Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• मुक्तेरव्याप्यवृत्तिताविमर्शः •
८१७ तदभ्युपगमे च मुक्तेऽप्यमुक्तत्वव्यवहाराऽऽपत्तिरेव दूषणम् ।
किं चैवं मुक्तस्याप्यात्मनो भवस्थशरीराऽवच्छेदेन भोगाऽऽपत्तिरिति तत्प्रकृतिनिवृत्तिरवश्यमभ्युपेयेति द्रष्टव्यम् ।।२८।। अयमाशयः- व्याप्यवृत्तित्वं स्वाऽत्यन्ताऽभावाऽसमानाधिकरणत्वं अव्याप्यवृत्तित्वञ्च स्वाऽत्यन्ताऽभावसमानाधिकरणत्वम् । 'मुक्तेाप्यवृत्तित्वमव्याप्यवृत्तित्वं वा ?' इति विकल्पयामलमत्रोपतिष्ठते । नाऽऽद्यो युक्तः, मुक्त्यधिकरणे प्रधाने तदभावाऽसम्भवात्, व्याप्यवृत्तेरवच्छेदकसत्त्वे मानाऽभावात् । नाऽपि द्वितीयः सङ्गतः, तदभ्युपगमे च = मुक्तेरव्याप्यवृत्तित्वाऽङ्गीकारे तु मुक्तेऽपि प्रधाने अमुक्तत्वव्यवहाराऽऽपत्तिरेव दूषणम्, अस्मिन् पक्षे मुक्तेः स्वात्यन्ताऽभावसामानाधिकरण्योपगमात् । न चैकपुरुपीयबुद्ध्यवच्छेदेन प्रकृतेर्मुक्तत्वादवच्छेदकविनिर्मोकेण 'इयममुक्ते'ति वक्तुमशक्यमिति वक्तव्यम्, पाकरक्तेऽपि घटे अवच्छेदकोदासीनायाः 'श्यामोऽयमिति प्रतीतेः मीमांसकैः प्रमात्वोपपादनेन तथा वक्तुं शक्यत्वात् । 'मुक्त्यवच्छेदकीभूतबुद्ध्यवच्छेदेनाऽमुक्तेयं प्रकृतिः' इति प्रतीतिस्तु पाकरक्ते ‘इदानीं श्यामोऽयमिति प्रतीतिवदप्रमैव स्यादिति न साऽऽपाद्यते ।
किञ्च, एवं = प्रकृतेरेकत्वेऽपि प्रत्यात्मनियतस्य बुद्धितत्त्वस्य विवेकख्यात्या निवृत्तिस्वीकारेण मुक्ताऽमुक्तत्वव्यवहारसमर्थने मुक्तस्याऽपि आत्मनो भवस्थशरीराऽवच्छेदेन भोगाऽऽपत्तिः = सुखादिसाक्षात्कारप्रसक्तिरनिवारितैव; मुक्तेरव्याप्यवृत्तित्वेनाऽऽत्मनः संसारस्थदेहाऽवच्छेदेनाऽमुक्तत्वात् । इति हेतोः तत्प्रकृतिनिवृत्तिः = तत्पुरुपीयप्रकृतेर्निवृत्तिः अवश्यं अभ्युपेया, तस्या एकत्वात्सर्वगतत्वाच्चैकं प्रति निवृत्ती सर्वमुक्तिर्वज्रलेपायितैव इति द्रष्टव्यम् । न च प्रकृतेरेकत्वेऽपि नानाबुद्धीनामवच्छेदकत्वाऽभ्युपगमरीत्या
હ મુક્તિઅવ્યાપ્યવૃત્તિતાપક્ષ પણ દોષગ્રસ્ત છે જૈન - જો તમે મુક્તિને અવ્યાપ્યવૃત્તિ ન માનો તો અમે ઉપરોક્ત દોષારોપણ કરેલ છે, અવ્યાપ્યવૃત્તિ માનો તો નહિ. (વ્યાપ્યવૃત્તિ એટલે પોતે જે અધિકરણમાં હોય તે અધિકરણમાં પોતાનો અભાવ ન રહી શકવો. જેમ કે ઘટત્વ, પટવ વગેરે વ્યાપ્યવૃત્તિ છે. તથા અવ્યાપ્યવૃત્તિ એટલે પોતે જે અધિકરણમાં રહે તે અધિકરણમાં પોતાનો અભાવ રહી શકે. જેમ કે કપિસંયોગ વગેરે.) અવ્યાપ્યવૃત્તિ પદાર્થ તરીકે મુક્તિનો સ્વીકાર કરવામાં આવે તો યદ્યપિ ઉપરોક્ત વિરોધ દોષ તો નથી આવતો. પરંતુ એક પુરુષના બુદ્ધિતત્ત્વ દ્વારા તે પ્રકૃતિ મુક્ત થઈ હોવા છતાં અન્ય પુરુષના બુદ્ધિ તત્ત્વ દ્વારા તે અમુક્ત હોવાથી મુક્ત એવી પ્રકૃતિમાં પણ અમુક્તત્વનો વ્યવહાર થવાની સમસ્યા તો ઊભી જ છે. કારણ કે અમુક્તત્વ ગુણધર્મ તેમાં છે જ. વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે પ્રકૃતિના બદલે બુદ્ધિની નિવૃત્તિ માનો તો વિવેકખ્યાતિના કારણે જે આત્મા પાતંજલ વિદ્વાનોની માન્યતા મુજબ મુક્ત થયેલો છે તેનું જે શરીર સંસારમાં-દુનિયામાં રહેલું છે તે શરીરવિચ્છેદેન તે આત્માને સુખાદિનો અનુભવ = ભોગ થવાની સમસ્યા સર્જાશે. કારણ કે મુક્તિ અવ્યાપ્યવૃત્તિ હોવાના કારણે સંસારસ્થદેહઅવચ્છેદન તે આત્માની પ્રકૃતિ = પ્રધાનતત્ત્વ તો અમુક્ત જ છે. આ સમસ્યાના નિરાકરણ માટે તે આત્માની પ્રકૃતિની પણ બુદ્ધિતત્ત્વની જેમ નિવૃત્તિ માનવી જરૂરી છે. તથા જો પ્રકૃતિની નિવૃત્તિ માનશો તો એકની મુક્તિ થતાં સર્વ આત્માની भुति थवानी मापत्ति 6tी ४ २४शे. (११/२८)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org