Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• बोधिसत्त्वस्याऽऽदिधार्मिकता
८४७
ते ह्यत्यन्तमुग्धतया कञ्चन देवताविशेषमजानाना विशेषवृत्तेरद्याऽपि न योग्याः, किं तु सामान्यरूपाया एवेति ॥ ९ ॥
=
धर्मदेशनाश्रवणाऽधिकारित्वेऽपि 'ललना - शस्त्रादिशून्यो यथार्थमार्गदेशकत्व - वीतरागत्व-सर्वज्ञत्वादिगुणपूर्णः जगत्सर्ग-प्रलयादिकर्तृत्वरहितः परमानन्दमय आत्मैव परमार्थतः परमात्मा' इत्येवं लक्षणाया विशेषवृत्तेः देवविशेपगोचरविलक्षणचित्तवृत्तेः तदनुकूलधर्मदेशनायाः तादृशप्रवृत्तेश्व अद्याऽपि न योग्याः किन्तु ‘दोपरहितः करुणासागरो दुःखहर्ता परमदेव' इति सामान्यरूपाया एव चित्तवृत्तेः तादृशदेशनायाश्च योग्या इत्यावर्तते। यथोक्तं योगबिन्दौ चारिसञ्जीवनीचारन्याय एव सतां मतः । नाऽन्यथात्रेप्टसिद्धिः સ્વાત્ વિશેષેાડડનિર્મામ્।। ← (યો.વિં.૧૧૬) કૃતિ । ઉત્તરાર્ધબાવ્યા 7 ‘ન नैव अन्यथा = चारिसञ्जीवनीचारन्यायमन्तरेण अत्र देवपूजादौ प्रस्तुते इष्टसिद्धिः = विशिष्टमार्गाऽवताररूपा स्यात् = भवेत् । अयञ्चोपदेशो यथा येषां दातव्यस्तदाह विशेपेण = सम्यग्दृष्ट्याद्युचितदेशनापरिहाररूपेण आदिकर्मणां = प्रथममेवारब्धस्थूलधर्माऽऽचाराणाम् । न ह्यत्यन्तमुग्धतया कञ्चन देवताधिविशेपमजानाना विशेषप्रवृत्तेरद्यापि योग्याः किन्तु सामान्यरूपाया एवेत्येवं (यो . बिं. ११९ वृ.) योगबिन्दुवृत्तिकारेणाऽकारि । अपुनर्बन्धकाऽऽदिधार्मिकयोरनर्थान्तरतैव । तदुक्तं ललितविस्तरापञ्जिकायां 'आदिधार्मिकस्य અનુનर्बन्धकस्य' (ल.वि.प्रान्ते) इति । तदुक्तं धर्मसङ्ग्रहवृत्तौ अपि यो ह्यन्यैः शिष्ट- बोधिसत्त्व-निवृत्तप्रकृत्यधिकारादिशब्दैरभिधीयते स एवाऽस्माभिरादिधार्मिकाऽपुनर्बन्धकादिशब्दैः ← (ध.सं.गा. १७- भाग - १ पृष्ठ. રૂ) ચવધેયમ્ ||૧૨/૬।।
પ્રકારના દેવને (= વીતરાગ અરિહંતને) સર્વોત્કૃષ્ટ દેવસ્વરૂપે ઓળખતા ન હોવાથી હજુ સુધી પણ દેવવિષયક વિશિષ્ટ પ્રકારની વૃત્તિ-ચિત્તવૃત્તિ-તદનુરૂપ પ્રવૃત્તિને યોગ્ય બનેલા નથી. પરંતુ સામાન્યસ્વરૂપવાળી ચિત્તવૃત્તિ અને તદનુરૂપ પ્રવૃત્તિને માટે જ તેઓ યોગ્યતા ધરાવે છે. (૧૨/૯)
હું ધર્મદેશનામાં પણ સાવધાની ફ
=
=
•
=
વિશેષાર્થ :- બળદ બનેલા પતિને ફરીથી મનુષ્ય બનાવવા માટે સંજીવની ઔષધિ ન ઓળખતી પત્નીએ વૃક્ષ નીચે રહેલી તમામ વનસ્પતિ-ઔષધિ-ઘાસ-પાંદડા ખવડાવવાનું શરૂ કર્યું. આમ કરતાં કરતાં જ્યારે સંજીવની ઔષિધ ખાવામાં આવી કે પતિ બળદ તરત મનુષ્ય-પતિરૂપે બની ગયો. આ રીતે, વિશેષ પ્રકારની પ્રજ્ઞા ન હોવાથી, સર્વ દેવને ભગવાન તરીકે સ્વીકારી બધા દેવોના વંદન-પૂજન આદિ કરતાં કરતાં પારમાર્થિક વીતરાગ દેવની પ્રાપ્તિ થાય ત્યારે તે તાત્ત્વિક દેવને નમસ્કાર-પૂજા-સત્કાર કરવાથી મોક્ષમાર્ગપ્રવેશરૂપ ફલપ્રાપ્તિ આદિધાર્મિક = અપુનર્બંધક જીવોને માટે શક્ય બને છે, સુલભ થાય છે. પરંતુ આદિધાર્મિક = અપુનર્બંધક જીવો અત્યન્ત મુગ્ધ હોવાથી ‘આવા પ્રકારની વિશિષ્ટતા, ઊંચી ગુણ વિભૂતિ, બીજા સાંસારિક દેવોમાં કયાંય જોવા ન મળે એવા સૂક્ષ્મ સાનુબંધ વિશુદ્ધતમ ગુણો હોવાથી આ વીતરાગ દેવ જ વાસ્તવમાં ભગવાન છે, બીજા નહિ’- આવા પ્રકારની મનોવૃત્તિ તેમનામાં પ્રગટવી અશક્યપ્રાયઃ છે. તેવી પ્રરૂપણા-તત્ત્વદેશના પણ તેવા જીવની સન્મુખ કરવી વ્યાજબી નથી. કારણ કે તેમનામાં તેવી યોગ્યતા જ નથી. પરંતુ સામાન્ય પ્રકારની ચિત્તવૃત્તિ કે ધર્મદેશના (- જેમ કે દોષ એક પણ ન હોય તેવા કરુણાસાગરને ભગવાન કહેવાય’- માટે તેઓ યોગ્ય હોય છે. હા, સર્વ દેવોની પૂજા કરતાં-કરતાં વીતરાગ દેવ મળી જાય, તેમની બાહ્ય સૌમ્ય અપરિગ્રહી અવસ્થાના દર્શન થતાં, ચિંતનમનન આદિ કરતાં-કરતાં ‘બીજા લૌકિક દેવો કરતાં વીતરાગ ભગવંત ચઢિયાતા છે’- તેવું તેમને થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org