________________
• बन्धयोग्यत्वाभावस्य सामग्रीविरहप्रयुक्तता •
८७९ ___योग्यतां तु फलोन्नेयां = फलबलकल्पनीयां तद्दषणं न बाधते 'तत्र कुतो न योग्यता?' इत्यत्र फलाऽभावस्यैवोत्तरत्वात् । = कर्मवन्धो मुक्तस्य आत्मन इति चेत् ? अत्रोच्यते, किं कर्मबन्धापत्तिकालात् प्राक् अबन्धे = कर्मबन्धविरहे एव नियामकं = शासकम् ? योग्यताक्षयं = योग-कपायलक्षण-कर्मबन्धयोग्यताध्वंसं विना नास्ति तत्राऽपरं नियामकमित्यर्थः । न च यथा योग्यतानङ्गीकारपक्षे 'मुक्तात्मनि कथं न प्राक्कर्मबन्धः?' इति पर्यनुयोगवत् योग्यताभ्युपगमपक्षेऽपि 'मुक्तात्मनि कथं न योग्यता ?' इति पर्यनुयोगस्तुल्य एवेति वक्तव्यम्, कर्मबन्धयोग्यतायाः कर्मबन्धलक्षणफलबलकल्पनीयत्वात् । अत एव फलबलकल्पनीयां = कर्मबन्धलक्षणफलान्वय-व्यतिरेकसूचितव्याप्त्यनुमेयां आत्मगतां कर्मबन्धसम्बन्धिनी योग्यतां तुः प्राक्कर्मबन्धाऽभावाऽपेक्षया विशेषद्योतनार्थः, तद्दषणं उक्तपर्यनुयोगाऽसमाधानलक्षणं न बाधते, 'तत्र = अयोगिकेवलिगुणस्थानके मुक्तात्मनि वा कुतो न योग्यता = कर्मबन्धयोग्यता ?' इत्यत्र पर्यनुयोगे फलाऽभावस्यैव = कर्मबन्धलक्षणफलविरहस्यैव उत्तरत्वात् । प्रागबन्धस्य मुक्तात्मनि नूतनकर्मवन्धाऽभाव प्रति निमित्तत्वाऽभ्युपगमे अयोगिकेवलिगुणस्थानकप्रथमक्षण एव कर्मबन्धाऽऽपत्तिः, तदव्यवहितपूर्वक्षणे कर्मबन्धस्य तन्मते अपि सत्त्वात् ।।
वस्तुतस्तु मुक्तात्मनि योग-कषायपरिणतिलक्षणाया योग्यताया विरहोऽपि न कर्मवन्धलक्षणफलस्य विरहेण कल्पनीयः किन्तु तत्सामग्रीविरहेणैवेति नान्योऽन्याश्रयप्रसङ्ग इति ध्येयम् ।
किञ्च योग्यतामन्तरेणापि संसारिणां कर्मबन्धः स्वीक्रियते तदा मुक्तात्मन्यपि सोऽस्तु, उभयत्राऽपि योग्यताविरहस्याऽविशेषात् । न च तत्र सोऽस्ति । अतः तत्र योग्यताविरहोऽनाविल एव । यथोक्तं योगबिन्दौ → तदन्यकर्मविरहात् न चेत्तद्बन्ध इष्यते । तुल्ये तद्योग्यताऽभावे ननु किं तेन चिन्त्यताम् ?।। तस्मादवश्यमेष्टव्या स्वाभाविक्येव योग्यता । तस्याऽनादिमती सा च मलनान्मल उच्यते ।।
6 (यो.बिं.१६७-१६८) इति । સિવાય બીજો કોઈ નથી. (અર્થાત્ શૈલેશીકરણ દ્વારા સંપૂર્ણ યોગનિરોધ થયેલ હોવાના લીધે ૧૪મા ગુણઠાણે કર્મબંધ થતો નથી. કષાય ન હોવાથી સાંપરાયિક કર્મબંધ ૧૪મા ગુણઠાણે નથી થતો. આમ યોગ અને કષાય સ્વરૂપ કર્મબન્ધયોગ્યતા નષ્ટ થવાથી ૧૪માં ગુણસ્થાનકે કર્મબંધ નથી થતો. આમ જ પૂર્વપક્ષીએ કહેવું પડશે. માટે કર્મબંધ પ્રત્યે જીવત્વ નહિ પણ આત્મગત યોગ-કષાયસ્વરૂપ યોગ્યતાને જ કર્મબંધનું નિમિત્ત માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ પૂર્વપક્ષી પાસે પણ નથી જ રહેતો. એવું ફલિત થાય છે.)
જો અહીં પૂર્વપક્ષી એવી સમસ્યા રજુ કરે કે – ૧૪માં ગુણસ્થાનકે અથવા મોક્ષમાં શા માટે કર્મબન્ધ યોગ્યતા નથી ? હું તો આ સમસ્યા યોગ્યતાને નડતરરૂપ બનતી નથી. કારણ કે યોગ્યતા તો ફલબલગમ્ય છે. જ્યાં કર્મબંધ થતો હોય ત્યાં કર્મબંધની યોગ્યતા છે. તથા જ્યાં જ્યારે કર્મબંધ થતો ન હોય ત્યાં ત્યારે કર્મબંધની યોગ્યતા નથી હોતી. આમ કર્મબંધસ્વરૂપ ફળ દ્વારા આત્મગત કર્મબંધયોગ્યતા જાણી શકાય છે. તેથી “૧૪માં ગુણઠાણે કે મોક્ષમાં કર્મબંધયોગ્યતા કેમ નથી ?” આ પ્રશ્નનો જવાબ એ છે કે ત્યાં કર્મબંધ થતો ન હોવાના કારણે ત્યાં કર્મબંધયોગ્યતા નથી – એવું જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org