પ્રાળું (દા.દ્વા.૨/૧૮,મા-૧,પૃ.૧૬૬) શિમિવમુવારણમ્। યવિરે च तानि मयूरपिच्छानि तेन शबरेण तेभ्यो भौतसाधुभ्यः । एवं मुक्तिद्वेषिणां गुरुदेवादिपूजनं गुणोऽपि ટીકાર્થ :- ગાથાર્થ સ્પષ્ટ હોવાથી તેના ઉપર મહોપાધ્યાયજી મહારાજે સંસ્કૃત વિવરણ કરેલ નથી. (૧૩/૫) = • = વિશેષાર્થ :- માત્ર મોક્ષ ઉપર અદ્વેષ હોય અને મોક્ષમાર્ગ ઉપર કે મોક્ષમાર્ગયાત્રી ઉપર દ્વેષ હોય તો પ્રસ્તુતમાં તેવો મુક્તિદ્વેષ ચાલે નહિ. મોક્ષના ઉપાયો પ્રત્યે કે મોક્ષમાર્ગના યાત્રી પ્રત્યે દ્વેષ એ મોક્ષદ્વેષરૂપે જ પરિણમે છે. માટે તે ત્રણેય પ્રત્યે દ્વેષ ન હોય તો જ મુક્તિદ્વેષ વાસ્તવિક કહેવાય. આવો મુક્તિઅદ્વેષ હોય તો જ ગુરુપૂજન, દેવપૂજન વગેરે પૂર્વસેવા કરવાનો અધિકાર મળે. મોક્ષ, મોક્ષમાર્ગ કે મોક્ષમાર્ગયાત્રી પ્રત્યે દ્વેષ હોય ત્યાં સુધી યોગની પૂર્વસેવા કરવાનો પણ વાસ્તવમાં અધિકાર મળી શકતો નથી. માટે મોક્ષમાર્ગ કે મોક્ષમાર્ગયાત્રી પ્રત્યે પણ દ્વેષ-અણગમો કે અરુચિ ન થઈ જાય તેની ખાસ સાવધાની રાખવી. આ કાર્ય વિષમ કળિકાળમાં અત્યંત કપરું છતાં પણ ખૂબ જ અગત્યનું છે આ વાત સાધકના ખ્યાલ બહાર રહેવી ન જોઈએ. (૧૩/૫) ગાથાર્થ :- મોટા દોષવાળા જીવની નાનકડી સક્રિયા પણ ગુણકારી થતી નથી. જેમ કે ભૌત ઋષિને હણનાર ભીલનો ભૌતચરણસ્પર્શ પરિહાર. (૧૩/૬) Jain Education International • ટીકાર્થ :- મોટા દોષવાળા જીવની નાનકડી સારી ક્રિયા પણ ગુણનો ઉઘાડ કરવા માટે નિમિત્ત બનતી નથી. જેમ કે ભસ્મવ્રતને ધારણ કરનાર ભૌત ઋષિને મારનાર ભીલે ભૌત મહર્ષિને પગ અડકી ન જાય તેની સાવધાની રાખી તે કાંઈ ગુણકારી ન બની. ઘટના એવી બની ગઈ કે કોઈક ભીલે કોઈક અવસરે ધર્મશાસ્ત્ર સાંભળ્યું કે ‘તપસ્વી મહાત્માઓને આપણો પગ અડકી જાય તે મોટા નુકશાન માટે થાય છે.’ એક વખત તેને મોરપીંછની જરૂર પડી. જ્યારે બીજે બધા જ સ્થાને સારી રીતે તપાસ કરવા છતાં પણ તેને મોરપીંછ ન મળ્યા ત્યારે તેણે સાંભળ્યું કે ભૌત સાધુ પાસે મોરપીંછા હોય છે. તેથી તેણે તેમની પાસે માંગ્યા, પરંતુ ત્યાંથી મોરપીંછ ન મળ્યા. ત્યારે તેણે શસ્રપ્રયોગપૂર્વક તે ભૌતસાધુનો નિગ્રહ કરીને બળાત્કારે મોરપીંછ લીધા. પરંતુ પોતાનો પગ તેમને અડી ન જાય તે માટે તેણે સાવધાની છુ. હસ્તાવશે ‘તાવન્નિ..' કૃતિ પાઠ: 1 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358