Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
८०४
·
=
साङ्ख्यसूत्र-योगसूत्रयोरपाकरणम्
सत्त्वादौ संहत्यकारित्वस्य विलक्षणत्वात्
अन्यथा असंहतरूपपराऽसिद्धेः,
==
•
यत्तु पुरुषाणां नैरपेक्ष्येऽपि 'अयं मे स्वामी, अयमेवाहमिति अविवेकादेव प्रकृतिः सृष्ट्यादिभिः पुरुषानुपकरोतीति तत्तु अविवेकिसभायामेव शोभते, न तु विवेकिपर्षदि । एतेन नैरपेक्ष्येऽपि प्रत्युपकारेऽविवेको निमित्तम् ← (सां. सू. ३/६८) इति साङ्ख्यसूत्रमपि निरस्तम् ।
किञ्च शय्या-शयनाऽऽसनादौ संहत्यकारित्वं केवलपरार्थत्वसङ्गतमुपलब्धं सत्त्वादौ तु तत् स्वाऽभिन्नस्वाश्रयाऽर्थत्वाऽनुविद्धपरार्थत्वाऽऽलिङ्गितं दृष्टम् । किञ्च शय्या - शयनाऽऽसनादौ मिथः सहकारिभावेन संहत्यकारित्वमुपलभ्यते सत्त्वरजस्तमस्सु च मिथोऽङ्गाऽङ्गिभावेन संहत्यकारित्वं दृश्यत इत्यतोऽपि सत्त्वादौ परार्थत्वसाधकत्वेनाभिमतस्य संहत्यकारित्वस्य शय्याऽऽसनादिगतसंहत्यकारित्वतो विलक्षणत्वात् प्रकृते स्वरूपाऽसिद्धिरपि दुर्वारा । ततश्च नाऽतिरिक्तपुरुषसिद्धिः सम्भवति । न हि महानसादावनलव्याप्यत्वेनाऽविच्छिन्नरेखाकस्य धूमस्य निश्चये विच्छिन्नमूलादपि धूमाद् जलहदादौ तत्सिद्धिः सम्भवति । एतेन संहतपरार्थत्वात् ← (सां. सू. १/१४० ) इति साङ्ख्यसूत्रं परार्थं संहत्यकारित्वात् ← (यो.सू.४/२४) इति योगसूत्रं च निरस्तम् ।
ननु शय्याऽऽसनादौ यदेव संहत्यकारित्वमुपलब्धं ततोऽविलक्षणमेव तत् सत्त्वादौ स्वीक्रियत इति तदतिरिक्तपुरुषसिद्धिरनाविलैवेत्याशङ्कायामाह - अन्यथा = शय्याऽऽसनादिनिष्ठात्संहत्यकारित्वादविलक्षणमेव संहत्यकारित्वं सत्त्वादिनिष्ठमित्यभ्युपगमे तु असंहतरूपपराऽसिद्धेः = असंहतत्वेन रूपेणाऽभिमतस्य परपदार्थस्य पुरुषाऽभिधानस्याऽसिद्धेः । यादृशमेव संहत्यकारित्वं शय्याऽऽसनादौ तादृशमेव सत्त्वादावित्यभ्युपगमे च यादृशेन परेण शरीरवता शय्याऽऽसनादीनां पारार्थ्यमुपलब्धं तद्दृष्टान्तबलेन तादृश एव परः शरीरवान् संहतः सत्त्वादिगतेन संहत्यकारित्वेन सेत्स्यति । यादृशश्च पूर्वपक्षिसम्मतः परोऽसंहतरूपः तद्विपरीतस्य सिद्धेरिष्टविघातकृद्धेतुः । न ह्यसंहतेनाऽसङ्गेन परेणाऽनुविद्धं पारार्थ्यं क्वचिदपि संहत्यकारिणि दृष्टम् ।
द्वात्रिंशिका - ११/२४
વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે મકાન, પથારી વગેરેમાં જે સંહત્યકારત્વ છે તેના કરતાં સત્ત્વ વગેરે ગુણોમાં સંહત્યકારત્વ વિલક્ષણ છે. (કહેવાનો આશય એ છે કે મકાન, પથારી વગેરે પરસ્પર સહકારીભાવે સંહત્યકારી છે, અંગાંગીભાવરૂપે નહિ. જ્યારે સત્ત્વગુણ વગેરે તો પરસ્પર અંગાંગીભાવરૂપે સંહત્યકારી છે. અર્થાત્ જે સંહત્યકારિત્વ મકાન, પથારી વગેરેમાં છે તે સત્ત્વાદિ ગુણમાં નથી. તથા સત્ત્વાદિ ગુણોમાં જે સંહત્યકારત્વ છે તે મકાન, પથારી આદિમાં નથી. આથી સંહત્યકારિત્વ હેતુ દ્વારા પરાર્થત્વ પુરુષપ્રયોજનકત્વ સત્ત્વાદિ ગુણોમાં સિદ્ધ કરી ન શકાય.
અન્યથા = ‘ગૃહ-શય્યા-આસન વગેરેમાં જે સંહત્યકારત્વ છે તે જ સંહત્યકારત્વ જો સત્ત્વઆદિ ગુણોમાં રહે છે.’ એમ તમે માનો તો અમે (જૈન વિદ્વાનો) એમ પણ કહી શકીએ છે કે સંહત્યકારિત્વ દ્વારા જે પરાર્થત્વ ગૃહ-શય્યા આદિમાં સિદ્ધ થાય છે તે જ પરાર્થત્વ પ્રસ્તુત સત્ત્વ વગેરે ગુણોમાં સિદ્ધ થશે. ઘર, પથારી વગેરે દૃષ્ટાંતમાં જે પરપદાર્થ છે તે દેવદત્તાદિ સશરીરી છે, અશરીરી કે અસંહત અવયવઅનારબ્ધ નહિ. તે જ રીતે સત્ત્વાદિ ગુણ સ્વરૂપ પક્ષમાં સંહત્યકારિત્વ હેતુના બળથી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org