Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
८९६
• प्रज्ञापनावृत्तिपरिष्कारः • द्वात्रिंशिका-१३/४ तदुक्तं- “अनेनाऽपि प्रकारेण द्वेषाऽभावोऽत्र तत्त्वतः । हितस्तु यत्तदेतेऽपि तथाकल्याणभागिनः ।।” (यो.बि.१४६) इति ।।३।। लाभाद्यर्थितयोपाये फले चाऽप्रतिपत्तितः। व्यापन्नदर्शनानां हि न द्वेषो द्रव्यलिङ्गिनाम् ।।४।।
यद्वा प्रज्ञापनावृत्त्यादौ ‘घृतं दहतीति न्यायेन क्रियायाः कारणत्वमुक्तं, इह तु 'घृतसहचरितोष्णता दहनव्यक्तिर्वा दहती'ति न्यायेन मुक्त्यद्वेषस्याऽखण्डद्रव्यश्रामण्यपरिपालनसहचरितस्य हेतुत्वमाविष्कृतमिति न कश्चिद् विरोधः यथाप्रयोजनं विविधनयानुसारित्वात् पारमेश्वरप्रवचनस्येति भावनीयम् । ___ ग्रैवेयकाऽऽप्तौ मुक्त्यद्वेषस्य कारणत्वे योगबिन्दुसंवादमाह- ‘अनेनाऽपी'ति । तद्वृत्तिस्त्वेवम् - ‘अनेनाऽपि प्रकारेण = लब्धिपूजाद्यर्थत्वरूपेण, किंपुनरितरथेत्यपिशब्दार्थः, द्वेषाऽभावः = मुक्त्यमत्सरः अत्र = द्रव्यश्रामण्ये तत्त्वतः = ऐदम्पर्यात् हितस्तु = हितः पुनः, न तु द्रव्यक्रियैव, यत् = यस्मात् कारणात् तत् = तस्मात् एतेऽपि = द्रव्यश्रामण्यभाजः किम्पुनस्तदन्य इत्यपिशब्दार्थः, तथाकल्याणभागिनः = ग्रैवेयकाद्युत्पत्तिरूपश्रेयःस्थानभाजनमिति (यो.बिं.१४६ वृ.) ।
यत्तु प्रज्ञापनावृत्तौ मलयगिरिसूरिभिः → मायिनः = उत्कटरागद्वेषा इत्यर्थः, ते च ते मिथ्यादृष्टयश्च = मायिमिथ्यादृष्टयः, तथारूपा उपपन्नकाः = मायिमिथ्यादृष्ट्युपपन्नकाः । तद्विपरीताः = अमायिसम्यग्दृष्ट्युपपन्नकाः । इह मायिमिथ्यादृष्ट्युपपन्नकग्रहणेन नवमग्रैवेयकपर्यन्ताः परिगृह्यन्ते - (प्र. पद१५/उ.१/९९८ वृत्ति) इत्येवं नवमग्रैवेयकोपपन्नमिथ्यादृष्टिसूत्कटराग-द्वेषवत्त्वमुक्तं तत्तु ओघतोऽनन्तानुबन्धिकषायोदयापेक्षयाऽवगन्तव्यम्, न तु मुक्तितदुपायादिगोचरोत्कटद्वेषापेक्षया, अन्यथा नवमग्रैवेयकोपपातानुपपत्तेरित्यवधेयम् ।।१३/३ ।।।
યોગબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે – આ રીતે લબ્ધિ-પૂજા વગેરેની અર્થિતાથી પણ દ્રવ્યચારિત્રમાં તાત્પર્યથી અદ્વેષ જ હિતકારી છે. કારણ કે તેના પ્રભાવથી દ્રવ્યચારિત્રવાળા અભવ્ય, સમકિતભ્રષ્ટ વગેરે જીવો રૈવેયક આદિ પ્રાપ્તિ સ્વરૂપ કલ્યાણના ભાગી બને છે. ૯ (૧૩/૩)
હ નવમવેયíપાદક મુક્તિઅદ્વેષ છે વિશેષાર્થ :- લબ્ધિ, યશ-કીર્તિ, રૈવેયક વગેરે ઉચ્ચકક્ષાના દેવલોક વગેરેની પ્રાપ્તિનું મજબૂત સાધન દ્રવ્યચારિત્રપાલન છે - આવો નિર્ણય કોઈ પણ રીતે થઈ ગયા પછી તે ફળની દઢ કામનાથી દ્રવ્યચારિત્રપાલન કરી, નિયાણ કરીને નવમો ગ્રેવેયક વગેરે ફળ નિતવ, અભવ્ય, અચરમાવર્તી વગેરે જીવો મેળવે છે. તેમાં દ્રવ્યચારિત્રપાલન કરતાં વધુ મહત્ત્વનો ફાળો મુક્તિઅદ્વેષ ગુણનો છે. મુક્તિદ્વેષ કે મુક્તિસાધનષ હોય તો દ્રવ્યચારિત્ર ઉગ્ર રીતે પાળવા છતાં નવમો ગ્રેવેયક મળી ન જ શકે. આથી भुस्तिमद्वेष सुध पडु २४ लाम.. मने महत्वनो छ - मेम सिद्ध थाय छे. (१3/3)
ત્યારે મુક્તિદ્વેષ કેમ નથી હોતો ? તે વાતની સિદ્ધિ કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે
ગાથાર્થ :- સમકિતભ્રષ્ટ દ્રવ્યચારિત્રધરોને ચારિત્ર વગેરે મુક્તિઉપાયમાં દ્વેષ ન થવાનું કારણ એ છે કે ચારિત્રાદિથી થનારા સ્વર્ગાદિ બાહ્યલાભ વગેરેનો તે અર્થી છે, ઈચ્છુક છે. તથા મોક્ષને તો તે मानतो ४ नथी. भाटे तभi ५ तेने द्वेष नथी. (१3/४)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org