Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• પ્રકૃતિસ્વમીમાંસા •
७६३ = मोक्षाभावो वा स्यात्, मुक्तिदशायां पूर्वस्वभावस्य त्यागे कौटस्थ्यहानिप्रसङ्गात् ।।११।। 'प्रकृतेरपि चैकत्वे मुक्तिः सर्वस्य नैव वा । जडायाश्च पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत् ।।१२।। निश्चितं मोक्षाऽभावः = अपवर्गाऽसम्भवः स्यात्, प्रकृति-तद्विकारोपहितस्वभावस्य कूटस्थनित्ये पुरुषे सदा सत्त्वात् । न च मुक्तौ तत्स्वभावप्रच्यवान्नाऽयं दोप इति वाच्यम्, मुक्तिदशायां = मोक्षावस्थायां पूर्वस्वभावस्य = सत्त्व-महत्तत्त्वोपहितस्वभावस्य त्यागे = प्रच्यवे तु कौटस्थ्यहानिप्रसङ्गात् = पुरुषस्यैकान्तનિત્યસ્વરદ્ધિાન્તમઝડપાતાત્ ||૧૧/૧૧
दोपान्तरमुपक्षिपति- 'प्रकृते'रिति । किञ्च 'अजामेकां लोहित-शुक्ल-कृष्णामि' (श्वे.उप. ४/५, नारा.पू.५,महा.ना.९/२) ति श्वेताश्वतरोपनिषद्-नारायणपूर्वतापिनीयोपनिषद्-महानारायणोपनिषदां वचनात् → लोहित-शुक्ल-कृष्णगुणमयी गुणसाम्या अनिर्वचना मूलप्रकृतिः - (पै.१ ११) इति पैङ्गलोपनिषद्वचनात्, > શદ્ર-સ્પર્શવિહીનં તત્ક્રપવિમરસંયુતમ્ | ત્રિપુoi તને ઘોનિનામવાવ્યયમ્ || ૯ (વિ.પુ9/ ર/ર૦) રૂતિ વિUપુરાઈવનાનું, સર્વ રબત્તમ રૂત્તિ પૈવ પ્રકૃતિ: સવા ૯ (..૪/૧૮૨) અને પ્રકૃતિકૃત વિકારોથી ઉપહિત એવા સ્વભાવવાળો આત્મા છે.” હું તો ખરેખર એવા આત્માનો કદાપિ મોક્ષ નહિ થઈ શકે. કારણ કે પ્રકૃતિ અને પ્રાકૃતિક વિકારથી = બુદ્ધિથી ઉપહિત સ્વભાવને આત્મા છોડે નહિ ત્યાં સુધી આત્માનો મોક્ષ ન કહી શકાય. તથા જો તેવા વિકારઉપહિત સ્વભાવને આત્મા છોડી દે તો આત્મામાં કૂટસ્થ ધ્રુવપણાનો ઉચ્છેદ થઈ જાય. અર્થાત્ અપસિદ્ધાન્તદોષ પતંજલિમતમાં આવી પડે. (૧૧/૧૧)
વિશેષાર્થ - સાંખ્ય અને પાતંજલદર્શનમાં પુરુષ સર્વદા કમલપત્રવત્ નિર્લેપ મનાય છે. પરંતુ પુરુષની સંસારદશાની સંગતિ કરવા માટે પુરુષમાં પ્રકૃતિ અને તેના વિકારભૂત બુદ્ધિ વગેરેનું ઉપધાન = સક્રિય સરિધાન માનવામાં આવેલ છે. અર્થાત્ સંસારદશામાં પ્રકૃતિ અને તેના વિકારોનું સંનિધાન પુરુષમાં રહેવાથી પુરુષ પણ પ્રકૃતિ અને તેના વિકારોને અનુરૂપ સ્વભાવવાળો થાય છે. એટલે કે ઘટાદિઆકારરૂપ વૃત્તિઓ જેમ અંતઃકરણનો ધર્મ છે તેમ પુરુષ પણ તથાવિધ અંતઃકરણના સન્નિપાનથી ઉપચરિત ઘટાદિઆકારવાળો થાય છે. આ રીતે પ્રકૃતિ-બુદ્ધિ વગેરેના સન્નિધાનના સ્વભાવવાળો પુરુષ સંસારી કહેવાય છે. આવા સ્વભાવથી રહિત પુરુષ મુક્ત કહેવાય છે.
પરંતુ આ વાતની સામે મહોપાધ્યાયજી મહારાજનું કથન એવું છે કે જો પ્રકૃતિ-બુદ્ધિના સન્નિપાનવાળા સ્વભાવનો અર્થાત પ્રકૃતિ-વિકારના સરિધાનથી પ્રયુક્ત સ્વભાવનો પુરુષ મુક્તદશામાં ત્યાગ કરે તો સર્વથા અપરિવર્તનશીલ સ્વભાવ સ્વરૂપ કૂટપ્રૌવ્યનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. આ દોષ દાર્શનિક પરિભાષા મુજબ અપસિદ્ધાન્તદોષ કહેવાય છે. બાકીની બાબત ટીકાર્યમાં સ્પષ્ટ જ છે. (૧૧/૧૧)
હ પ્રકૃતિને એક માનવામાં દોષ છે ગાથાર્થ:- અને પ્રકૃતિને પણ એક માનવામાં આવે તો એક આત્માની મુક્તિ થતાં બધા આત્માની એક સાથે મુક્તિ થાય અથવા એકની પણ મુક્તિ ન થઈ શકે. તેમ જ જડ એવી પ્રકૃતિમાં પુરુષાર્થકર્તવ્યત્વ માનવું પણ યુક્તિસંગત નથી. (૧૧/૧૨)
૨. મુદ્રિતપ્રત ‘પ્રવૃરતેરા' રૂપુદ્ધ: 8: | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org