Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 298
________________ • बन्धयोग्यत्वाभावस्य सामग्रीविरहप्रयुक्तता • ८७९ ___योग्यतां तु फलोन्नेयां = फलबलकल्पनीयां तद्दषणं न बाधते 'तत्र कुतो न योग्यता?' इत्यत्र फलाऽभावस्यैवोत्तरत्वात् । = कर्मवन्धो मुक्तस्य आत्मन इति चेत् ? अत्रोच्यते, किं कर्मबन्धापत्तिकालात् प्राक् अबन्धे = कर्मबन्धविरहे एव नियामकं = शासकम् ? योग्यताक्षयं = योग-कपायलक्षण-कर्मबन्धयोग्यताध्वंसं विना नास्ति तत्राऽपरं नियामकमित्यर्थः । न च यथा योग्यतानङ्गीकारपक्षे 'मुक्तात्मनि कथं न प्राक्कर्मबन्धः?' इति पर्यनुयोगवत् योग्यताभ्युपगमपक्षेऽपि 'मुक्तात्मनि कथं न योग्यता ?' इति पर्यनुयोगस्तुल्य एवेति वक्तव्यम्, कर्मबन्धयोग्यतायाः कर्मबन्धलक्षणफलबलकल्पनीयत्वात् । अत एव फलबलकल्पनीयां = कर्मबन्धलक्षणफलान्वय-व्यतिरेकसूचितव्याप्त्यनुमेयां आत्मगतां कर्मबन्धसम्बन्धिनी योग्यतां तुः प्राक्कर्मबन्धाऽभावाऽपेक्षया विशेषद्योतनार्थः, तद्दषणं उक्तपर्यनुयोगाऽसमाधानलक्षणं न बाधते, 'तत्र = अयोगिकेवलिगुणस्थानके मुक्तात्मनि वा कुतो न योग्यता = कर्मबन्धयोग्यता ?' इत्यत्र पर्यनुयोगे फलाऽभावस्यैव = कर्मबन्धलक्षणफलविरहस्यैव उत्तरत्वात् । प्रागबन्धस्य मुक्तात्मनि नूतनकर्मवन्धाऽभाव प्रति निमित्तत्वाऽभ्युपगमे अयोगिकेवलिगुणस्थानकप्रथमक्षण एव कर्मबन्धाऽऽपत्तिः, तदव्यवहितपूर्वक्षणे कर्मबन्धस्य तन्मते अपि सत्त्वात् ।। वस्तुतस्तु मुक्तात्मनि योग-कषायपरिणतिलक्षणाया योग्यताया विरहोऽपि न कर्मवन्धलक्षणफलस्य विरहेण कल्पनीयः किन्तु तत्सामग्रीविरहेणैवेति नान्योऽन्याश्रयप्रसङ्ग इति ध्येयम् । किञ्च योग्यतामन्तरेणापि संसारिणां कर्मबन्धः स्वीक्रियते तदा मुक्तात्मन्यपि सोऽस्तु, उभयत्राऽपि योग्यताविरहस्याऽविशेषात् । न च तत्र सोऽस्ति । अतः तत्र योग्यताविरहोऽनाविल एव । यथोक्तं योगबिन्दौ → तदन्यकर्मविरहात् न चेत्तद्बन्ध इष्यते । तुल्ये तद्योग्यताऽभावे ननु किं तेन चिन्त्यताम् ?।। तस्मादवश्यमेष्टव्या स्वाभाविक्येव योग्यता । तस्याऽनादिमती सा च मलनान्मल उच्यते ।। 6 (यो.बिं.१६७-१६८) इति । સિવાય બીજો કોઈ નથી. (અર્થાત્ શૈલેશીકરણ દ્વારા સંપૂર્ણ યોગનિરોધ થયેલ હોવાના લીધે ૧૪મા ગુણઠાણે કર્મબંધ થતો નથી. કષાય ન હોવાથી સાંપરાયિક કર્મબંધ ૧૪મા ગુણઠાણે નથી થતો. આમ યોગ અને કષાય સ્વરૂપ કર્મબન્ધયોગ્યતા નષ્ટ થવાથી ૧૪માં ગુણસ્થાનકે કર્મબંધ નથી થતો. આમ જ પૂર્વપક્ષીએ કહેવું પડશે. માટે કર્મબંધ પ્રત્યે જીવત્વ નહિ પણ આત્મગત યોગ-કષાયસ્વરૂપ યોગ્યતાને જ કર્મબંધનું નિમિત્ત માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ પૂર્વપક્ષી પાસે પણ નથી જ રહેતો. એવું ફલિત થાય છે.) જો અહીં પૂર્વપક્ષી એવી સમસ્યા રજુ કરે કે – ૧૪માં ગુણસ્થાનકે અથવા મોક્ષમાં શા માટે કર્મબન્ધ યોગ્યતા નથી ? હું તો આ સમસ્યા યોગ્યતાને નડતરરૂપ બનતી નથી. કારણ કે યોગ્યતા તો ફલબલગમ્ય છે. જ્યાં કર્મબંધ થતો હોય ત્યાં કર્મબંધની યોગ્યતા છે. તથા જ્યાં જ્યારે કર્મબંધ થતો ન હોય ત્યાં ત્યારે કર્મબંધની યોગ્યતા નથી હોતી. આમ કર્મબંધસ્વરૂપ ફળ દ્વારા આત્મગત કર્મબંધયોગ્યતા જાણી શકાય છે. તેથી “૧૪માં ગુણઠાણે કે મોક્ષમાં કર્મબંધયોગ્યતા કેમ નથી ?” આ પ્રશ્નનો જવાબ એ છે કે ત્યાં કર્મબંધ થતો ન હોવાના કારણે ત્યાં કર્મબંધયોગ્યતા નથી – એવું જાણી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358