Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
माता-पितृपूजनविचारः
द्वात्रिंशिका - १२/३
पूजनमिति । नमनं, कदाचिद् द्रव्यतः तदभावेऽपि भावतो मनस्यारोपणेन । नाम्नः श्लाघा स्थानाऽस्थानग्रहणाऽग्रहणाभ्यां । उत्थानाऽऽसनाऽर्पणे = अभ्युत्थानाऽऽसनप्रदाने आगतस्येति गम्यम् || ३ || पोपणं पालनं तथा ।। ← (ग. पु. उ. पू. २३ ।२३) इति गणेशपुराणवचनं, सर्वेपामेव धर्माणां गुरुपूजा परा मता । गुरुशुश्रूपया सर्वं प्राप्नोति ऋपिसत्तम ! || ← (स्क.पु.वै.ख. कार्ति.मा.२/२) इति स्कन्दपुराणवचनं मातरं पितरं यो हि आचार्यं चावमन्यते । स पश्यति फलं तस्य प्रेतराजवशङ्गतः ।। ← ( वा.रा. ७/१५/२२) इति च वाल्मीकिरामायणप्रभृतिवचनं स्मृत्वा पूजनं च = पूजनं पुनः अस्य गुरुवर्गस्य यथायोगं करयोजन-शिरोनमन प्रणामप्रभृतिशब्दोच्चारण-पादपतन-चरणस्पर्शादिरूपेण कृतज्ञतोपबृंहितविशिष्टतरशुभाऽध्यवसाययुक्तेन । नमनं = नमस्कार्याऽवधिकस्वाऽपकर्षबोधाऽनुकूलव्यापारलक्षणः प्रणामः त्रिसन्ध्यं = उपा-मध्याह्न-सायंकालात्मकसन्ध्यात्रयाऽऽराधनेन ।
=
देहादितः तदभावेऽपि
८३८
•
=
·
=
कदाचित् = जातुचित् द्रव्यतो तथाविध-गुरुवर्गविरहेऽपि यद्वा स्वपरयोः कार्यान्तरव्याक्षेपादिना तथाविधप्रघट्टकवशात् द्रव्यनमनविरहेऽपि, किंपुनः तदवसरे इत्यपिशब्दार्थः, भावतः = कृतज्ञतादिपरिणाममवलम्ब्य गुरुवर्गस्य मनसि = चेतसि आरोपणेन = स्थापनेन पूर्ववत् पूजनम् । पूजनप्रकारान्तरमाह- अवर्णाऽश्रवणं = गुरुवर्गावर्णवादाऽनाकर्णनं क्वचित् परपक्षमध्याऽवस्थानेऽपि ।
गुरुवर्गस्य नाम्नः श्लाघा = प्रशंसा स्थानाऽस्थान-ग्रहणाऽग्रहणाभ्यां सभ्यसभादौ स्थाने तद्गुणाSSविष्करणेन, मूत्रपुरीषोत्सर्गादिलक्षणेऽस्थाने = कुत्सितस्थाने तन्नामाऽनुच्चारणेन, शत्रुवर्गादिलक्षणे अस्थाने विपरीतस्थाने च तद्गुणाऽनाविष्करणेन । अभ्युत्थानाऽऽसनप्रदाने आगतस्य गुरुवर्गस्य, स्थितस्य पर्युपासनादिविनयव्यापारयोगः । तत्समीपेऽप्रगल्भतयाऽवस्थानं च इति गम्यम् । यथोक्तं योगबिन्दौ पूजनं चास्य विज्ञेयं त्रिसन्ध्यं नमनक्रिया । तस्याऽनवसरेऽप्युच्चैश्चेतस्यारोपितस्य तु ।। अभ्युत्थानादियोगश्च तदन्ते निभृताऽऽसनम् । नामग्रहश्च नाऽस्थाने नाऽवर्णश्रवणं क्वचित् ।।
=
← (यो.विं. १११/११२) इति । यथोक्तं अध्यात्मतत्त्वालोके अपि कर्तव्य एतस्य सदा प्रणामश्चित्तेऽप्यमुष्मिन् बहुमान एव । पुरोऽस्य सम्यग् विनयप्रवृत्तिः नावर्णवादस्य निबोधनञ्च ।। ← ( अ. तत्त्वा. २/४ ) इति ।।१२ / ३ ।।
ટીકાર્થ :- ગુરુવર્ગ હાજર હોય તો દ્રવ્યથી અને ભાવથી ત્રિકાળ વંદન કરવું.
તથા જો દ્રવ્યથી તેઓ હાજર ન હોય તો પણ ભાવથી તેમને મનમાં સ્થાપીને વંદન કરવું. તેમ જ યોગ્ય સ્થાને ગુરુવર્ગનું નામ લેવા દ્વારા અને અયોગ્ય સ્થાને તેમનું નામ ન લેવા દ્વારા તેમના નામની પ્રશંસા કરવી. તેમ જ તેઓ આવે ત્યારે ઊભા થવું અને બેસવા માટે આસન આપવું. આ બધા ગુરુપૂજનના પ્રકારો છે. (૧૨/૩)
વિશેષાર્થ :- માતા-પિતા વગેરે હાજર હોય તો અવશ્ય ત્રિકાળ વંદનાદિ કરવા જોઈએ. પણ તેઓ મૃત્યુ પામ્યા હોય અથવા બહારગામ હોય કે અન્ય કોઈ કારણસર તેમને વંદન ન થઈ શકે તેમ હોય તો પણ ચિત્તમાં તેમને હાજર કરી અવશ્ય વંદનાદિ કરવા. માતા-પિતા વગેરેના નિંદક-દ્વેષી વગેરેની પાસે માતા-પિતા વગેરે ગુરુવર્ગનું નામોચ્ચારણ ન કરવામાં તેમનું ગૌરવ વધે. કારણ કે તેમની આગળ ગુરુવર્યનું નામોત્કીર્તન કરવામાં આવે તો તેઓ ગુરુવર્ગની નિંદા કરે તેવી શક્યતા છે. તથા પોતાને યશ-કીર્તિ મળે તેવા સંયોગમાં માતા-પિતા વગેરેના ઉપકારને જાહેરમાં યોગ્ય શ્રોતાવર્ગ સમક્ષ જણાવવા. આ બધા પૂર્વસેવા અંતર્ગત ગુરુપૂજનના પ્રકારો છે.(૧૨/૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org