Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• कायरोधादावव्याप्तिविमर्शः •
=
एकाग्रतानिरोधमात्रसाधारणे
कायरोधादावव्याप्तं, आदिना वाग्निरोधादिग्रहः । एकाग्रता धौ च रोधे वाच्ये प्राचि = एकाग्रतायाः पृष्ठभाविनि चेतसि = अध्यात्मादिशुद्धे अव्याप्तम् ||३०|| इति पतञ्जलयुक्तयोगलक्षणं कायोत्सर्गादिदशायां शैलेश्यवस्थायां वा जायमाने कायरोधादौ अव्याप्तं अव्याप्तिदोषग्रस्तं, आदिना वाग्निरोधादिग्रहः । कायनिरोध-वचननिरोध चक्षुर्निरोधादेः योगत्वेऽपि पतञ्जल्युक्तयोगलक्षणाऽयोगात् लक्ष्यैकदेशाऽगमनलक्षणाऽव्याप्तिरपरिहार्येति भावः I
किञ्च वक्ष्यमाणपञ्चविधचित्तभूमिमध्ये एकाग्र - निरुद्धावस्थचित्तद्वयवृत्तिनिरोध एव पातञ्जलैः यो - गलक्षणे विवक्षितः । तथा सति विक्षिप्तचित्तवृत्तिनिरोधेऽप्यव्याप्तिर्वज्रलेपायितैवेत्याशयेन ग्रन्थकृदाहएकाग्रता-निरोधमात्रसाधारणे = वृत्तिनिरोधाऽविनाभावि चित्तगतैकाग्रता-निरुद्धत्वावस्थाद्वयमात्रानुगते, मात्रपदेन क्षिप्त-मूढ-विक्षिप्तत्वव्यवच्छेदः कृतः, रोधे = निरोधपदार्थे पातञ्जलैः वाच्ये सति चित्तैकाग्रतादिकृते आवश्यकस्य काय-वचन- नयनादिगतविषयाऽन्तरसञ्चारप्रतिरोधस्य चित्तवृत्तिनिरोधाऽविनाभावितया शैलेशीकरणप्रभृतिकालीने काय - वचन - नयनादिनिरोधादौ कथञ्चिदव्याप्तिवारणेऽपि चतुर्थभूमिकारूपायाः चित्तगताया एकाग्रतायाः पृष्ठभाविनि = निम्नभूमिकावर्तिनि विक्षिप्ते चेतसि अध्यात्मादिशुद्धे = वक्ष्यमाणा( द्वा. द्वा.१८/१-१०, भाग-४, पृ. १२२१-१२३६ )ऽध्यात्म-भावनादिविशुद्धतया योगत्वेनाऽभिमते पतञ्जल्युक्तयोगलक्षणं अव्याप्तम्। एकाग्र-निरुद्धयोर्भूम्योर्यश्चित्तस्यैकाग्रतारूपः परिणामः स योग इति पातञ्जलराद्धान्तः राजमार्तण्डे भोजेन प्रदर्शितः । परन्त्वेवं विक्षिप्तभूमिकास्थचित्तवृत्तिनिरोधे योगलक्षणाऽव्याप्तिः सुरगुरुणापि पराकर्तुं न शक्यत इति ग्रन्थकृदभिप्रायः । ।११/३० ।।
અવસ્થામાં યોગસ્વરૂપ જણાવેલ છે. પરંતુ તેમાં પાતંજલિ મહર્ષિએ જણાવેલ ચિત્તવૃત્તિનિરોધ સ્વરૂપ યોગનું લક્ષણ રહેતું ન હોવાથી અવ્યાપ્તિ દોષ આવશે. કારણ કે લક્ષ્યના એક દેશમાં લક્ષણ ન જવું તે લક્ષણનો અવ્યાપ્તિ દોષ કહેવાય છે.
८२५
ૢ ચિત્તની
=
પાંચ અવસ્થા
नहीं पातं विद्वानो खेम उहे छे
वित्तना पांय प्रहार छे. क्षिप्त, विक्षिप्त, भूढ, खेडाय અને નિરુદ્ધ. અહીં એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં ક્રમસર જે એકાગ્રતા અને નિરોધ રહેલ છે તે બન્નેમાં साधारण = વિદ્યમાન એવો રોધ એ જ ‘ચિત્તવૃત્તિનિરોધ’ શબ્દમાં રહેલ નિરોધ શબ્દનો અર્થ છે. કારણ કે કોઈ પણ વિષયમાં ચિત્તને એકાગ્ર કરવું હોય તો અન્ય વિષયમાંથી ચિત્તનો નિરોધ કરવો જ પડે. તે વિના ચિત્ત એકાગ્રતાને પામતું જ નથી. વળી, મન અને ઈન્દ્રિય વિષયક પ્રવૃત્તિને પુરુષ રોકે તો જ કાયાદિનો રોધ શકય બને. અર્થાત્ ચિત્તની એકાગ્રતા કે કાયનિરોધ-વચનનિરોધ... આ બધું ચિત્તનો નિરોધ કરીએ તો જ થઈ શકે છે. માટે ઉપરોક્ત રીતે અર્થઘટન કરવામાં કોઈ વાંધો नहि खावे. ←
પરંતુ આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે આ રીતે અર્થઘટન કરવામાં આવે તો પણ એકાગ્રતાની પૂર્વે જે ચિત્ત અધ્યાત્મ આદિથી શુદ્ધ થયેલ છે તેમાં ચિત્તવૃત્તિનિરોધ સ્વરૂપ યોગલક્ષણની અવ્યાપ્તિ આવશે. કારણ કે એકાગ્ર ચિત્તની પૂર્વે જે વિક્ષિપ્ત ચિત્ત છે તેમાં યોગના આરંભ સ્વરૂપે અધ્યાત્મ આદિ શુદ્ધિ રહેવા છતાં ત્યાં વૃત્તિનિરોધ હોતો નથી. (૧૧/૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org