Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 301
________________ ८८२ • सर्वतन्त्रेषु बन्धयोग्यताऽङ्गीकारः • द्वात्रिंशिका-१२/३० 'दिदृक्षेति । पुरुषस्य प्रकृतिविकारान् द्रष्टुमिच्छा दिदृक्षा 'सैवेयमिति साङ्ख्याः । भवबीजम् इति शैवाः । अविद्या इति वेदान्तिकाः अनादिवासना इति सौगताः ।।२९।।। प्रत्यावर्त व्ययोऽप्यस्यास्तदल्पत्वेऽस्य सम्भवः । अतोऽपि श्रेयसां श्रेणी किं पुनर्मुक्तिरागतः।।३०।। ___ प्रत्यावर्तमिति । प्रत्यावर्तं = प्रतिपुद्गलावर्तं व्ययोऽपि = अपगमोऽपि अस्याः = योग्यतायाः, दोषाणां क्रमहासं विना भव्यस्य मुक्तिगमनाद्यनुपपत्तेः । एनामेव तन्त्रान्तरमताऽऽविष्करणेन समर्थयमान आह- 'दिदृक्षेति । सैव = दिदृक्षैव इयं = कर्मबन्धयोग्यता । 'जगत्सत्यमि'ति भ्रान्तिरूपा अविद्या इयं योग्यता इति वेदान्तिकाः । अनादिवासना = अनादिक्लेशरूपा वासना इति सौगताः । अविद्या सौगतानामपि सम्मता । तदुक्तं धम्मपदे → अविज्जा परमं मलं (ध.प.१८/९) इति । तदुक्तं योगबिन्दौ → 'दिदृक्षा-भववीजादिशब्दवाच्या तथा तथा । इष्टा चान्यैरपि ह्येपा मुक्तिमार्गाऽवलम्विभिः ।।' (यो.बि.१६९) इति । तद्विलये नैवात्मनः कर्मप्रकृतिपरिणतिः सम्भवति । यथोक्तं योगदृष्टिसमुच्चये → “दिदृक्षाद्यात्मभूतं तन्मुख्यमस्य निवर्तते । प्रधानादिनतेर्हेतुस्तदभावान्न तन्नतिः ।।' (यो.दृ.स.२००) 'न तन्नतिः = नैव प्रकृत्यपराऽभिधानप्रधानपरिणतिः' ।।१२/२९ ।। एवं सति यत्सिद्धं तदाह- 'प्रत्यावर्तमिति । प्रतिपुद्गलावर्तं नैकस्मिन्नेव चरमावर्ते इत्यर्थः, योग्यतायाः = आत्मनिष्ठकर्मवन्धयोग्यताया अपगमोऽपि व्यावृत्तिरूपः, अनपगमस्तावदस्त्येवेत्यपिशब्दार्थः, सुनीतितः स्थितः, दोषाणां क्रमहासं = क्रमिकलयं विना भव्यस्य = मुक्तिगमनाऽर्हस्य जीवस्य मुक्तिगमनाद्यनुपपत्तेः । अचरमावर्तकाले सहजमलस्य क्रमिकहान्यनङ्गीकारे मलाऽपगमस्यैवाऽनुपपत्तेः। न चैभने बौद्ध पडे ॥ योग्यता ४ स्वीयेस . (१२/२८) ટીકાર્ય - સાંખ્યમતે પ્રકૃતિના વિકારોને જોવાની પુરુષને જે ઈચ્છા થાય છે તે જ પ્રસ્તુત કર્મબંધયોગ્યતા છે. શૈવ લોકો જેને ભવબીજ કહે છે, વેદાન્તીઓ જેને અવિદ્યા કહે છે તથા બૌદ્ધો જેને અનાદિવાસના કહે છે તે પ્રસ્તુત કર્મબંધયોગ્યતા જ સમજવી. (૧૨/૨૯) | વિશેષાર્થ:- સાંખ્યમતે પ્રકૃતિના વિકાર બુદ્ધિ, અહંકાર, ઈન્દ્રિય વગેરે છે. તેને જોવાની ઈચ્છા પુરુષને = આત્માને થાય છે. એના લીધે જ પ્રકૃતિનું આધિપત્ય નિવૃત્ત થતું નથી. આવી સાંખ્યમાન્યતા આત્મગત કર્મબંધયોગ્યતાને જ જુદા શબ્દો દ્વારા સૂચિત કરે છે. તે જ રીતે બાકીના મતમાં સમજી લેવું. (૧૨/૨૯) છે દરેક પગલાવર્તમાં ર્મબંધયોગ્યતામાં ઘટાડો છે ગાથાર્થ :- દરેક પુદ્ગલાવર્તમાં કર્મબંધયોગ્યતા ઘટે છે. તે ઘટે તો મુક્તિનો અદ્વેષ સંભવે. મુક્તિ પ્રત્યેના અષથી પણ કલ્યાણોની પરંપરા પ્રાપ્ત થાય છે. મુક્તિરાગથી થતી કલ્યાણપરંપરાની તો શી पात ७२वी ? (१२/30) ટીકાર્ય - દરેક પુદ્ગલપરાવર્તકાળ દરમ્યાન આત્મગત કર્મબંધયોગ્યતા ઘટતી જાય છે. કારણ કે દોષોનો ક્રમસર ઘટાડો થયા વિના ભવ્ય જીવનું મોક્ષમાં જવું અસંગત થઈ જાય. આમ બંધયોગ્યતા १. हस्तादर्श 'सैवैय...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'प्रत्यावर्ते' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358