Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• सूत्रत्रितयपर्यालोचनम् •
७९७ तेषामङ्गाऽङ्गिभापरिणामैकत्वान्न' चित्ताऽनन्वय इति चेत् ? तदेतदात्मन्येव पर्यालोच्यमानं मा. ४/१२) । त एते धर्म-धर्मिणः किंरूपाः ? इत्यत आह- य एते धर्म-धर्मिणः प्रोक्तास्ते व्यक्तसूक्ष्मभेदेन व्यवस्थिता गुणाः सत्त्व-रजस्तमोरूपास्तदात्मानस्तत्स्वभावास्तत्परिणामरूपा इत्यर्थः । यतः सत्त्व-रजस्तमोभिः सुख-दुःख-मोहरूपैः सर्वासां बाह्याऽभ्यन्तरभेदभिन्नानां भावव्यक्तीनामन्वयाऽनुगमो दृश्यते । यद्यदन्वयि तत्तत्परिणामरूपं दृष्टम्, यथा घटादयो मृदन्विता मृत्परिणामरूपाः (रा.मा. ४/१३) । यद्येते त्रयो गुणाः सर्वत्र मूलकारणं कथमेको धर्मीति व्यपदेश इत्याशझ्याऽऽह- यद्यपि त्रयो गुणास्तथापि तेषामङ्गाङ्गिभावगमनलक्षणो यः परिणामः क्वचित्सत्त्वमङ्गि क्वचिद्रजः क्वचित्तम इत्येवंरूपस्तस्यैकत्वाद् वस्तुनस्तत्त्वमेकत्वमुच्यते, यथा ‘इयं पृथिवी, अयं वायु'रित्यादि - (रा.मा.४/१४) इत्येवमकारि भोजेन ।
ततश्च → प्रीत्यप्रीतिविषादाद्यैर्गुणानामन्योऽन्यं वैधर्म्यम् - (सां.सू. १/१२७) → लघ्वादिधर्मः साधर्म्य, वैधयं च गुणानाम् + (सां.सू.१/१२८) इति साङ्ख्यसूत्रानुसारेण धर्मभेदेऽपि = सत्त्वत्वरजस्त्वादिवैलक्षण्ये सत्यपि यद्वाऽतीतत्वाऽनागतत्वादिविशेपे सत्यपि तेषां सत्त्वादीनां अङ्गाङ्गिभावपरिणामैकत्वात् प्रतिक्षणं नश्वरत्वेऽपि न चित्ताऽनन्वयः इति चित्तस्य परिणामिनित्यताऽनाविलेति चेत्?
अत्रोच्यते, द्रव्य-पर्यायात्मनैवाऽध्वत्रयसमावेशो युज्यते नान्यथा, निमित्तस्वरूपभेदस्य परेणाऽप्यवश्याऽऽश्रयणीयत्वात् । तथा चाऽभूत्वा भावाऽभावयोरपि पर्याय-द्रव्यस्वरूपाभ्यां स्याद्वाद एव युक्तः, अन्यथा प्रतिनियतवचनव्यवहाराद्यनुपपत्तेरिति तु श्रद्धेयं सचेतसा । ‘परिणामैकत्वाद् वस्तुतत्त्वम्' (यो.सू. ४/ १४) इति योगसूत्रं त्वेकानेकपरिणामस्याद्वादाभ्युपगमं विना दुःश्रद्धानमिति व्यक्तं योगसूत्रविवरणे ।
तस्माद् दर्शितरीत्या एतत् = परिणामिनित्यतोपपादनं चेतनत्वेन आत्मन्येव पर्यालोच्यमानं = તેથી સીતાને સત્ત્વગુણમય માનવી પડે. બીજા લગ્નના ઉમેદવાર રાજકમારને સીતા ઉપર કામરાગ પ્રગટવાથી રજોગુણ પણ સીતામાં માનવો જરૂરી છે. તેમ જ પોતાના ગળામાં વરમાળા આરોપિત ન થવાથી અમુક રાજકુમારોને સીતા ઉપર દ્વેષભાવ-ઈર્ષાભાવ જાગૃત થવાથી સીતાને તમોગુણી પણ માનવી જરૂરી છે. એક જ સીતાને જોઈને પ્રેક્ષકમાં જાગતા ત્રણ પ્રકારના ભાવોના લીધે જેમ સીતા મૈયા ત્રિગુણાત્મક છે તેમ ઘટ, પટ વગેરે તમામ કાર્યો પણ ત્રિગુણાત્મક છે – આમ સિદ્ધ થાય છે. આવા આશયને પાતંજલિ મહર્ષિએ યોગસૂત્રના ચોથા કૈવલ્યપાદમાં ત્રણ સૂત્ર દ્વારા બતાવેલ છે.) આ ત્રણ સૂત્ર ઉપર ઊંડો વિચાર કરવામાં આવે તો એવું ફલિત થાય છે કે અતીત-અનાગત આદિ કાળભેદ હોવા છતાં સત્ત્વગુણ, રજોગુણ વગેરેમાં અંગોગીભાવ સ્વરૂપ પરિણામ એક હોવાથી ચિત્તનો અનન્વય = સર્વથા ઉચ્છેદ નહિ થાય. અર્થાત્ ત્રિગુણાત્મક ચિત્ત ક્યારેક તમોગુણપ્રધાન હોય, ક્યારેક રજોગુણપ્રધાન હોય તો ક્યારેક સત્ત્વગુણપ્રધાન હોય એવું બની શકે. પરંતુ પરિણામી = પરિવર્તનશીલ હોવા માત્રથી ચિત્તનો સર્વથા ઉચ્છેદ થઈ જાય - એવું નહિ બને. સમસ્ત વસ્તુની ઉત્પત્તિનું મૂળ કારણ સત્ત્વ આદિ ૩ ગુણો છે. તે જ મૂળભૂત ધર્મી છે. તે વસ્તુતઃ ત્રણ સ્વરૂપે હોવા છતાં તેનાથી પેદા થતા પરિણામ એક-એક હોવાથી ધર્મીને એક કહેલ છે. આમ ધર્મી ધર્મોમાં અનુગત સિદ્ધ થાય છે.
જૈન - “ચિત્ત પરિણામી હોતે છતે પોતાના પરિણામમાં અન્વિત થાય છે. આ પ્રમાણે તમે १. हस्तादर्श ...भावपरिणामपरिणामैक..' इत्यधिकः पाठः । २. हस्तादर्श 'नानन्वय' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org