Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• મૃતિસ્વસ્મરણમ્ •
७५१ वृत्तिर्निद्रा" (यो.सू. १-१०) । इयं च जागरे = जाग्रदवस्थायां स्मृतिदर्शनात् = 'सुखमहमस्वाप्स' इति स्मृत्यालोचनात् सुखादिविषया वृत्तिः, स्वापकाले सुखाऽननुभवे तदा तत्स्मृत्यनुपपत्तेः ।।५।। तथानुभूतविषयाऽसम्प्रमोषः स्मृतिः स्मृता। आसां निरोधः शक्त्याऽन्तःस्थितिर्हेतौ बहिर्हतिः।।६।। ___तथेति । तथाऽनुभूतविषयस्य = प्रमाण-विपर्यय-विकल्प-निद्रानुभूतार्थस्य असम्प्रमोषः = लम्बनं = विषयो यस्याः सा वृत्तिर्निद्रा । वृत्तिपदस्याऽनुवर्तमानस्योच्चारणं 'ज्ञानाऽभावो निद्रा' इति मतनिरासार्थम् । तथाहि- उत्थितस्य ‘सुखमहमस्वाप्समिति स्मरणं बुद्धिसत्त्वसचिवतमोविपयं तदनुभवं कल्पयति । 'दुःखमहमस्वाप्समिति स्मरणं रजस्तमोविषयं तदनुभवं कल्पयति । 'गाढमूढमहमस्वाप्समिति केवलतमोविषयं स्मरणं तदनुभवं कल्पयति । स चाऽनुभवो बुद्धिधर्मो निद्रा। सा चैकाग्रवृत्तिकल्पाऽपि तामसत्वाद्योगार्थिना निरोद्धव्या - (यो.सू. १/१० म.प्र.) इति मणिप्रभाकृत्। स्वापकाले सुखाऽननुभवे = सुखविषयकानुभवाऽभावेऽभ्युपगम्यमाने सति तदा जाग्रदवस्थायां तत्स्मृत्यनुपपत्तेः = सुखस्मरणाऽसङ्गतेः, स्मृतेरनुभवजन्यसंस्कारजन्यत्वनियमात् ।।११/५।।
पञ्चमी वृत्तिमाह- 'तथेति । प्रमाण-विपर्यय-विकल्प-निद्राऽनुभूतार्थस्य = प्रमाणादिवृत्तिचतुष्टयाજાગ્યા પછી “હું સુખેથી સુતો આ પ્રમાણે સ્મૃતિ થાય છે. જો તે વૃત્તિને સુખાદિવિષયક માનવામાં ન આવે તો તેવી સ્મૃતિ થઈ ન શકે. કારણ કે જે અનુભવનો વિષય ન હોય તેનું સ્મરણ થઈ ન શકે. માટે નિદ્રાસ્વરૂપ વૃત્તિનો વિષય સુખાદિ છે- એમ માનવું જરૂરી છે.(૧૧/૫)
વિશેષાર્થ :- જાગૃત અને સ્વપ્રદશા-આ બન્નેનું જે કારણ હોય તેવી વૃત્તિ ભાવપ્રત્યય કહેવાય છે. અર્થાત્ ઘટાદિઆકારરૂપ અંતઃકરણની વૃત્તિ એ ભાવપ્રત્યય છે. આ ભાવપ્રત્યયાત્મક વૃત્તિના અભાવનું કારણ = પ્રત્યય પ્રચૂર તમસ્તત્ત્વ છે. તેને વિષય બનાવનારી વૃત્તિ = વાસના એટલે નિદ્રા. શક્તિરૂપે અંતઃકરણમાં ઘટાદિઆકારસ્વરૂપ વૃત્તિઓ અંતર્મુખતયા વિલીન થઈ ગયેલ હોવાથી નિદ્રામાં તેનું જ્ઞાન નથી હોતું. પરંતુ તેની વાસના (સંસ્કાર) હોય છે. તેથી અભાવપ્રત્યયઆલંબનવાળી વાસનાને નિદ્રા કહેલ છે. બાહ્ય ઘટાદિ પદાર્થનો બોધ કરવા માટે અંતઃકરણ ઈન્દ્રિય દ્વારા બહાર નીકળીને અર્થાકારવૃત્તિમત્ બને છે. જ્યારે સુખાદિ આંતર પદાર્થમાં અંતઃકરણ બહાર નીકળતું નથી. પરંતુ આંતર પદાર્થોમાં સીધી જ સુખાદિકારક વૃત્તિ થઈ જાય છે. સ્વાવસ્થામાં પહેલાં વિષય આવે છે. તેથી વિયાકારવૃત્તિ થાય છે. ત્યાર પછી સુખાદિવૃત્તિ થાય છે. જ્યારે નિદ્રામાં સીધેસીધી જ સુખાદિઆકારસ્વરૂપ વૃત્તિ થવાથી તેમાં સુખ-દુઃખ-મોહનું ભાન થઈ શકે છે. તેથી તે નિદ્રા સુખાદિવિષયક કહેવાય. આ માનવું જરૂરી છે. આનું કારણ એ છે કે જાગ્યા બાદ “અત્યંત સુખેથી ઉંઘ આવી' - આ પ્રમાણે પ્રતીતિ-સ્મરણ થાય છે. નૈયાયિકમતે ઉંઘમાં સુખાદિનું ભાન થતું નથી. જ્યારે પાતંજલ યોગદર્શનકાર ઉપરોક્ત મૃતિના બળથી નિદ્રામાં સુખાદિનું ભાન માને છે. અન્યથા તેવી સ્મૃતિ અસંગત થઈ જાય.(૧૧/૫)
હ વૃત્તિનિરોધની સમજણ છે ગાથાર્થ - ચોક્કસ પ્રકારે અનુભવ થયેલા વિષયની બુદ્ધિમાં ઉપસ્થિતિ થવી તે સ્મૃતિ કહેવાય છે. આ પાંચેય વૃત્તિઓનું પોતાના કારણમાં શક્તિરૂપે રહેવું અને બહારમાં ન જવું-આ બન્ને ચીજવૃત્તિનિરોધ કહેવાય છે.(૧૧/૬)
ટીકાર્થ:- પ્રમાણ, ભ્રમ, વિકલ્પ અને નિદ્રામાં જેનો અનુભવ થયેલો છે તે વિષયની સંસ્કાર ૨. દસ્તાવ “મૃતા' હું નાસ્તિ | ૨. દસ્તાદ્રાઁ “વૈ..' શુદ્ધ: પાઠ: | રૂ. મુદ્રિતપ્રત ‘નિવા' ત્યશુદ્ધ: પાટ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org