________________
८८२
• सर्वतन्त्रेषु बन्धयोग्यताऽङ्गीकारः • द्वात्रिंशिका-१२/३० 'दिदृक्षेति । पुरुषस्य प्रकृतिविकारान् द्रष्टुमिच्छा दिदृक्षा 'सैवेयमिति साङ्ख्याः । भवबीजम् इति शैवाः । अविद्या इति वेदान्तिकाः अनादिवासना इति सौगताः ।।२९।।। प्रत्यावर्त व्ययोऽप्यस्यास्तदल्पत्वेऽस्य सम्भवः । अतोऽपि श्रेयसां श्रेणी किं पुनर्मुक्तिरागतः।।३०।। ___ प्रत्यावर्तमिति । प्रत्यावर्तं = प्रतिपुद्गलावर्तं व्ययोऽपि = अपगमोऽपि अस्याः = योग्यतायाः, दोषाणां क्रमहासं विना भव्यस्य मुक्तिगमनाद्यनुपपत्तेः ।
एनामेव तन्त्रान्तरमताऽऽविष्करणेन समर्थयमान आह- 'दिदृक्षेति । सैव = दिदृक्षैव इयं = कर्मबन्धयोग्यता । 'जगत्सत्यमि'ति भ्रान्तिरूपा अविद्या इयं योग्यता इति वेदान्तिकाः । अनादिवासना = अनादिक्लेशरूपा वासना इति सौगताः । अविद्या सौगतानामपि सम्मता । तदुक्तं धम्मपदे → अविज्जा परमं मलं (ध.प.१८/९) इति । तदुक्तं योगबिन्दौ → 'दिदृक्षा-भववीजादिशब्दवाच्या तथा तथा । इष्टा चान्यैरपि ह्येपा मुक्तिमार्गाऽवलम्विभिः ।।' (यो.बि.१६९) इति । तद्विलये नैवात्मनः कर्मप्रकृतिपरिणतिः सम्भवति । यथोक्तं योगदृष्टिसमुच्चये → “दिदृक्षाद्यात्मभूतं तन्मुख्यमस्य निवर्तते । प्रधानादिनतेर्हेतुस्तदभावान्न तन्नतिः ।।' (यो.दृ.स.२००) 'न तन्नतिः = नैव प्रकृत्यपराऽभिधानप्रधानपरिणतिः' ।।१२/२९ ।।
एवं सति यत्सिद्धं तदाह- 'प्रत्यावर्तमिति । प्रतिपुद्गलावर्तं नैकस्मिन्नेव चरमावर्ते इत्यर्थः, योग्यतायाः = आत्मनिष्ठकर्मवन्धयोग्यताया अपगमोऽपि व्यावृत्तिरूपः, अनपगमस्तावदस्त्येवेत्यपिशब्दार्थः, सुनीतितः स्थितः, दोषाणां क्रमहासं = क्रमिकलयं विना भव्यस्य = मुक्तिगमनाऽर्हस्य जीवस्य मुक्तिगमनाद्यनुपपत्तेः । अचरमावर्तकाले सहजमलस्य क्रमिकहान्यनङ्गीकारे मलाऽपगमस्यैवाऽनुपपत्तेः। न चैभने बौद्ध पडे ॥ योग्यता ४ स्वीयेस . (१२/२८)
ટીકાર્ય - સાંખ્યમતે પ્રકૃતિના વિકારોને જોવાની પુરુષને જે ઈચ્છા થાય છે તે જ પ્રસ્તુત કર્મબંધયોગ્યતા છે. શૈવ લોકો જેને ભવબીજ કહે છે, વેદાન્તીઓ જેને અવિદ્યા કહે છે તથા બૌદ્ધો જેને અનાદિવાસના કહે છે તે પ્રસ્તુત કર્મબંધયોગ્યતા જ સમજવી. (૧૨/૨૯)
| વિશેષાર્થ:- સાંખ્યમતે પ્રકૃતિના વિકાર બુદ્ધિ, અહંકાર, ઈન્દ્રિય વગેરે છે. તેને જોવાની ઈચ્છા પુરુષને = આત્માને થાય છે. એના લીધે જ પ્રકૃતિનું આધિપત્ય નિવૃત્ત થતું નથી. આવી સાંખ્યમાન્યતા આત્મગત કર્મબંધયોગ્યતાને જ જુદા શબ્દો દ્વારા સૂચિત કરે છે. તે જ રીતે બાકીના મતમાં સમજી લેવું. (૧૨/૨૯)
છે દરેક પગલાવર્તમાં ર્મબંધયોગ્યતામાં ઘટાડો છે ગાથાર્થ :- દરેક પુદ્ગલાવર્તમાં કર્મબંધયોગ્યતા ઘટે છે. તે ઘટે તો મુક્તિનો અદ્વેષ સંભવે. મુક્તિ પ્રત્યેના અષથી પણ કલ્યાણોની પરંપરા પ્રાપ્ત થાય છે. મુક્તિરાગથી થતી કલ્યાણપરંપરાની તો શી पात ७२वी ? (१२/30)
ટીકાર્ય - દરેક પુદ્ગલપરાવર્તકાળ દરમ્યાન આત્મગત કર્મબંધયોગ્યતા ઘટતી જાય છે. કારણ કે દોષોનો ક્રમસર ઘટાડો થયા વિના ભવ્ય જીવનું મોક્ષમાં જવું અસંગત થઈ જાય. આમ બંધયોગ્યતા १. हस्तादर्श 'सैवैय...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'प्रत्यावर्ते' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org