Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 237
________________ ८२० • व्यापारद्वयविरोधविमर्शः • द्वात्रिंशिका-११/२९ स्यात् = कथञ्चित् ध्रुवश्च द्रव्यतः, अध्रुवश्च पर्यायत इति = एवं जैनदर्शनं जयतात्, दोषलवस्याऽप्यस्पर्शात् । ननु च पुंसो विषयग्रहणसमर्थत्वेनैव चिद्रूपत्वं व्यवतिष्ठत इति विकल्पात्मकबुद्धिगुणत्वं न युक्तं, अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधादिति चेत् ? ज्ञानादिगुणरूपेणाऽनित्य इत्येवं जैनदर्शनं जयतात् = जयतु, दोषलवस्यापि संशय-सङ्कर-व्यतिकरविरोधाऽनवस्थादिदोपांऽशस्यापि अस्पर्शात् = असम्पर्कात् । यथा चानेकान्तवादे संशय-सङ्कराद्यनवकाशस्तथा व्युत्पादितमस्माभिजर्यलतायामिति जिज्ञासुभिस्ततोऽवधेयम् । तदुक्तं ग्रन्थकृता योगसूत्रविवरणे → यदि च ‘उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सद्' (तत्त्वार्थसूत्र-५/२९) इति गुणस्थलोपदर्शितरीत्या सल्लक्षणं सर्वत्रोपपद्यते तदा संसारि-मुक्तयोरसाङ्कर्येण स्वविभाव-स्वभावपर्यायैस्तदबाधमानं वन्ध-मोक्षादिव्यवस्थामविरोधेनोपपादयतीति एतज्जैनेश्वरप्रवचनाऽमृतमापीय 'उपचरितभोगाऽभावो मोक्षः' इत्यादिमिथ्यादृग्वचनवासनाविपमनादिकालनिपीतमुद्वमन्तु सुहृदयाः - (यो.सू.वि.३/५५)। यदपि कपिलेन साङ्ख्यदर्शनप्रवर्तकेन स्वमातरं देवहूति प्रति → यत् तत् त्रिगुणमव्यक्तं सदसदात्मकम् । प्रधानं प्रकृति प्राहुरविशेपं विशेषवत् ।। - (क.दे.सं.२ ।१०) इत्युक्तं तदप्यनेकान्तवादाऽनुपात्येवेति द्रष्टव्यम् । एतेन → सदसच्चैव तत् सर्वमव्यक्तं त्रिगुणं स्मृतम् - (म.भा.अनुशा. ३९/२४) इति महाभारतवचनमपि व्याख्यातम् । किञ्च हेयोपादेयादिव्यवस्था ज्ञानेनैव निर्वहति, अचेतनस्य विषय-प्रकाशनसामर्थ्यविरहात् । आत्मनो ज्ञानऽगुणत्वानङ्गीकारे विषयग्रहणसामर्थ्यमेव न सम्भवेत् । ___अत्राऽऽत्मनश्चिद्रूपत्वमङ्गीकुर्वन्नपि चिद्गुणत्वमसहमानः पतञ्जल्यनुयायी शङ्कते- 'नन्विति । पुंसः = आत्मनो विषयग्रहणसमर्थत्वेनैव = हेयोपादेयादिविषयप्रकाशनसमर्थत्वेनैव चिद्रूपत्वं = ज्ञानस्वरूपत्वं व्यवतिष्ठते । तथाहि- योऽयं प्रकृत्या सहाऽनादिनैसर्गिकोऽस्याऽऽत्मनो भोग्यभोक्तृत्वलक्षणः सम्बन्धोऽविवेकख्यातिमूलः तस्मिन् सति पुरुपाऽर्थकर्तव्यतारूपशक्तिद्वयसद्भावे या महदादिभावेन परिणतिः तस्याः संयोगे सति यदात्मनोऽधिप्ठातृत्वं चिच्छायासमर्पणसामर्थ्य बुद्धिसत्त्वस्य च सङ्क्रान्तचिच्छायाग्रहणसामर्थ्य, पुरुषप्रतिबिम्बन तु सङ्क्रान्तचिच्छायाया बुद्धेः चेतनायमानत्वेन बुद्धिवृत्तौ घटादिज्ञानोत्पत्तौ तत्तादात्म्याલબ્ધિ થાય. પછી જ્ઞાન થાય' આમ કહે છે. તેથી અહીં તેનું ખંડન કરવા તે ત્રણને એકાર્થિક/પર્યાયશબ્દો કહેલ છે. તથા સંસાર અને મોક્ષ અવસ્થાનો ભેદ હોવાથી તે અપેક્ષાએ = પર્યાયની દષ્ટિથી આત્માનો કથંચિત્ નાશ પણ થશે તથા આત્મદ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય = ધ્રુવ પણ બનશે. આવું માનવું પાતંજલ વિદ્વાનો માટે જરૂરી થશે. તથા જો આવું તેઓ માને તો જૈનશાસનનો વિજય થશે. કારણ કે ઉપરોક્ત વ્યવસ્થા જૈન દર્શનને માન્ય જ છે. આવું માનવામાં આંશિક પણ દોષ આવતો નથી. હું આત્મા જ્ઞાનસ્વરૂપ છે - પાતંજલ છે શંકા - આત્મા વિષયપ્રકાશન કરવામાં સમર્થ હોવાથી જ ચૈતન્યસ્વરૂપ સિદ્ધ થાય છે. માટે વિકલ્પાત્મક બુદ્ધિને આત્માનો ગુણ માની ન શકાય. કારણ કે “આ ઘટ છે'- આ પ્રકારે જે વિકલ્પસ્વરૂપ બુદ્ધિ થાય છે તે બહિર્મુખ વ્યાપારનું ફળ છે. તથા પોતાનું સ્વરૂપ ગ્રહણ થાય તે “હું ચેતન છું' આવા બોધમાં “હું આ પ્રકારે ચૈતન્યભાન થાય છે તે અંતર્મુખ વ્યાપારનું ફળ છે. વિકલ્પાત્મક બુદ્ધિનો બહિર્મુખ વ્યાપાર અને અંતર્મુખ વ્યાપાર-આ બન્ને વ્યાપાર પરસ્પર વિરોધી હોવાથી આત્મામાં તે બન્ને માની ન શકાય. તેથી ફક્ત ચૈતન્યરૂપ આત્મા માનવો યોગ્ય છે, નહિ કે બુદ્ધિ ગુણવાળો. Jain Education Intern For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358