________________
८७८
• जीवत्वलक्षणा कर्मबन्धयोग्यता नास्ति • द्वात्रिंशिका-१२/२८ प्रागबन्धान्न 'बन्धश्चेत् किं तत्रैव नियामकम् । योग्यतां तु फलोन्नेयां बाधते दूषणं न तत् ।।२८।।
'प्रागिति । प्राक् = पूर्वं अबन्धाद् = बन्धाऽभावात् जीवत्वरूपाऽविशेषेऽपि न बन्धो मुक्तस्य चेत् ? किं तत्रैव = प्रागबन्धे एव नियामकं ? योग्यताक्षयं विना । अनादिमानपि ह्येष बन्धत्वं नाऽतिवर्तते । योग्यतामन्तरेणाऽपि भावेऽस्याऽतिप्रसङ्गता ।। एवञ्चाऽनादिमान् मुक्तो योग्यताविकलोऽपि हि । बध्येत कर्मणा न्यायात् तदन्याऽमुक्तवृन्दवत् ।।
૯ (ચો.વિં.૧૬૪-૦૬-૧૬૬) રૂતિ ૫૧૨/૨૭ પી. आक्षेप-परिहाराभ्यां योग्यतां साधयति- 'प्रागि'ति ।
ननु कर्मवन्धाऽऽपत्तिकालात् प्राक् = शैलेशीदशायां बन्धाऽभावात् = अयोगिकेवलिजीवाऽनुयोगिककर्मप्रतियोगिकसंयोगविशेषलक्षणबन्धस्य मुक्तजीवगतनूतनकर्मबन्धं प्रति ऋजुसूत्रनयानुगृहीताभिप्रायेण कारणीभूतस्य विरहात् जीवत्वरूपाऽविशेषेऽपि = संसारिवत् मुक्तेषु जीवत्वस्याऽभिन्नत्वेऽपि न बन्धः બાંધવાની યોગ્યતા ધરાવે છે. એવું શાના આધારે માની શકાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે આત્મામાં રહેલ મન, વચન, કાયાની પ્રવૃત્તિસ્વરૂપ યોગ અને ક્રોધ, માન આદિ કષાય એ જ આત્મગત કર્મબંધયોગ્યતા છે. તેમ કહેવાનું કારણ એ છે કે યોગ અને કષાય જેમ જેમ વધે તેમ તેમ કર્મબંધ વધે છે અને તે બન્ને જેમ જેમ ઘટે તેમ તેમ કર્મબંધ ઘટે છે. જેની વૃદ્ધિનહાનિ અનુસારે કર્મબંધની વૃદ્ધિનહાનિ થાય તેને જ કર્મબંધયોગ્યતા સ્વરૂપે કે આત્મમલરૂપે ઓળખાવી શકાય. એકેન્દ્રિય જીવમાં કર્મબંધ સૌથી ઓછો થાય છે, કારણ કે તેની પાસે યોગ અને કષાય અત્યંત મંદ-અલ્પ છે. જ્યારે પંચેન્દ્રિય જીવ સૌથી વધારે કર્મ બાંધી શકે છે, કારણ તેની પાસે યોગ અને કષાય સૌથી વધારે બળવાન સંભવી શકે છે. તેથી યોગ-કષાયને આત્મમલસ્વરૂપે કે કર્મબંધયોગ્યતારૂપે ઠરાવવા વધારે વ્યાજબી છે.
પરંતુ આત્મત્વ કે જીવત્વને જ આત્મમલસ્વરૂપે કે કર્મબંધયોગ્યતારૂપે સ્વીકારી ન શકાય. કારણ કે સંસારી કે મુક્ત-તમામ જીવોમાં આત્મત્વ કે જીવત્વ તો સમાન જ છે, હાજર જ છે. તેથી તેને આત્મમલરૂપે કે કર્મબંધયોગ્યતારૂપે સ્વીકારવાનો અર્થ એ થાય છે કે જ્યાં આત્મત્વ કે જીવત્વ હોય ત્યાં કર્મબંધયોગ્યતા રહેલી છે. આત્મત્વ-જીવત્વ તો સિદ્ધાત્મામાં પણ રહેલ છે. તેથી તેમને પણ કર્મ બંધાય છે - એવું માનવું પડે. પરંતુ આ વાત કોઈને પણ માન્ય નથી. માટે જીવત્વ કે આત્મત્વના બદલે યોગ-કષાયને આત્મમલરૂપે કે કર્મબંધયોગ્યતારૂપે માનવા ઉચિત છે. (૧૨/૨૭)
ગાથાર્થ :- “પહેલાં બંધ ન થતો હોવાથી મોક્ષમાં બંધ થતો નથી એમ કહેવું વ્યાજબી નથી. કેમ કે તેમાં જ નિયામક શું છે ? ફળબલગમ્ય યોગ્યતાને તે દૂષણ નડતું નથી. (૧૨/૨૮)
ટીકાર્થ :- (જીવત્વને કર્મબંધ પ્રત્યે નિમિત્ત માનનારા વિદ્વાનો કર્મમુક્ત જીવમાં જીવત્વ હોવા છતાં કર્મબંધ થવાની સમસ્યાનું નિરાકરણ કરવા માટે એમ કહે છે કે) – ‘પૂર્વે = ૧૪મા ગુણઠાણે કર્મબંધ ન થતો હોવાથી જીવત્વ હોવા છતાં પણ મુક્ત જીવને કર્મબંધ થતો નથી.' ૯ (મતલબ એ છે કે પૂર્વકાલીન કર્મબંધ ઉત્તરકાલીન કર્મબંધ પ્રત્યે કારણ છે. અયોગી કેવલીગુણસ્થાનકે કર્મ બંધાતા નથી. માટે મોક્ષમાં પણ કર્મબંધ થઈ ન શકે. જીવત્વ ભલે ને હાજર હોય ! આમ પૂર્વપક્ષનો અભિપ્રાય છે. પરંતુ, આ વાત બરાબર નથી. કારણ કે અયોગી ગુણસ્થાનકે જ કર્મબંધ ન થવામાં નિયામક કોણ છે? એનો જવાબ કર્મબન્ધયોગ્યતાક્ષય 9. દસ્તાર વધયોદ્યતત' ત્રશુદ્ધ: 8: ૧ ૨. હસ્તવિ ‘નિયામ:' ફુટ્યદ્ધિ: 8: | રૂ. દસ્તાવ “નવરિ ...' શુદ્ધ: TS: | મુદ્રિતતો “નવ વિશેus...' ડુત્યશુદ્ધ. પટિ: |
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org