Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
८८४ • योगिनां नवधात्वम् •
द्वात्रिंशिका-१२/३१ न चायमेव रागः स्यान्मृदुमध्याधिकत्वतः । तत्रोपाये च नवधा योगिभेदप्रदर्शनात् ।।३१।।
न चेति । न चायमेव = मुक्त्यद्वेष एव रागः स्यात् = मुक्तिरागो भवेदिति वाच्यम्। मृदुमध्याधिकत्वतः = जघन्यमध्यमोत्कृष्टभावात् । तत्र = मुक्तिरागे उपाये च = मुक्त्युपाये तेसु पवित्ती य तहा चित्ता पत्ताइसरिसिगा होइ । तस्संपत्ती पुकं गुरुसंजोगाइरूवं तु ।। तत्तो सुदेसणाईहिं होइ जा भावधम्मसंपत्ती । तं फलमिह विन्नेयं परमफलपसाहगं नियमा ।। बीजस्स वि संपत्ती जायइ चरिमंमि चेव परियट्टे । अच्चंतसुंदरा जं एसा वि तओ न सेसेसु ।।
6 (५/१-६) इत्थमावेदिता ।।१२/३०।।
मुक्त्यद्वेष-तद्रागयोरभेदमपाकर्तुमाह- 'न चेति । अभावे तारतम्याऽसम्भवात् मुक्तिरागस्य मुक्त्यद्वेषरूपत्वे मुक्तिरागस्य शास्त्रप्रसिद्धतारतम्याऽनुपपत्तेरित्याशयेनाह- जघन्य मध्यमोत्कृष्टभावात् = मुक्तिरागस्य शास्त्रे जघन्य-मध्यमोत्कृष्टत्वश्रवणात् । कथम् ? इत्याशङ्कायामाह- मुक्तिरागे मुक्त्युपाये चेति । उपायश्चात्र श्रद्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञालक्षणोऽवगन्तव्यः । अयमत्राशयः योगावतारद्वात्रिंशिकायां (भाग-५, पृ.१३२५) वक्ष्यमाणरीत्या पातञ्जलयोगदर्शने योगो द्विधा, सम्प्रज्ञातोऽसम्प्रज्ञातश्च । तत्राऽसम्प्रज्ञातोऽपि द्विविधः भवप्रत्यय उपायप्रत्ययश्च । 'भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् । श्रद्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञापूर्वक इतरेषामिति (यो.सू.१/१९-२०) योगसूत्रकारः । → 'ममायं योग एव परपुरुषार्थसाधनमि'ति प्रत्ययः = श्रद्धा, तस्याञ्च श्रद्धायामवसितायां वीर्यं = उत्साहो भवति, 'सर्वथा योगं सम्पादयिष्यामी'ति । एतादृशोत्साहेन तदा तदाऽनुप्ठेयानि योगाङ्गानि स्मर्यन्ते । तया च स्मृत्या सम्यगनुष्ठितसमाधेरध्यात्मप्रसादे सति ऋतम्भरा प्रज्ञोदेति। तत्पूर्वकः = तत्प्रज्ञापूर्वकोऽसम्प्रज्ञातसमाधिः इतरेषां = विदेहप्रकृतिलयेभ्योऽर्वाचीनानां योगिनां सिध्यति - (यो.सुधा.१/२०) इति योगसुधाकरे सदाशिवेन्द्रसरस्वती । ते चोपायाः प्राणिनां प्राक्संस्कारबलान्मृदु-मध्याऽधिमात्रभेदात् त्रिविधा भवन्ति । प्रकृते पातञ्जलयोगदर्श
વિશેષાર્થ :- દરેક પુદ્ગલ પરાવર્તમાં જીવગત કર્મબંધયોગ્યતા ન ઘટે તો એકાએક ચરમાવર્તમાં કાંઈ તે સર્વથા ઉચ્છેદ પામી ન શકે. માટે માનવું જ પડે કે અચરમાવર્તકાળમાં પણ દરેક પુગલપરાવર્તકાળમાં
જીવમાં કર્મ બાંધવાની યોગ્યતા અંશતઃ ઘટતી જાય છે. ચરમાવર્ત આવે ત્યાર સુધીમાં કર્મ બાંધવાની યોગ્યતામાં અમુક ચોક્કસ પ્રકારનો ઘટાડો થઈ ચૂક્યો હોય છે જેના પરિણામે મુક્તિઅદ્વેષ ગુણ જીવમાં પ્રગટી શકે છે. અચરમાવર્તકાળમાં સહજ મલનો ઘટાડો થવા છતાં એટલો ઘટાડો નથી થતો હોતો કે અચરમાવર્તમાં મુક્તિઅદ્વેષ ગુણ પ્રગટી શકે. બાકીની વિગત ટીકાર્યમાં સ્પષ્ટ છે. (૧૨૩૦).
હ મક્તિરાગ અને મુક્તિઅદ્વેષ બન્ને જુદા છે. ૪. ગાથાર્થ - મુક્તિઅષ જ મુક્તિરાગ નથી, કારણ કે મુક્તિરાગ મૂદુ, મધ્યમ અને અધિક પ્રમાણમાં હોય છે. મુક્તિરાગમાં અને ઉપાયમાં નવ પ્રકારે યોગીના ભેદો શાસ્ત્રમાં બતાવેલ છે. (૧૨/૩૧)
ટીકાર્થ :- “મુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ છે'- એમ કહેવું ન જોઈએ. કારણ કે મુક્તિરાગમાં મૃદુ = જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ – આવા ભેદ છે. આનું પણ કારણ એ છે કે મુક્તિરાગમાં અને મુક્તિ ઉપાયમાં નવ પ્રકારે યોગીઓના ભેદ શાસ્ત્રોમાં બતાવેલ છે. તે આ રીતે - (૧) જઘન્ય મુક્તિઉપાય - જઘન્ય સંવેગ १. हस्तादर्श 'रागतः' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ 'मुक्त्युपाये च' इति नास्ति ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358