Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 323
________________ ૧૦ર • ર્ક્યુમેન્ટેડનુષ્ઠાનમે. • द्वात्रिंशिका-१३/८ एकमेव ह्यनुष्ठानं कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन भोजनाऽऽदिगतं यथा ।।८।। एकमेवेति । एकमेव 'ह्यनुष्ठानं देवतापूजनादि कर्तृभेदेन = चरमाऽचरमाऽऽवर्तगर्तजन्तुकर्तृकतया भिद्यते = विशिष्यते । सरुजेतरयोः सरोग-नीरोगयोः ५भोक्त्रोर्भेदेन (सरुतेजरभेदेन)। भोजनादिगतं = भोजन-पान-शयनादिगतं यथा अनुष्ठानं, एकस्य रोगवृद्धिहेतुत्वात्, अन्यस्य बलोपचायकत्वादिति । प्राधान्यम्, तत्सत्त्वे एव तदितरोपायाणां साफल्यात् । यथोक्तं अध्यात्मतत्त्वालोके → एवञ्च मोक्षाऽप्रतिकूलवृत्तिरवाद्युपायोऽभिहितेषु मुख्यः । यस्मिन् स्थितेऽन्येऽपि भवन्त्युपाया यत्राऽस्थिते व्यर्थ उपायરાશિઃ || ૯ (ન.તા. ર/૪૨) રૂતિ સારૂ/૭ી. ननु मुक्त्यद्वेषिकृतगुर्वादिपूजनान्मुक्तिद्वेपिकृतगुर्वादिपूजने कोऽपि भेदो न दृश्यते । ततः कथं તત્તમેઃ ? રૂત્વાશય યોવિન્યુ (યો.વિં.૧૫રૂ) સંવાદ્રમાદ- “મિતિ | મેવ દિ = વદર ङ्गस्वरूपत एकाऽऽकारमेव देवतापूजनादि = गुरु-देवादिपूजनादिकं अनुष्ठानं चरमाऽचरमावर्तगतजन्तुकर्तृकतया = चरमावर्ताऽचरमावर्तवर्तितया कारकजीवनानात्वेन विशिष्यते । उत्तरार्धेनोदाहरणमाह- 'सरुजे'ति । एकस्य = सरोगकृतभोजनादिकर्मणो रोगवृद्धिहेतुत्वात्, अन्यस्य = नीरोगकृतभोजनादिकर्मणः बलोपचायकत्वात् । फलभेदात् सरुजेतरकृतयोर्भोजनादिक्रिययोर्भेद: सिध्यति । तद्वदेव प्रकृतेऽपि अपार વિશેષાર્થ:- ગાથાર્થ સરળ હોવાથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગાથાનું સંસ્કૃત વિવરણ કરેલ નથી. મુક્તિદ્વેષ જીવતો રાખીને ગુરુપૂજન, દેવપૂજા વગેરે કરવાથી તેવો આધ્યાત્મિક લાભ નથી થતો જેવો આધ્યાત્મિક ગુણલાભ મુક્તિઅષથી થાય છે. ભોગતૃષ્ણાથી મુક્તિદ્વેષ ઊભો થાય છે. પણ મુક્તિઅદ્વેષ આવે એટલે મુક્તિષને તાણીને લાવનાર ભોગતૃષ્ણાસ્વરૂપ મોટો દોષ રવાના થાય છે. મુક્તિદ્વેષ રાખીને બહારથી ગુરુપૂજન, પ્રભુપૂજા વગેરે કરવાથી કાંઈ ભોગતૃષ્ણા કાયમ માટે રવાના થતી નથી. માટે મુક્તિઅદ્વેષ અને ગુરુપૂજનાદિ –આ બેમાંથી માત્ર એક જ ચીજ મેળવવાની વાત કદાચ આવીને ઊભી રહે તો મુક્તિઅષને પકડવામાં વધારે લાભ છે. મતલબ કે ગુરુપૂજન વગેરેની અવેજીમાં મુક્તિઅદ્વૈષ ચાલી શકે. પરંતુ મુક્તિઅષની અવેજીમાં ગુરુપૂજન વગેરે ન જ ચાલે. કેમ કે મુક્તિઅષથી વિશિષ્ટ કક્ષાનો આધ્યાત્મિક લાભ સંભવે છે કે જે કેવલ (= મુક્તિષયુક્ત) ગુરુપૂજનાદિથી શક્ય નથી.(૧૩/૭) ગાથાર્થ - કર્તા બદલવાથી એક જ અનુષ્ઠાન બદલાઈ જાય છે. જેમ કે રોગી અને નીરોગી માણસે કરેલ ભોજન આદિ ક્રિયા. (૧૩૮) હ સ્તંભેદથી ક્રિયાભેદ છે ટીકાર્થ :- દેવપૂજા વગેરે પ્રત્યેક અનુષ્ઠાન ચરમાવર્તી કે અચરમાવર્તી જીવ દ્વારા કરવામાં આવે એટલે બાહ્ય રીતે એક સરખી જ દેખાતી ક્રિયા હકીકતમાં બદલાઈ જાય છે. મતલબ કે ક્રિયા કરનાર બદલાઈ જવાથી ક્રિયા બદલાઈ જાય છે. જેમ કે ભોજન, જલપાન, શયન વગેરે ક્રિયા બાહ્ય રીતે સમાન દેખાતી હોવા છતાં રોગી માણસે કરેલી તે ક્રિયા કરતાં નીરોગી માણસે કરેલી તે ક્રિયા જુદી જ હોય છે. રોગી માણસે કરેલ ભોજનાદિ રોગની વૃદ્ધિમાં કારણ બને છે. જ્યારે નીરોગી માણસે 9. “અનુ..” ત્તિ દસ્તાવ પઢ: | ૨. રસ્તા ..વર્તમાનનુ' તિ વ8: | રૂ. ‘...óમ્' દત્તપ્રત પાઠ: | For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358