________________
८२० • व्यापारद्वयविरोधविमर्शः •
द्वात्रिंशिका-११/२९ स्यात् = कथञ्चित् ध्रुवश्च द्रव्यतः, अध्रुवश्च पर्यायत इति = एवं जैनदर्शनं जयतात्, दोषलवस्याऽप्यस्पर्शात् ।
ननु च पुंसो विषयग्रहणसमर्थत्वेनैव चिद्रूपत्वं व्यवतिष्ठत इति विकल्पात्मकबुद्धिगुणत्वं न युक्तं, अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधादिति चेत् ? ज्ञानादिगुणरूपेणाऽनित्य इत्येवं जैनदर्शनं जयतात् = जयतु, दोषलवस्यापि संशय-सङ्कर-व्यतिकरविरोधाऽनवस्थादिदोपांऽशस्यापि अस्पर्शात् = असम्पर्कात् । यथा चानेकान्तवादे संशय-सङ्कराद्यनवकाशस्तथा व्युत्पादितमस्माभिजर्यलतायामिति जिज्ञासुभिस्ततोऽवधेयम् ।
तदुक्तं ग्रन्थकृता योगसूत्रविवरणे → यदि च ‘उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सद्' (तत्त्वार्थसूत्र-५/२९) इति गुणस्थलोपदर्शितरीत्या सल्लक्षणं सर्वत्रोपपद्यते तदा संसारि-मुक्तयोरसाङ्कर्येण स्वविभाव-स्वभावपर्यायैस्तदबाधमानं वन्ध-मोक्षादिव्यवस्थामविरोधेनोपपादयतीति एतज्जैनेश्वरप्रवचनाऽमृतमापीय 'उपचरितभोगाऽभावो मोक्षः' इत्यादिमिथ्यादृग्वचनवासनाविपमनादिकालनिपीतमुद्वमन्तु सुहृदयाः - (यो.सू.वि.३/५५)।
यदपि कपिलेन साङ्ख्यदर्शनप्रवर्तकेन स्वमातरं देवहूति प्रति → यत् तत् त्रिगुणमव्यक्तं सदसदात्मकम् । प्रधानं प्रकृति प्राहुरविशेपं विशेषवत् ।। - (क.दे.सं.२ ।१०) इत्युक्तं तदप्यनेकान्तवादाऽनुपात्येवेति द्रष्टव्यम् । एतेन → सदसच्चैव तत् सर्वमव्यक्तं त्रिगुणं स्मृतम् - (म.भा.अनुशा. ३९/२४) इति महाभारतवचनमपि व्याख्यातम् । किञ्च हेयोपादेयादिव्यवस्था ज्ञानेनैव निर्वहति, अचेतनस्य विषय-प्रकाशनसामर्थ्यविरहात् । आत्मनो ज्ञानऽगुणत्वानङ्गीकारे विषयग्रहणसामर्थ्यमेव न सम्भवेत् । ___अत्राऽऽत्मनश्चिद्रूपत्वमङ्गीकुर्वन्नपि चिद्गुणत्वमसहमानः पतञ्जल्यनुयायी शङ्कते- 'नन्विति । पुंसः = आत्मनो विषयग्रहणसमर्थत्वेनैव = हेयोपादेयादिविषयप्रकाशनसमर्थत्वेनैव चिद्रूपत्वं = ज्ञानस्वरूपत्वं व्यवतिष्ठते । तथाहि- योऽयं प्रकृत्या सहाऽनादिनैसर्गिकोऽस्याऽऽत्मनो भोग्यभोक्तृत्वलक्षणः सम्बन्धोऽविवेकख्यातिमूलः तस्मिन् सति पुरुपाऽर्थकर्तव्यतारूपशक्तिद्वयसद्भावे या महदादिभावेन परिणतिः तस्याः संयोगे सति यदात्मनोऽधिप्ठातृत्वं चिच्छायासमर्पणसामर्थ्य बुद्धिसत्त्वस्य च सङ्क्रान्तचिच्छायाग्रहणसामर्थ्य, पुरुषप्रतिबिम्बन तु सङ्क्रान्तचिच्छायाया बुद्धेः चेतनायमानत्वेन बुद्धिवृत्तौ घटादिज्ञानोत्पत्तौ तत्तादात्म्याલબ્ધિ થાય. પછી જ્ઞાન થાય' આમ કહે છે. તેથી અહીં તેનું ખંડન કરવા તે ત્રણને એકાર્થિક/પર્યાયશબ્દો કહેલ છે. તથા સંસાર અને મોક્ષ અવસ્થાનો ભેદ હોવાથી તે અપેક્ષાએ = પર્યાયની દષ્ટિથી આત્માનો કથંચિત્ નાશ પણ થશે તથા આત્મદ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય = ધ્રુવ પણ બનશે. આવું માનવું પાતંજલ વિદ્વાનો માટે જરૂરી થશે. તથા જો આવું તેઓ માને તો જૈનશાસનનો વિજય થશે. કારણ કે ઉપરોક્ત વ્યવસ્થા જૈન દર્શનને માન્ય જ છે. આવું માનવામાં આંશિક પણ દોષ આવતો નથી.
હું આત્મા જ્ઞાનસ્વરૂપ છે - પાતંજલ છે શંકા - આત્મા વિષયપ્રકાશન કરવામાં સમર્થ હોવાથી જ ચૈતન્યસ્વરૂપ સિદ્ધ થાય છે. માટે વિકલ્પાત્મક બુદ્ધિને આત્માનો ગુણ માની ન શકાય. કારણ કે “આ ઘટ છે'- આ પ્રકારે જે વિકલ્પસ્વરૂપ બુદ્ધિ થાય છે તે બહિર્મુખ વ્યાપારનું ફળ છે. તથા પોતાનું સ્વરૂપ ગ્રહણ થાય તે “હું ચેતન છું' આવા બોધમાં “હું આ પ્રકારે ચૈતન્યભાન થાય છે તે અંતર્મુખ વ્યાપારનું ફળ છે. વિકલ્પાત્મક બુદ્ધિનો બહિર્મુખ વ્યાપાર અને અંતર્મુખ વ્યાપાર-આ બન્ને વ્યાપાર પરસ્પર વિરોધી હોવાથી આત્મામાં તે બન્ને માની ન શકાય. તેથી ફક્ત ચૈતન્યરૂપ આત્મા માનવો યોગ્ય છે, નહિ કે બુદ્ધિ ગુણવાળો.
Jain Education Intern
For Private & Personal use only
www.jainelibrary.org