Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• संहत्यकारित्वव्याप्तौ व्यभिचारप्रकाशनम् •
८०३ = फलाऽऽधानसम्भवाद्, उक्तनियमे मानाऽभावात्, फलाऽऽधानसम्भवात् = पातञ्जलयोगदर्शनराद्धान्तानुसारेण निरुपचरितभोगसम्पादनादिलक्षणफलोपधानसम्भवात् पारमार्थिकदुःखविमोक्षलक्षणफलोपधानोपपत्तेर्वा विपमाऽवस्थापन्नगुणात्मक-बुद्धिगतनिरुपचरितभोगसम्पादनद्वारा पुरुपस्योपचरितभोगसम्पादनेन समाऽवस्थाऽऽपन्न-सत्त्वादिगुणात्मकचित्तरूपेणाऽवस्थिताः सत्त्वा-दिगुणाः स्वस्थित्यधीनस्थितिकतया स्वाश्रयं चित्तं, निरुपचरितभोगसम्पादनेन स्वाश्रयं महत्तत्त्वं, अनु-पचरितदुःखविमोक्षोपधानेन च स्वाश्रयं प्रधानं उपकुर्वन्त्येवेति उक्तनियमे = ‘यत्संहत्याऽर्थक्रियाकारि तत् परार्थमिति व्याप्ती मानाऽभावात् = प्रमाणविरहाद् न ततः पुरुपसिद्धिः । यथा स्वभावतो दुःखमुक्तस्य पुरुषस्य प्रतिबिम्बात्मकदुःखविमोक्षार्थं सत्त्वादयो गुणाः प्रवर्तन्ते तथैव स्वस्य पारमार्थिकदुःखविमुक्तयेऽपि ते प्रवर्तन्त एव । इत्थमेव → विमुक्तविमोक्षार्थं स्वार्थं वा प्रधानस्य - (सां.सू.२/१) इति साङ्ख्यसूत्रं सङ्गच्छते, नान्यथा ।
एतेन → भोगापवर्गार्थं दृश्यम् + (यो.सू.२/१८) इति योगसूत्रोक्तिः व्याख्याता, → प्रधानसृष्टिः परार्थं स्वतोऽप्यभोक्तृत्वाद् उष्ट्रकुङ्कुमवहनवत् + (सां.सू.३/५८) इति साङ्ख्यसूत्रोक्तिश्च निरस्ता । ततश्च सत्त्वादिगुणानां स्वार्थत्वेऽपि संहत्यकारित्वोपलव्धेः न सत्त्वाद्यतिरिक्तपुरुपसिद्धिरिति भावः ।
एतेन → मूले मूलाऽभावादमूलं मूलम् - (सां.सू.१/६७) इति साङ्ख्यसूत्रमपि निरस्तम्, सत्त्वरजस्तमसां मूलप्रकृतिस्थितिनियामकत्वेन तदुपादानत्वाच्च ।
इत्थमेव → तस्मादव्यक्तमुत्पन्नं त्रिगुणं द्विजसत्तम ! - (म.भा.शांतिपर्व-३३४/३१) इति, → अविद्यामाहुरव्यक्तं सर्गप्रलयधर्मिणम् -- (म.भा.शां.प.३०७/२) इति च महाभारतवचनोपपत्तेः, तत्रोपचारादिकल्पने मानाभावादिति दिक् ।
अत्र यद्यपि चित्त-गुणयोर्मिथः परिणाम-परिणामिभाव एवास्ति तथापि सत्त्वादिगुणानां चित्तेऽवस्थितत्वादत्राऽऽश्रयाऽऽश्रयिभावकथनमपि न विरुध्यत इति ध्येयम् । મત મુજબ સમસ્ત જગત ત્રિગુણાત્મક છે. તેથી ઘટ, પટાદિ દરેક પદાર્થમાં સત્ત્વ વગેરે ૩ ગુણ રહેલા છે. તેથી ચિત્તલક્ષણ પરિણામને પામેલા સંહત્યકારી સત્ત્વાદિ એ વસ્તુતઃ ચિત્તસ્વરૂપ પરિણામથી ભિન્ન ન હોવા છતાં અભિન્નરૂપે સત્ત્વાદિ ગુણો ત્યાં રહેલ છે. આમ તે ગુણો અભિન્નપણે રહી પોતાના આશ્રયભૂત ચિત્તમાં ઉપકાર કરે છે. સત્ત્વાદિ ગુણો ચિત્તમાં રહેલા છે. માટે ચિત્તને = અંતઃકરણને આશ્રય કહેલ છે. વસ્તુતઃ અહીં આશ્રય-આશ્રયીભાવ નથી પરંતુ પરિણામ-પરિણામીભાવ રહેલો છે. તે ઉપરાંત એમ પણ કહી શકાય છે કે બુદ્ધિમાં વાસ્તવિક ભોગ સંપાદન કરવા દ્વારા પણ સત્ત્વાદિ ગુણો સ્વાશ્રય એવી બુદ્ધિના ઉપકારી છે જ. તથા તેના દ્વારા પુરુષપ્રયોજન સંપાદન કરવા દ્વારા અથવા પ્રકૃતિગત વાસ્તવિક દુઃખથી પ્રકૃતિને જ છુટકારો અપાવવા દ્વારા પ્રકૃતિને પણ કૃતાર્થ કરે જ છે. માટે પરપ્રયોજનથી પ્રવૃત્તિ કરવી એ વાત સિદ્ધ થતી નથી. મતલબ કે સત્ત્વાદિગુણમાં સંહત્યકારિત્વ હોવા છતાં પરાર્થત્વ નહિ પણ સ્વાર્થત્વ = સ્વઅભિન્નપદાર્થપ્રયોજનત્વ રહેલ છે. માટે જ્યાં જ્યાં સંહત્ય અર્થક્રિયાકારિત્વ ત્યાં ત્યાં પરાર્થત્વ-આવી ઉપરોક્ત વ્યાપ્તિ વ્યભિચાર દોષથી દૂષિત થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org