Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 295
________________ ८७६ नानाशास्त्रानुसारेण मलनिरूपणम् द्वात्रिंशिका - १२/२७ मलस्तु 'योग्यता योग-कषायाख्याऽऽत्मनो मता । अन्यथाऽतिप्रसङ्गः स्याज्जीवत्वस्याऽविशेषतः ।। २७ ।। 'मस्त्विति । मलस्तु योगकषायाख्या आत्मनो योग्यता मता I • • (सं.नि.१ ।१ ।७/३/६३-पृ.४६) इति तृष्णासूत्रं “ इच्छाय बज्झती लोको इच्छाविनयाय मुच्चति । इच्छाय विप्पहानेन, सब्वं छिन्दति बन्धन "न्ति ।। ← ( सं .नि.१/१/७/९/६९ /पृ.४७) इति इच्छासूत्रं च व्याख्यातम् । सत्संस्कार-सुमतिनाशकतया मुक्तिद्वेषो वैदिकतन्त्रस्थाऽपुनर्बन्धकानामपि परिहार्यतयैवाऽभिमतः; → न संस्कृतं प्रमिमीतः ← (ऋ. वे. ५/७६/२) सुमतिं न जुगुक्षतः ← (ऋ. वे. ८/३१/७) इति ऋग्वेदवचनयोः अन्यथानुपपत्तेः । प्रमिमीतः = नाशयत इत्यर्थः, जुगुक्षतः = छादयत इत्यर्थः ।।१२ / २६ ।। योगबिन्दुवृत्ति(यो.बिं.१६५ पृ.) कृन्मताऽनुसारेण मलं व्याख्यानयति- 'मल' इति । मलस्तु = आत्ममलस्तु योग-कषायाख्या मनःप्रभृतियोगत्रिक - क्रोधादिकषायचतुष्कपरिणतिरूपा आत्मनो योग्यता कर्मप्रकृति-प्रदेश-स्थिति-रसबन्धनिमित्तता मता पूर्वाचार्यै:, यथोक्तं शतकाभिधानपञ्चमकर्मग्रन्थे देवेन्द्रसूरिभिः → जोगा पयडि-पएसं ठिइ- अणुभागं कसायाओ ← (श. क. ९६ ) इति । पञ्चसङ्ग्रहेऽपि श्रीचन्द्रमहत्तराचार्येण पयडी - पएसबंधा जोगेहिं, कसायओ इयरे ← (पं.सं. भा. १ / द्वा.४/गा.२०- पृ.१८६) इत्युक्तम् । 'सर्वासां कर्मप्रकृतीनां प्रकृतिबन्धः प्रदेशबन्धश्च योगेभ्यो भवति । तत्र प्रकृतिर्ज्ञानावरणीयत्वादिकः स्वभावविशेषः, प्रदेशाः = कर्मपरमाणवः । तथेतरौ स्थितिबन्धाऽनुभागबन्धौ कषायतः = कषायेभ्यो भवतः' इति तद्वृत्ती श्रीमलयगिरिसूरिः । प्रकृति - प्रदेशबन्धौ योगवैचित्र्याद्विचित्रौ भवतः, स्थिति-रसबन्ध कषायवैचित्र्याद्विचित्रौ भवत इत्यन्वय-व्यतिरेकाभ्यां तयोस्तत्र हेतुता सिध्यतीति श्रीचन्द्रमहत्तराचार्याशयः । एतेन जोगा पयडिपदेसा ठिदि- अणुभागा कसायदो होंति ← (बृ.न. च. १५५) इति बृहन्नयचक्रवचनमपि व्याख्यातम् । = વિશેષાર્થ :- મહામિથ્યાત્વ તીવ્ર ભોગાસક્તિ પેદા કરાવે છે, જેના પરિણામે જીવને મોક્ષ ઉપર દ્વેષ થાય છે. મહામિથ્યાત્વ રવાના થતાં, અનાદિ સહજમલનું જોર ઘટતાં,તીવ્ર ભોગાસક્તિ રવાના થાય છે. તેના પરિણામે મુક્તિદ્વેષ પણ આપમેળે પલાયન થાય છે. મુક્તિરાગજનક સામગ્રી ન હોવાથી, ચરમાવર્તમાં પ્રવેશ કરવા છતાં પણ, હજુ સુધી મુક્તિઝંખના ખરા અર્થમાં ભલે જીવમાં પ્રગટેલી ન હોય. પરંતુ મોક્ષદ્વેષસંપાદક અનિવર્તનીય અજ્ઞાનસ્વરૂપ મહામિથ્યાત્વ ન હોવાના કારણે મોક્ષદ્વેષ યોગની પૂર્વસેવા કરનાર જીવમાં હોતો નથી. (૧૨/૨૬) * મલસ્વરૂપ મીમાંસા છ સહજ મલની અલ્પતાથી ભવતૃષ્ણા રવાના થાય છે આ બાબત આપણે ૨૬મી ગાથામાં સમજી ગયા. પરંતુ સહજમલ એટલે શું ? આ પ્રશ્ન તો વણઉકેલ્યો જ રહી જાય છે. તેથી તેના ઉકેલ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે ગાથાર્થ :- મલ એટલે યોગ અને કષાય નામની આત્માની યોગ્યતા. આવું માનવામાં ન આવે તો જીવપણું સમાન હોવાના કારણે અનિષ્ટ આપત્તિ સર્જાય. (૧૨/૨૭) ટીકાર્થ :- યોગ અને કષાય નામની આત્માની યોગ્યતા એ જ મલસ્વરૂપે માન્ય છે. કારણ કે તેની જ વૃદ્ધિથી દોષનો વધારો થાય છે અને તેની જ હાનિથી દોષનો ઘટાડો થાય છે. બાકી જીવપણું તો બધા १. हस्तादर्शे 'योग्यतायोग्य..' इत्यशुद्धः पाठः । २ हस्तादर्शे 'स्याज्जीवतस्या' इत्यशुद्धः पाठः T Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358